-
યર્મિયા ૪૮:૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
તારી ઘટાદાર ડાળીઓ સમુદ્રને પેલે પાર સુધી ફેલાઈ છે.
સમુદ્ર સુધી, હા, યાઝેર સુધી એ પહોંચી છે.
તારાં ઉનાળાનાં ફળ પર અને દ્રાક્ષોની ફસલ પર
વિનાશ કરનાર તૂટી પડ્યો છે.+
-