વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ પણ યહોવાએ મને કહ્યું: “એ પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણીઓ કરે છે.+ મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને કોઈ આજ્ઞા આપી નથી કે તેઓ સાથે કોઈ વાત કરી નથી.+ તેઓ તમને ખોટાં દર્શનો જણાવે છે, જાદુવિદ્યાથી નકામી ભવિષ્યવાણીઓ કરે છે અને પોતે ઉપજાવી કાઢેલી વાતો* સંભળાવે છે.+

  • યર્મિયા ૨૩:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ મેં પ્રબોધકોને મોકલ્યા ન હતા, છતાં તેઓ દોડીને ગયા.

      મેં તેઓ સાથે વાત કરી ન હતી, છતાં તેઓએ ભવિષ્યવાણી કરી.+

  • યર્મિયા ૨૮:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા+ પ્રબોધકને કહ્યું: “હે હનાન્યા, સાંભળ! યહોવાએ તને નથી મોકલ્યો, પણ તેં આ લોકોને જૂઠી વાત કહી છે અને તેઓએ એના પર ભરોસો કર્યો છે.+

  • યર્મિયા ૨૯:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમારા પ્રબોધકોથી અને શુકન જોનારાઓથી છેતરાશો નહિ.+ તેઓ તમને પોતાનું સપનું જણાવે તો એ સાંભળશો નહિ. ૯ યહોવા કહે છે, ‘તેઓ મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે. મેં તેઓને મોકલ્યા નથી.’”’”+

  • હઝકિયેલ ૧૩:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ “તેઓ જૂઠાં દર્શનો જુએ છે અને જૂઠું બોલે છે. તેઓ કહે છે, ‘આ યહોવાનો સંદેશો છે,’ જ્યારે કે યહોવાએ તો તેઓને મોકલ્યા જ નથી. તેઓ પોતાનું કહેલું પૂરું થાય એની રાહ જોઈને બેઠા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો