વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૮૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવાના અતૂટ પ્રેમનાં ગીતો ગાવાં

        • દાઉદ સાથે કરાર (૩)

        • દાઉદનો વંશજ કાયમ ટકશે (૪)

        • ઈશ્વરનો અભિષિક્ત તેમને “પિતા” કહેશે (૨૬)

        • દાઉદના કરારની ખાતરી અપાઈ (૩૪-૩૭)

        • કબરના પંજામાંથી કોઈ છટકી ન શકે (૪૮)

ગીતશાસ્ત્ર ૮૯:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૪:૩૦, ૩૧; ૧કા ૨:૬

ગીતશાસ્ત્ર ૮૯:૨

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૪૧; યશા ૫૪:૧૦

ગીતશાસ્ત્ર ૮૯:૩

એને લગતી કલમો

  • +૨શ ૭:૮; ૧રા ૮:૧૬; લૂક ૧:૩૨, ૩૩
  • +ગી ૧૩૨:૧૧; હઝ ૩૪:૨૩; હો ૩:૫; યોહ ૭:૪૨

ગીતશાસ્ત્ર ૮૯:૪

એને લગતી કલમો

  • +૧કા ૧૭:૧૧; પ્રક ૨૨:૧૬
  • +૨શ ૭:૧૨, ૧૩; હિબ્રૂ ૧:૮

ગીતશાસ્ત્ર ૮૯:૬

ફૂટનોટ

  • *

    અથવા, “દૂતોમાં.”

એને લગતી કલમો

  • +ગી ૪૦:૫; ૭૧:૧૯
  • +અયૂ ૩૮:૭

ગીતશાસ્ત્ર ૮૯:૭

ફૂટનોટ

  • *

    અથવા, “તે ભય અને માન જગાડે એવા.”

એને લગતી કલમો

  • +યશા ૬:૨, ૩
  • +દા ૭:૯, ૧૦

ગીતશાસ્ત્ર ૮૯:૮

એને લગતી કલમો

  • +૧શ ૨:૨; ગી ૮૪:૧૨
  • +પુન ૩૨:૪

ગીતશાસ્ત્ર ૮૯:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૩૫
  • +ગી ૬૫:૭; ૧૦૭:૨૯

ગીતશાસ્ત્ર ૮૯:૧૦

ફૂટનોટ

  • *

    અહીં કદાચ ઇજિપ્તની કે એના રાજાની વાત થાય છે.

એને લગતી કલમો

  • +યશા ૩૦:૭
  • +નિર્ગ ૧૪:૨૬; ૧૫:૪
  • +નિર્ગ ૩:૨૦; પુન ૪:૩૪; લૂક ૧:૫૧

ગીતશાસ્ત્ર ૮૯:૧૧

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૨૬
  • +૧કા ૨૯:૧૧; ગી ૫૦:૧૨

ગીતશાસ્ત્ર ૮૯:૧૨

એને લગતી કલમો

  • +યહો ૧૯:૨૨, ૨૩
  • +પુન ૩:૮; યહો ૧૨:૧

ગીતશાસ્ત્ર ૮૯:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૬
  • +નિર્ગ ૧૩:૩
  • +ગી ૪૪:૩

ગીતશાસ્ત્ર ૮૯:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪; ગી ૭૧:૧૯; પ્રક ૧૫:૩
  • +નિર્ગ ૩૪:૬; યર્મિ ૯:૨૪

ગીતશાસ્ત્ર ૮૯:૧૫

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૧૦; ગી ૯૮:૬

ગીતશાસ્ત્ર ૮૯:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “શિંગ ઊંચું કરાયું છે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૮:૭
  • +૧શ ૨:૧૦

ગીતશાસ્ત્ર ૮૯:૧૮

એને લગતી કલમો

  • +ગી ૨:૬

ગીતશાસ્ત્ર ૮૯:૧૯

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧૪
  • +૨શ ૭:૮

ગીતશાસ્ત્ર ૮૯:૨૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૨૨
  • +૧શ ૧૬:૧૨, ૧૩; પ્રેકા ૧૦:૩૮

ગીતશાસ્ત્ર ૮૯:૨૧

એને લગતી કલમો

  • +ગી ૮૦:૧૭; યશા ૪૨:૧

ગીતશાસ્ત્ર ૮૯:૨૨

એને લગતી કલમો

  • +૧કા ૧૭:૯

ગીતશાસ્ત્ર ૮૯:૨૩

એને લગતી કલમો

  • +૨શ ૩:૧; ૭:૯
  • +ગી ૧૧૦:૧

ગીતશાસ્ત્ર ૮૯:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “શિંગ ઊંચું કરાશે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૫; ૧કા ૧૭:૧૩; પ્રેકા ૧૩:૩૪

ગીતશાસ્ત્ર ૮૯:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “અધિકાર.”

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૧; ગી ૭૨:૮

ગીતશાસ્ત્ર ૮૯:૨૬

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૪૭; ગી ૧૮:૨

ગીતશાસ્ત્ર ૮૯:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨:૭; હિબ્રૂ ૧:૫
  • +૧તિ ૬:૧૫; પ્રક ૧:૫; ૧૯:૧૬

ગીતશાસ્ત્ર ૮૯:૨૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૩૪
  • +૨શ ૨૩:૫; ગી ૮૯:૩૪

ગીતશાસ્ત્ર ૮૯:૨૯

એને લગતી કલમો

  • +યશા ૯:૭; યર્મિ ૩૩:૧૭; હિબ્રૂ ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    હંમશ માટે જીવી શકા, પાન ૧૧૨

ગીતશાસ્ત્ર ૮૯:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયચુકાદાઓ.”

ગીતશાસ્ત્ર ૮૯:૩૨

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૪; ૧રા ૧૧:૧૪, ૩૧

ગીતશાસ્ત્ર ૮૯:૩૩

ફૂટનોટ

  • *

    મૂળ, “હું બેવફા બનીશ નહિ.”

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૫; ૧રા ૧૧:૩૨, ૩૬

ગીતશાસ્ત્ર ૮૯:૩૪

એને લગતી કલમો

  • +યર્મિ ૩૩:૨૦, ૨૧
  • +યાકૂ ૧:૧૭

ગીતશાસ્ત્ર ૮૯:૩૫

એને લગતી કલમો

  • +ગણ ૨૩:૧૯; ગી ૧૩૨:૧૧

ગીતશાસ્ત્ર ૮૯:૩૬

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૬, ૧૭; ગી ૭૨:૧૭; યશા ૧૧:૧; યર્મિ ૨૩:૫; યોહ ૧૨:૩૪; પ્રક ૨૨:૧૬
  • +દા ૭:૧૪; લૂક ૧:૩૨, ૩૩

ગીતશાસ્ત્ર ૮૯:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૩, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૮૯:૩૮

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૯

ગીતશાસ્ત્ર ૮૯:૩૯

ફૂટનોટ

  • *

    અથવા, “તાજ.”

ગીતશાસ્ત્ર ૮૯:૪૧

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૭

ગીતશાસ્ત્ર ૮૯:૪૨

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૫

ગીતશાસ્ત્ર ૮૯:૪૬

એને લગતી કલમો

  • +ગી ૧૩:૧

ગીતશાસ્ત્ર ૮૯:૪૭

એને લગતી કલમો

  • +અયૂ ૭:૭; ગી ૩૯:૫

ગીતશાસ્ત્ર ૮૯:૪૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૩૦:૨૩; ગી ૪૯:૭, ૯

ગીતશાસ્ત્ર ૮૯:૪૯

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૨-૧૫; ગી ૧૩૨:૧૧; યશા ૫૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૮૯:૫૨

