વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૭:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ તેઓએ મિદ્યાનીઓના બે મુખીઓ ઓરેબ અને ઝએબને પણ પકડ્યા. તેઓએ ઓરેબને એક મોટા પથ્થર પર મારી નાખ્યો, જે પછીથી ઓરેબનો પથ્થર કહેવાયો.+ તેઓએ ઝએબને એક દ્રાક્ષાકુંડ પાસે મારી નાખ્યો, જે પછીથી ઝએબનો દ્રાક્ષાકુંડ કહેવાયો. તેઓ મિદ્યાનીઓનો પીછો કરતા રહ્યા.+ ઓરેબ અને ઝએબનાં માથાં તેઓ યર્દનના વિસ્તારમાં ગિદિયોન પાસે લાવ્યા.

  • ન્યાયાધીશો ૮:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ ઝેબાહ અને સાલ્મુન્‍નાએ ગિદિયોનને કહ્યું: “તારામાં હિંમત હોય તો તું જ ઊઠીને અમને મારી નાખ.”* એટલે ગિદિયોને ઊઠીને ઝેબાહ અને સાલ્મુન્‍નાને મારી નાખ્યા.+ તેણે તેઓનાં ઊંટોનાં ગળામાંથી અર્ધચંદ્ર આકારનાં ઘરેણાં ઉતારી લીધાં.

  • ગીતશાસ્ત્ર ૮૩:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ તેઓના શાસકોના હાલ ઓરેબ અને ઝએબ જેવા કરો,+

      તેઓના રાજવીઓના* હાલ ઝેબાહ અને સાલ્મુન્‍ના જેવા કરો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો