વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૯:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ બધા લોકો એ જાણશે,

      અરે, એફ્રાઈમ અને સમરૂનના લોકો પણ એ જાણશે.

      તેઓ ઘમંડી બનીને આવી બડાઈ હાંકે છે:

      ૧૦ “ઈંટો પડી ગઈ તો શું થયું,

      ઘડેલા પથ્થરોથી અમે ઇમારતો ચણીશું.+

      અંજીરનાં ઝાડ* કપાઈ ગયાં તો શું થયું,

      એની જગ્યાએ અમે દેવદાર રોપીશું.”

  • હોશિયા ૭:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ ઇઝરાયેલના ઘમંડે તેની પોતાની વિરુદ્ધ સાક્ષી પૂરી છે,+

      આટલું થયા છતાં તેઓ પોતાના ઈશ્વર યહોવા પાસે પાછા ફર્યા નથી,+

      કે મદદ માટે તેમને પોકાર કર્યો નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો