ગીતશાસ્ત્ર ૨૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવા પોતાના લોકોને બળ આપશે.+ યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.+ યશાયા ૪૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે?+ તે તેઓને સૈન્યની જેમ ગણી ગણીને બહાર લઈ આવે છેઅને બધાને નામથી બોલાવે છે.+ તેમની પ્રચંડ તાકાત અને અજાયબ શક્તિને લીધે+કોઈ બાકી રહી જતો નથી. ફિલિપીઓ ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.+ હિબ્રૂઓ ૧૧:૩૩, ૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ શ્રદ્ધાને લીધે તેઓએ રાજાઓને હરાવ્યા,+ સત્યના માર્ગે ચાલ્યા, વચનો મેળવ્યાં,+ સિંહોનાં મોં બંધ કર્યાં,+ ૩૪ આગની જ્વાળાઓ હોલવી નાખી,+ તલવારની ધારથી બચી ગયા,+ કમજોરમાંથી બળવાન થયા,+ યુદ્ધમાં શક્તિશાળી બન્યા,+ દુશ્મનોનાં લશ્કરોને ભગાડી મૂક્યાં.+
૨૬ તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે?+ તે તેઓને સૈન્યની જેમ ગણી ગણીને બહાર લઈ આવે છેઅને બધાને નામથી બોલાવે છે.+ તેમની પ્રચંડ તાકાત અને અજાયબ શક્તિને લીધે+કોઈ બાકી રહી જતો નથી.
૩૩ શ્રદ્ધાને લીધે તેઓએ રાજાઓને હરાવ્યા,+ સત્યના માર્ગે ચાલ્યા, વચનો મેળવ્યાં,+ સિંહોનાં મોં બંધ કર્યાં,+ ૩૪ આગની જ્વાળાઓ હોલવી નાખી,+ તલવારની ધારથી બચી ગયા,+ કમજોરમાંથી બળવાન થયા,+ યુદ્ધમાં શક્તિશાળી બન્યા,+ દુશ્મનોનાં લશ્કરોને ભગાડી મૂક્યાં.+