વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૩૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ મેં મહોર કરેલો દસ્તાવેજ મારા કાકાના દીકરા હનામએલની હાજરીમાં, દસ્તાવેજ પર સહી કરનાર સાક્ષીઓની હાજરીમાં અને ચોકીદારના આંગણામાં બેઠેલા યહૂદીઓની હાજરીમાં બારૂખને+ આપ્યો.+ બારૂખ માહસેયાના દીકરા નેરીયાનો દીકરો+ હતો.

  • યર્મિયા ૩૬:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ પછી યર્મિયાએ નેરીયાના દીકરા બારૂખને બોલાવ્યો.+ યહોવાએ જે કંઈ કહ્યું હતું એ યર્મિયા બોલ્યો અને બારૂખે વીંટામાં લખ્યું.+

  • યર્મિયા ૪૫:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યર્મિયા પ્રબોધકે નેરીયાના દીકરા બારૂખને+ એક પુસ્તકમાં ઈશ્વરનો સંદેશો લખાવ્યો. એ વખતે યર્મિયાએ બારૂખને કહ્યું:+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો