ગીતોનું ગીત ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “તારા હોઠોથી મને ચુંબન કર,કેમ કે તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+ ગીતોનું ગીત ૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મારી પ્રેમિકા,* મારી દુલહન, તારી પ્રીતિ કેટલી મધુર છે!+ તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+ તારા અત્તરની મહેક બીજા કોઈ પણ સુગંધી દ્રવ્ય કરતાં શ્રેષ્ઠ છે.+
૧૦ મારી પ્રેમિકા,* મારી દુલહન, તારી પ્રીતિ કેટલી મધુર છે!+ તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+ તારા અત્તરની મહેક બીજા કોઈ પણ સુગંધી દ્રવ્ય કરતાં શ્રેષ્ઠ છે.+