૨ રાજાઓ ૧૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એટલે ઇઝરાયેલીઓ પર યહોવાનો ગુસ્સો+ ભડકી ઊઠ્યો.+ તેમણે તેઓને સિરિયાના રાજા હઝાએલ+ અને તેના દીકરા બેન-હદાદના+ હાથમાં સોંપી દીધા, જેઓએ લાંબા સમય સુધી ઇઝરાયેલીઓ પર સત્તા ચલાવી. ૨ રાજાઓ ૧૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ આશ્શૂરના રાજા પૂલે+ ઇઝરાયેલ દેશ પર ચઢાઈ કરી. મનાહેમે તેને ૧,૦૦૦ તાલંત* ચાંદી આપી, જેથી રાજ્ય પર પકડ મજબૂત બનાવવા પૂલ રાજા મદદ કરે.+
૩ એટલે ઇઝરાયેલીઓ પર યહોવાનો ગુસ્સો+ ભડકી ઊઠ્યો.+ તેમણે તેઓને સિરિયાના રાજા હઝાએલ+ અને તેના દીકરા બેન-હદાદના+ હાથમાં સોંપી દીધા, જેઓએ લાંબા સમય સુધી ઇઝરાયેલીઓ પર સત્તા ચલાવી.
૧૯ આશ્શૂરના રાજા પૂલે+ ઇઝરાયેલ દેશ પર ચઢાઈ કરી. મનાહેમે તેને ૧,૦૦૦ તાલંત* ચાંદી આપી, જેથી રાજ્ય પર પકડ મજબૂત બનાવવા પૂલ રાજા મદદ કરે.+