ન્યાયાધીશો ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ દબોરાહે કેદેશ-નફતાલીમાંથી+ અબીનોઆમના દીકરા બારાકને+ બોલાવ્યો અને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ આ આજ્ઞા આપી છે: ‘તારી સાથે નફતાલી અને ઝબુલોન કુળના ૧૦,૦૦૦ માણસો લે* અને તાબોર પર્વત પર જા. યર્મિયા ૪૬:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે રાજા કહે છે,‘હું મારા સમ* ખાઈને કહું છું,પર્વતો વચ્ચેના તાબોરની જેમ+અને સમુદ્ર કિનારેના કાર્મેલની જેમ તે* આવશે.+
૬ દબોરાહે કેદેશ-નફતાલીમાંથી+ અબીનોઆમના દીકરા બારાકને+ બોલાવ્યો અને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ આ આજ્ઞા આપી છે: ‘તારી સાથે નફતાલી અને ઝબુલોન કુળના ૧૦,૦૦૦ માણસો લે* અને તાબોર પર્વત પર જા.
૧૮ જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે રાજા કહે છે,‘હું મારા સમ* ખાઈને કહું છું,પર્વતો વચ્ચેના તાબોરની જેમ+અને સમુદ્ર કિનારેના કાર્મેલની જેમ તે* આવશે.+