એને લગતી કલમો

  • +ગી ૪૧:૧૩; ૭૨:૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૮૯:મથાળું૧રા ૪:૩૦, ૩૧; ૧કા ૨:૬
ગીત. ૮૯:૨૧કા ૧૬:૪૧; યશા ૫૪:૧૦
ગીત. ૮૯:૩૨શ ૭:૮; ૧રા ૮:૧૬; લૂક ૧:૩૨, ૩૩
ગીત. ૮૯:૩ગી ૧૩૨:૧૧; હઝ ૩૪:૨૩; હો ૩:૫; યોહ ૭:૪૨
ગીત. ૮૯:૪૧કા ૧૭:૧૧; પ્રક ૨૨:૧૬
ગીત. ૮૯:૪૨શ ૭:૧૨, ૧૩; હિબ્રૂ ૧:૮
ગીત. ૮૯:૬ગી ૪૦:૫; ૭૧:૧૯
ગીત. ૮૯:૬અયૂ ૩૮:૭
ગીત. ૮૯:૭યશા ૬:૨, ૩
ગીત. ૮૯:૭દા ૭:૯, ૧૦
ગીત. ૮૯:૮૧શ ૨:૨; ગી ૮૪:૧૨
ગીત. ૮૯:૮પુન ૩૨:૪
ગીત. ૮૯:૯યર્મિ ૩૧:૩૫
ગીત. ૮૯:૯ગી ૬૫:૭; ૧૦૭:૨૯
ગીત. ૮૯:૧૦યશા ૩૦:૭
ગીત. ૮૯:૧૦નિર્ગ ૧૪:૨૬; ૧૫:૪
ગીત. ૮૯:૧૦નિર્ગ ૩:૨૦; પુન ૪:૩૪; લૂક ૧:૫૧
ગીત. ૮૯:૧૧૧કો ૧૦:૨૬
ગીત. ૮૯:૧૧૧કા ૨૯:૧૧; ગી ૫૦:૧૨
ગીત. ૮૯:૧૨યહો ૧૯:૨૨, ૨૩
ગીત. ૮૯:૧૨પુન ૩:૮; યહો ૧૨:૧
ગીત. ૮૯:૧૩નિર્ગ ૬:૬
ગીત. ૮૯:૧૩નિર્ગ ૧૩:૩
ગીત. ૮૯:૧૩ગી ૪૪:૩
ગીત. ૮૯:૧૪પુન ૩૨:૪; ગી ૭૧:૧૯; પ્રક ૧૫:૩
ગીત. ૮૯:૧૪નિર્ગ ૩૪:૬; યર્મિ ૯:૨૪
ગીત. ૮૯:૧૫ગણ ૧૦:૧૦; ગી ૯૮:૬
ગીત. ૮૯:૧૭ગી ૨૮:૭
ગીત. ૮૯:૧૭૧શ ૨:૧૦
ગીત. ૮૯:૧૮ગી ૨:૬
ગીત. ૮૯:૧૯૧શ ૧૮:૧૪
ગીત. ૮૯:૧૯૨શ ૭:૮
ગીત. ૮૯:૨૦પ્રેકા ૧૩:૨૨
ગીત. ૮૯:૨૦૧શ ૧૬:૧૨, ૧૩; પ્રેકા ૧૦:૩૮
ગીત. ૮૯:૨૧ગી ૮૦:૧૭; યશા ૪૨:૧
ગીત. ૮૯:૨૨૧કા ૧૭:૯
ગીત. ૮૯:૨૩૨શ ૩:૧; ૭:૯
ગીત. ૮૯:૨૩ગી ૧૧૦:૧
ગીત. ૮૯:૨૪૨શ ૭:૧૫; ૧કા ૧૭:૧૩; પ્રેકા ૧૩:૩૪
ગીત. ૮૯:૨૫૧રા ૪:૨૧; ગી ૭૨:૮
ગીત. ૮૯:૨૬૨શ ૨૨:૪૭; ગી ૧૮:૨
ગીત. ૮૯:૨૭ગી ૨:૭; હિબ્રૂ ૧:૫
ગીત. ૮૯:૨૭૧તિ ૬:૧૫; પ્રક ૧:૫; ૧૯:૧૬
ગીત. ૮૯:૨૮પ્રેકા ૧૩:૩૪
ગીત. ૮૯:૨૮૨શ ૨૩:૫; ગી ૮૯:૩૪
ગીત. ૮૯:૨૯યશા ૯:૭; યર્મિ ૩૩:૧૭; હિબ્રૂ ૧:૮
ગીત. ૮૯:૩૨૨શ ૭:૧૪; ૧રા ૧૧:૧૪, ૩૧
ગીત. ૮૯:૩૩૨શ ૭:૧૫; ૧રા ૧૧:૩૨, ૩૬
ગીત. ૮૯:૩૪યર્મિ ૩૩:૨૦, ૨૧
ગીત. ૮૯:૩૪યાકૂ ૧:૧૭
ગીત. ૮૯:૩૫ગણ ૨૩:૧૯; ગી ૧૩૨:૧૧
ગીત. ૮૯:૩૬૨શ ૭:૧૬, ૧૭; ગી ૭૨:૧૭; યશા ૧૧:૧; યર્મિ ૨૩:૫; યોહ ૧૨:૩૪; પ્રક ૨૨:૧૬
ગીત. ૮૯:૩૬દા ૭:૧૪; લૂક ૧:૩૨, ૩૩
ગીત. ૮૯:૩૮૧કા ૨૮:૯
ગીત. ૮૯:૪૧પુન ૨૮:૩૭
ગીત. ૮૯:૪૨પુન ૨૮:૨૫
ગીત. ૮૯:૪૬ગી ૧૩:૧
ગીત. ૮૯:૪૭અયૂ ૭:૭; ગી ૩૯:૫
ગીત. ૮૯:૪૮અયૂ ૩૦:૨૩; ગી ૪૯:૭, ૯
ગીત. ૮૯:૪૯૨શ ૭:૧૨-૧૫; ગી ૧૩૨:૧૧; યશા ૫૫:૩
ગીત. ૮૯:૫૨ગી ૪૧:૧૩; ૭૨:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૮૯:૧-૫૨

ગીતશાસ્ત્ર

ઝેરાહી એથાનનું માસ્કીલ.*+

૮૯ યહોવાએ અતૂટ પ્રેમને લીધે જે કર્યું છે, એ વિશે હું સદા ગાઈશ.

હું બધી પેઢીઓને તમારી વફાદારી વિશે જણાવીશ.

 ૨ મેં કહ્યું: “તમારો અતૂટ પ્રેમ સદા ટકી રહેશે.+

તમે આકાશોમાં તમારી વફાદારી કાયમ માટે સ્થાપી છે.”

 ૩ તમે કહ્યું: “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે.+

મેં મારા સેવક દાઉદને સમ ખાઈને કહ્યું છે:+

 ૪ ‘હું તારા વંશજને કાયમ ટકાવી રાખીશ+

અને તારી રાજગાદી પેઢીઓ સુધી અડગ રાખીશ.’”+ (સેલાહ)

 ૫ હે યહોવા, આકાશો તમારાં જોરદાર કામો પ્રગટ કરે છે.

હા, પવિત્ર જનોના મંડળમાં એ તમારી વફાદારીના વખાણ કરે છે.

 ૬ આકાશોમાં યહોવાની બરાબરી કોણ કરી શકે?+

ઈશ્વરના દીકરાઓમાં*+ યહોવા જેવું કોણ છે?

 ૭ પવિત્ર જનોની સભામાં ઈશ્વરને માન-મહિમા આપવામાં આવે છે.+

તેમની આસપાસના બધા કરતાં તે મહાન છે, તે અદ્‍ભુત* છે.+

 ૮ હે સૈન્યોના ઈશ્વર યહોવા,

હે યાહ, તમારા જેવું બળવાન કોણ છે?+

તમે હંમેશાં વફાદાર છો.+

 ૯ તોફાની સમુદ્ર પર તમે કાબૂ રાખો છો.+

એનાં ઊછળતાં મોજાંને તમે શાંત કરો છો.+

૧૦ તમે રાહાબને*+ કતલ થયેલાની જેમ કચડી નાખ્યો છે.+

તમે પોતાના મજબૂત હાથથી દુશ્મનોને વેરવિખેર કરી નાખ્યા છે.+

૧૧ આકાશો તમારા છે અને પૃથ્વી પણ તમારી છે.+

ધરતી અને એમાંનું બધું ઘડનાર પણ તમે જ છો.+

૧૨ ઉત્તર અને દક્ષિણ તમે ઉત્પન્‍ન કર્યા છે.

તાબોર+ અને હેર્મોન+ ખુશીથી તમારા નામનો જયજયકાર કરે છે.

૧૩ તમારો ભુજ બળવાન છે.+

તમારો હાથ મજબૂત છે.+

તમારો જમણો હાથ ઊંચો ઉઠાવેલો છે.+

૧૪ સચ્ચાઈ* અને ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે.+

અતૂટ પ્રેમ અને વફાદારી તમારી આગળ ઊભાં રહે છે.+

૧૫ એ લોકોને ધન્ય છે, જેઓ ખુશીથી તમારી સ્તુતિ કરે છે.+

હે યહોવા, તેઓ તમારા ચહેરાની રોશનીમાં ચાલે છે.

૧૬ તેઓ તમારા નામને લીધે આખો દિવસ ખુશી મનાવે છે,

તમારી સચ્ચાઈને લીધે તેઓને માન-સન્માન મળે છે.

૧૭ તેઓની શક્તિનું ગૌરવ તમે છો,+

તમારી કૃપાથી જ અમારું બળ વધ્યું છે.*+

૧૮ અમારી ઢાલ યહોવા પાસેથી છે

અને અમારા રાજા તો ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર તરફથી છે.+

૧૯ એ સમયે તમે દર્શનમાં તમારા વફાદાર ભક્તોને જણાવ્યું:

“મેં બળવાનને તાકાત આપી છે.+

મેં લોકોમાંથી પસંદ કરેલાને ઉચ્ચ પદે મૂક્યો છે.+

૨૦ મારો ભક્ત દાઉદ મને મળ્યો છે.+

મારા પવિત્ર તેલથી મેં તેનો અભિષેક કર્યો છે.+

૨૧ મારો હાથ તેને ટેકો આપશે+

અને મારો હાથ તેને દૃઢ કરશે.

૨૨ કોઈ વેરી તેની પાસેથી કર ઉઘરાવશે નહિ,

કોઈ દુષ્ટ માણસ તેના પર જુલમ કરશે નહિ.+

૨૩ હું તેની આગળ તેના શત્રુઓના ટુકડે-ટુકડા કરી નાખીશ.+

તેને નફરત કરનારાઓનો વિનાશ કરી નાખીશ.+

૨૪ મારી વફાદારી અને અતૂટ પ્રેમ તેની સાથે છે,+

મારા નામને લીધે તેનું બળ વધતું ને વધતું જશે.*

૨૫ હું તેનો હાથ* દરિયા પર રાખીશ

અને તેનો જમણો હાથ નદીઓ પર રાખીશ.+

૨૬ તે મને પોકારી ઊઠશે: ‘તમે મારા પિતા,

મારા ઈશ્વર અને મારા ઉદ્ધારના ખડક છો.’+

૨૭ હું તેને પ્રથમ જન્મેલો* બનાવીશ,+

પૃથ્વીના રાજાઓમાં તેને સૌથી ઊંચો કરીશ.+

૨૮ હું સદા તેના પર મારો અતૂટ પ્રેમ રાખીશ,+

તેની સાથેનો મારો કરાર કદી નિષ્ફળ નહિ જાય.+

૨૯ તેના વંશજો હંમેશાં રહે, એવું હું કરીશ.

આકાશોની જેમ તેનું રાજ્યાસન કાયમ ટકશે.+

૩૦ જો તેના દીકરાઓ મારો નિયમ ન પાળે

અને મારા હુકમો* પ્રમાણે ન ચાલે,

૩૧ જો તેઓ મારા કાયદા-કાનૂન તોડે

અને મારી આજ્ઞાઓ ન પાળે,

૩૨ તો હું તેઓના બંડ માટે સોટીથી સજા કરીશ,+

તેઓની ભૂલો માટે ફટકા મારીશ.

૩૩ પણ હું કદીયે મારો અતૂટ પ્રેમ તેનાથી પાછો રાખીશ નહિ+

કે મારું વચન તોડીશ નહિ.*

૩૪ હું મારો કરાર તોડીશ નહિ+

કે બોલીને ફરી જઈશ નહિ.+

૩૫ મારી પવિત્રતાના સમ ખાઈને એક વાર હું બોલ્યો છું.

હું કદીયે દાઉદ સાથે જૂઠું નહિ બોલું.+

૩૬ તેનો વંશ કાયમ ટકી રહેશે.+

સૂરજની જેમ તેનું રાજ્યાસન મારી આગળ સદા ટકી રહેશે.+

૩૭ ચંદ્રની જેમ એ રાજ્યાસન કાયમ માટે સ્થાપન થશે,

જે આકાશમાં વિશ્વાસુ સાક્ષી જેવો છે.” (સેલાહ)

૩૮ પણ તમે પોતે તેનો ત્યાગ કરીને તેને હાંકી કાઢ્યો છે.+

તમારા અભિષિક્ત પર તમે કોપાયમાન થયા છો.

૩૯ તમે તમારા ભક્ત સાથે કરેલા કરારનો તિરસ્કાર કર્યો છે.

તમે તેનો મુગટ* ભૂમિ પર ફેંકી દઈને એનું અપમાન કર્યું છે.

૪૦ તમે તેની પથ્થરની બધી દીવાલો તોડી પાડી છે.

તમે તેના કોટ ખંડેર બનાવી દીધા છે.

૪૧ ત્યાંથી પસાર થનારા બધા તેને લૂંટી લે છે.

તેના પડોશીઓ તેનું અપમાન કરે છે.+

૪૨ તમે તેના વેરીઓને જીત અપાવી છે.+

તમે તેના બધા દુશ્મનોને ખુશ કર્યા છે.

૪૩ તમે તેની તલવાર પણ બુઠ્ઠી બનાવી દીધી છે,

તમે તેને યુદ્ધમાં હાર ખવડાવી છે.

૪૪ તેની જાહોજલાલીનો તમે અંત લાવ્યા છો,

તેનું રાજ્યાસન તમે ભોંયભેગું કર્યું છે.

૪૫ તમે તેની યુવાનીના દિવસો ટૂંકાવી દીધા છે.

તમે તેને શરમથી ઢાંકી દીધો છે. (સેલાહ)

૪૬ હે યહોવા, આવું ક્યાં સુધી? શું તમે કાયમ સંતાઈ રહેશો?+

શું તમારો ગુસ્સો આગની જેમ સળગતો રહેશે?

૪૭ યાદ રાખો કે મારી જિંદગી કેટલી ટૂંકી છે!+

શું તમે કોઈ હેતુ વિના મનુષ્યનું સર્જન કર્યું છે?

૪૮ એવો કયો માણસ છે જેને મોત નહિ આવે?+

શું તે પોતાને કબરના* પંજામાંથી છોડાવી શકે? (સેલાહ)

૪૯ હે યહોવા, અતૂટ પ્રેમને લીધે તમે અગાઉ જે કાર્યો કર્યાં હતાં

અને તમારી વફાદારીને લીધે દાઉદ આગળ જે સમ ખાધા હતા, એનું શું થયું?+

૫૦ હે યહોવા, યાદ કરો કે તમારા ભક્તોને કેવાં મહેણાં મારવામાં આવે છે!

મારે બધા લોકોનાં કેટલાં મહેણાં-ટોણાં સાંભળવાં પડે છે!

૫૧ હે યહોવા, તમારા દુશ્મનો અપમાનનાં બાણ મારે છે.

તેઓએ તમારા અભિષિક્તનું ડગલે ને પગલે અપમાન કર્યું છે.

૫૨ યહોવાનો કાયમ માટે જયજયકાર થાઓ. આમેન અને આમેન.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો