૨ કાળવૃત્તાંત ૪:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ સુલેમાને સાચા ઈશ્વરના મંદિર માટે આ બધાં વાસણો બનાવ્યાં:+ સોનાની વેદી;+ અર્પણની રોટલી+ મૂકવા મેજો;+ ૨ કાળવૃત્તાંત ૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ચોખ્ખા સોનાનાં કાતરો,* વાટકા, પ્યાલા અને અગ્નિપાત્રો;* મંદિરમાં જવાનો દરવાજો, પરમ પવિત્ર સ્થાનના અંદરના દરવાજા+ અને મંદિરના* દરવાજા, જે સોનાના હતા.+
૧૯ સુલેમાને સાચા ઈશ્વરના મંદિર માટે આ બધાં વાસણો બનાવ્યાં:+ સોનાની વેદી;+ અર્પણની રોટલી+ મૂકવા મેજો;+
૨૨ ચોખ્ખા સોનાનાં કાતરો,* વાટકા, પ્યાલા અને અગ્નિપાત્રો;* મંદિરમાં જવાનો દરવાજો, પરમ પવિત્ર સ્થાનના અંદરના દરવાજા+ અને મંદિરના* દરવાજા, જે સોનાના હતા.+