-
યર્મિયા ૨૫:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મને કહ્યું: “તું મારા હાથમાંથી મારા ક્રોધના દ્રાક્ષદારૂનો પ્યાલો લે અને હું જે પ્રજાઓમાં તને મોકલું તેઓને પિવડાવ.
-