યર્મિયા ૪૮:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ વાડીમાંથી અને મોઆબ દેશમાંથીઆનંદ-ઉલ્લાસ દૂર કરવામાં આવ્યો છે.+ મેં દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષદારૂને વહેતો બંધ કર્યો છે. હવે કોઈ આનંદના પોકાર સાથે દ્રાક્ષો ખૂંદશે નહિ,પોકાર તો થશે, પણ એ આનંદનો નહિ હોય.’”+
૩૩ વાડીમાંથી અને મોઆબ દેશમાંથીઆનંદ-ઉલ્લાસ દૂર કરવામાં આવ્યો છે.+ મેં દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષદારૂને વહેતો બંધ કર્યો છે. હવે કોઈ આનંદના પોકાર સાથે દ્રાક્ષો ખૂંદશે નહિ,પોકાર તો થશે, પણ એ આનંદનો નહિ હોય.’”+