૨ રાજાઓ ૧૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ આશ્શૂરના રાજા પૂલે+ ઇઝરાયેલ દેશ પર ચઢાઈ કરી. મનાહેમે તેને ૧,૦૦૦ તાલંત* ચાંદી આપી, જેથી રાજ્ય પર પકડ મજબૂત બનાવવા પૂલ રાજા મદદ કરે.+ હઝકિયેલ ૨૩:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.* ૫ “ઓહલાહ મારી હતી ત્યારથી વેશ્યાનો ધંધો કરવા લાગી.+ તેના પ્રેમીઓ, એટલે કે તેના પડોશી આશ્શૂરીઓ+ પાછળ તે પાગલ થઈ.+
૧૯ આશ્શૂરના રાજા પૂલે+ ઇઝરાયેલ દેશ પર ચઢાઈ કરી. મનાહેમે તેને ૧,૦૦૦ તાલંત* ચાંદી આપી, જેથી રાજ્ય પર પકડ મજબૂત બનાવવા પૂલ રાજા મદદ કરે.+
૪ મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.* ૫ “ઓહલાહ મારી હતી ત્યારથી વેશ્યાનો ધંધો કરવા લાગી.+ તેના પ્રેમીઓ, એટલે કે તેના પડોશી આશ્શૂરીઓ+ પાછળ તે પાગલ થઈ.+