વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૪૦:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ ઓ સિયોન માટે ખુશખબર લાવનારી સ્ત્રી,+

      ઊંચા પર્વત પર જા.

      ઓ યરૂશાલેમ માટે ખુશખબર લાવનારી સ્ત્રી,

      મોટા અવાજે પોકાર.

      હા, મોટા અવાજે પોકાર, ગભરાઈશ નહિ.

      યહૂદાનાં શહેરોમાં જાહેર કર: “આ તમારા ઈશ્વર છે.”+

  • નાહૂમ ૧:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ જુઓ! ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર આવી રહ્યાં છે,

      તે શાંતિનો સંદેશો જાહેર કરે છે.+

      હે યહૂદા, તારા તહેવારો ઊજવ,+ તારી માનતાઓ પૂરી કર,

      કેમ કે કોઈ નકામો માણસ તારામાંથી ક્યારેય પસાર થશે નહિ,

      તેનો પૂરેપૂરો નાશ કરવામાં આવશે.”

  • પ્રેરિતોનાં કાર્યો ૮:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ જોકે, વિખેરાઈ ગયેલા શિષ્યો જ્યાં પણ ગયા, ત્યાં તેઓએ ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરી.+

  • રોમનો ૧૦:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ જો મોકલવામાં ન આવે, તો તેઓ કઈ રીતે પ્રચાર કરશે?+ જેમ શાસ્ત્રમાં લખેલું છે: “ખુશખબર લાવનારનાં પગલાં કેવાં સુંદર લાગે છે!”+

  • એફેસીઓ ૬:૧૪, ૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો+ અને નેકીનું* બખ્તર પહેરી લો.+ ૧૫ શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા પહેરી લો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો