વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૫:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ આ પર્વત પર યહોવાનો હાથ રહેશે.+

      ખાતરના ઢગલામાં ઘાસ ખૂંદાય તેમ,+

      મોઆબને એની જગ્યાએ ખૂંદી નાખવામાં આવશે.

  • યર્મિયા ૪૮:૪૬, ૪૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૬ ‘હે મોઆબ, અફસોસ છે તને!

      કમોશના લોકોનો નાશ થયો છે.+

      તારા દીકરાઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા છે

      અને તારી દીકરીઓ ગુલામીમાં ગઈ છે.+

      ૪૭ પણ છેલ્લા દિવસોમાં હું મોઆબના ગુલામોને ભેગા કરીશ,’ એવું યહોવા કહે છે.

      ‘અહીં મોઆબ વિશેનો ન્યાયચુકાદો પૂરો થાય છે.’”+

  • સફાન્યા ૨:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા,* ઇઝરાયેલના ઈશ્વર જાહેર કરે છે,

      “હું મારા સમ* ખાઈને કહું છું,

      મોઆબ સદોમ જેવું બનશે+

      અને આમ્મોન ગમોરાહ જેવું બનશે,+

      તેઓનો વિસ્તાર કુવેચ* અને મીઠાનો પ્રદેશ બનશે, એ કાયમ માટે ઉજ્જડ થઈ જશે.+

      મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટી લેશે,

      મારી પ્રજાના બચી ગયેલા લોકો તેઓને હાંકી કાઢશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો