વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩૯:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ હે યહોવા, મારા મોંમાંથી કોઈ શબ્દ નીકળે

      એ પહેલાં જ તમે એ જાણી લો છો.+

  • ગીતશાસ્ત્ર ૧૩૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ એ બધું જાણવું મારી સમજની બહાર છે,

      એ એટલું અદ્‍ભુત છે કે હું એને સમજી શકતો નથી.+

  • ગીતશાસ્ત્ર ૧૪૭:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ આપણા પ્રભુ મહાન અને મહાશક્તિશાળી છે.+

      તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.+

  • યશાયા ૫૫:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ જેમ આકાશ પૃથ્વી કરતાં ઊંચું છે,

      તેમ મારા વિચારો તમારા વિચારો કરતાં ઊંચા છે.

      મારા માર્ગો ને તમારા માર્ગો વચ્ચે આભ-જમીનનો ફરક છે.+

  • રોમનો ૧૧:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ ઈશ્વરના આશીર્વાદ અને બુદ્ધિ અને જ્ઞાનનો કોઈ પાર નથી! તેમના ન્યાયચુકાદા કોણ જાણી શકે? તેમના માર્ગો કોણ સમજી શકે?

  • ૧ કોરીંથીઓ ૨:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું* મન કોણે જાણ્યું છે કે કોઈ તેમને સલાહ આપે?”+ પણ આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો