વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ પણ યહોવાએ મને કહ્યું: “એ પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણીઓ કરે છે.+ મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને કોઈ આજ્ઞા આપી નથી કે તેઓ સાથે કોઈ વાત કરી નથી.+ તેઓ તમને ખોટાં દર્શનો જણાવે છે, જાદુવિદ્યાથી નકામી ભવિષ્યવાણીઓ કરે છે અને પોતે ઉપજાવી કાઢેલી વાતો* સંભળાવે છે.+

  • યર્મિયા ૨૩:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ મેં પ્રબોધકોને મોકલ્યા ન હતા, છતાં તેઓ દોડીને ગયા.

      મેં તેઓ સાથે વાત કરી ન હતી, છતાં તેઓએ ભવિષ્યવાણી કરી.+

  • યર્મિયા ૨૭:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “યહોવા કહે છે, ‘મેં તેઓને મોકલ્યા નથી, છતાં તેઓ મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે. જો તમે તેઓનું સાંભળશો, તો હું તમને વિખેરી નાખીશ અને તમારો નાશ થઈ જશે. તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનો પણ નાશ થઈ જશે.’”+

  • હઝકિયેલ ૧૩:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ વિશ્વના માલિક યહોવા કહે છે: “મૂર્ખ પ્રબોધકોને હાય હાય! તેઓને કોઈ દર્શન થતું નથી, છતાં તેઓ પોતાનાં મનમાં ઘડી કાઢેલી વાતો જણાવે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો