ગીતશાસ્ત્ર ૧૨૨:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યરૂશાલેમ એવું શહેર છે,જે હારબંધ મકાનોથી બંધાયેલું છે.+ ૪ ઇઝરાયેલને અપાયેલા નિયમ પ્રમાણે,યહોવાના નામનો આભાર માનવાઇઝરાયેલનાં કુળો, હા, યાહનાં* કુળોઉપર ચઢીને એ શહેરમાં ગયાં છે.+
૩ યરૂશાલેમ એવું શહેર છે,જે હારબંધ મકાનોથી બંધાયેલું છે.+ ૪ ઇઝરાયેલને અપાયેલા નિયમ પ્રમાણે,યહોવાના નામનો આભાર માનવાઇઝરાયેલનાં કુળો, હા, યાહનાં* કુળોઉપર ચઢીને એ શહેરમાં ગયાં છે.+