વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૨૮:૨૦, ૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરે+ આહાઝને મદદ કરવાને બદલે તેના પર ચઢી આવીને મુસીબતો ઊભી કરી.+ ૨૧ આહાઝને યહોવાના મંદિરમાંથી, રાજમહેલમાંથી+ અને આગેવાનોનાં ઘરોમાંથી જે કંઈ મળ્યું એ બધું તેણે ભેગું કર્યું. તેણે એ બધું આશ્શૂરના રાજાને ભેટમાં આપ્યું. પણ એનાથી કંઈ ફાયદો થયો નહિ.

  • હોશિયા ૫:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી જોઈ અને યહૂદાએ પોતાનું ગૂમડું જોયું,

      ત્યારે એફ્રાઈમ આશ્શૂર પાસે ગયો,+ તેણે મહાન રાજા પાસે સંદેશવાહકો મોકલ્યા.

      પણ એ રાજા તમને સાજા કરી શક્યો નહિ,

      તે તમારું ગૂમડું મટાડી શક્યો નહિ.

  • હોશિયા ૧૪:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ આશ્શૂર અમને બચાવશે નહિ.+

      અમે અમારા ઘોડાઓ પર સવારી કરીશું નહિ.+

      અમારા હાથનાં કામોને “અમારા ઈશ્વર” કહીને કદી બોલાવીશું નહિ,

      કેમ કે અનાથને* દયા બતાવનાર તમે જ છો.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો