-
યશાયા ૧૬:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
પ્રજાઓના શાસકોએ લાલચટક દ્રાક્ષોથી લચી પડેલી ડાળીઓ છૂંદી નાખી છે.
એ ડાળીઓ છેક યાઝેર+ સુધી પહોંચી હતી.
એ વેરાન પ્રદેશ સુધી પહોંચી ગઈ હતી.
એની ડાળખીઓ છેક સમુદ્ર સુધી ફેલાઈ ગઈ હતી.
-