વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૩૩:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ એ માણસ જે સાચા માર્ગે ચાલતો રહે છે,+

      જે સાચું બોલે છે,+

      જે બેઈમાન બનતો નથી, દગો દેતો નથી,

      જેના હાથ લાંચ લેવાની ના પાડે છે,+

      હિંસાની વાતો સાંભળવી ન પડે માટે જે કાન બંધ કરે છે,

      બૂરાઈ જોવી ન પડે માટે જે આંખો બંધ કરે છે.

      ૧૬ તે ઊંચાણમાં રહેશે.

      ખડક પર બનેલા કિલ્લાઓ તેનો સલામત આશરો બનશે,

      તેને રોટલી આપવામાં આવશે

      અને તેના માટે પાણી કદી ખૂટશે નહિ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો