વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઉદ્ધાર માટે ઈશ્વરનો જયજયકાર

        • “યહોવા મારો ખડક” (૨)

        • યહોવા વફાદાર સાથે વફાદાર (૨૫)

        • “ઈશ્વરનો માર્ગ સંપૂર્ણ છે” (૩૦)

        • “તમારી નમ્રતા મને મહાન બનાવે છે” (૩૫)

ગીતશાસ્ત્ર ૧૮:મથાળું

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૧

ગીતશાસ્ત્ર ૧૮:૧

એને લગતી કલમો

  • +ગી ૧૮:૩૨; યશા ૧૨:૨

ગીતશાસ્ત્ર ૧૮:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તારણનું શિંગ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

  • *

    અથવા, “ગઢ.”

એને લગતી કલમો

  • +ગી ૩:૩; ૩૭:૩૯, ૪૦; ૪૦:૧૭
  • +પુન ૩૨:૪
  • +ઉત ૧૫:૧; ૨શ ૨૨:૨-૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૭/૨૦૨૧, પાન ૧૧

    ૧/૧૫/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૧૮:૩

એને લગતી કલમો

  • +ગી ૫૦:૧૫

ગીતશાસ્ત્ર ૧૮:૪

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૩; ગી ૧૧૬:૩
  • +૨શ ૨૦:૧; ૨૨:૫, ૬; ગી ૨૨:૧૬

ગીતશાસ્ત્ર ૧૮:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +સભા ૯:૧૨

ગીતશાસ્ત્ર ૧૮:૬

એને લગતી કલમો

  • +ગી ૧૧:૪
  • +૨શ ૨૨:૭; ગી ૧૦:૧૭; ૩૪:૧૫; ૧પિ ૩:૧૨

ગીતશાસ્ત્ર ૧૮:૭

એને લગતી કલમો

  • +ન્યા ૫:૪
  • +૨શ ૨૨:૮-૧૬; ગી ૭૭:૧૮

ગીતશાસ્ત્ર ૧૮:૮

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨૭

ગીતશાસ્ત્ર ૧૮:૯

એને લગતી કલમો

  • +ગી ૧૪૪:૫; યશા ૬૪:૧
  • +૨શ ૨૨:૧૦

ગીતશાસ્ત્ર ૧૮:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “પવનની.”

એને લગતી કલમો

  • +ગી ૯૯:૧
  • +ગી ૧૦૪:૩; હિબ્રૂ ૧:૭

ગીતશાસ્ત્ર ૧૮:૧૧

એને લગતી કલમો

  • +અયૂ ૩૬:૨૯
  • +ગી ૯૭:૨

ગીતશાસ્ત્ર ૧૮:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૨:૧૦; ૭:૧૦
  • +૨શ ૨૨:૧૪; ગી ૨૯:૩

ગીતશાસ્ત્ર ૧૮:૧૪

એને લગતી કલમો

  • +યશા ૩૦:૩૦
  • +અયૂ ૩૬:૩૨; ગી ૧૪૪:૬

ગીતશાસ્ત્ર ૧૮:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૮; ૨શ ૨૨:૧૬
  • +ગી ૭૪:૧૫; ૧૦૬:૯; ૧૧૪:૧, ૩

ગીતશાસ્ત્ર ૧૮:૧૬

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૧૭-૨૦; ગી ૧૨૪:૨-૪

ગીતશાસ્ત્ર ૧૮:૧૭

એને લગતી કલમો

  • +ગી ૩:૭
  • +ગી ૩૫:૧૦

ગીતશાસ્ત્ર ૧૮:૧૮

એને લગતી કલમો

  • +૧શ ૧૯:૧૧; ૨૩:૨૬

ગીતશાસ્ત્ર ૧૮:૧૯

એને લગતી કલમો

  • +ગી ૧૪૯:૪

ગીતશાસ્ત્ર ૧૮:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “નિર્દોષ.”

એને લગતી કલમો

  • +૧શ ૨૬:૨૩; ૧રા ૮:૩૨
  • +૧શ ૨૪:૧૧; ૨શ ૨૨:૨૧-૨૫; ગી ૨૪:૩, ૪

ગીતશાસ્ત્ર ૧૮:૨૩

એને લગતી કલમો

  • +ગી ૮૪:૧૧
  • +૨શ ૨૨:૨૪; ની ૧૪:૧૬

ગીતશાસ્ત્ર ૧૮:૨૪

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૨૫; ની ૫:૨૧
  • +યશા ૩:૧૦; હિબ્રૂ ૧૧:૬

ગીતશાસ્ત્ર ૧૮:૨૫

એને લગતી કલમો

  • +ગી ૯૭:૧૦
  • +૨શ ૨૨:૨૬-૩૧; અયૂ ૩૪:૧૧; યર્મિ ૩૨:૧૯

ગીતશાસ્ત્ર ૧૮:૨૬

એને લગતી કલમો

  • +માથ ૫:૮
  • +ગી ૧૨૫:૫

ગીતશાસ્ત્ર ૧૮:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “દુખિયારાઓને.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૪:૨૮
  • +ની ૬:૧૬, ૧૭; યશા ૨:૧૧; લૂક ૧૮:૧૪

ગીતશાસ્ત્ર ૧૮:૨૮

એને લગતી કલમો

  • +ગી ૯૭:૧૧; યશા ૪૨:૧૬

ગીતશાસ્ત્ર ૧૮:૨૯

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૯; હિબ્રૂ ૧૧:૩૨-૩૪
  • +૨શ ૨૨:૩૦; ફિલિ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૨, પાન ૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૮:૩૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪; દા ૪:૩૭; પ્રક ૧૫:૩
  • +ગી ૧૨:૬; ૧૯:૮
  • +ગી ૧૮:૨; ૮૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૫, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૮:૩૧

એને લગતી કલમો

  • +ગી ૮૬:૮; યશા ૪૫:૫
  • +પુન ૩૨:૩૧; ૧શ ૨:૨; ૨શ ૨૨:૩૨-૪૩

ગીતશાસ્ત્ર ૧૮:૩૨

એને લગતી કલમો

  • +ગી ૮૪:૫, ૭
  • +યશા ૨૬:૭

ગીતશાસ્ત્ર ૧૮:૩૩

એને લગતી કલમો

  • +હબા ૩:૧૯

ગીતશાસ્ત્ર ૧૮:૩૫

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧; પુન ૩૩:૨૯; ગી ૨૮:૭
  • +૨શ ૨૨:૩૬; ગી ૧૧૩:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૦, પાન ૮

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૪, પાન ૮-૯

ગીતશાસ્ત્ર ૧૮:૩૬

એને લગતી કલમો

  • +ગી ૧૭:૫

ગીતશાસ્ત્ર ૧૮:૩૮

એને લગતી કલમો

  • +ગી ૨:૮, ૯

ગીતશાસ્ત્ર ૧૮:૩૯

એને લગતી કલમો

  • +ગી ૪૪:૫

ગીતશાસ્ત્ર ૧૮:૪૦

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૪૧; ગી ૩૪:૨૧

ગીતશાસ્ત્ર ૧૮:૪૩

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૬
  • +૨શ ૮:૩; ગી ૨:૮
  • +૨શ ૨૨:૪૪-૪૬

ગીતશાસ્ત્ર ૧૮:૪૪

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૯

ગીતશાસ્ત્ર ૧૮:૪૬

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +નિર્ગ ૧૫:૨; ૨શ ૨૨:૪૭-૪૯

ગીતશાસ્ત્ર ૧૮:૪૭

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૫; નાહૂ ૧:૨; રોમ ૧૨:૧૯

ગીતશાસ્ત્ર ૧૮:૪૮

એને લગતી કલમો

  • +૨શ ૭:૯; ગી ૫૯:૧

ગીતશાસ્ત્ર ૧૮:૪૯

ફૂટનોટ

  • *

    અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪૩; ગી ૧૧૭:૧; યશા ૧૧:૧૦
  • +૨શ ૨૨:૫૦, ૫૧; ૧કા ૧૬:૯; રોમ ૧૫:૯

ગીતશાસ્ત્ર ૧૮:૫૦

ફૂટનોટ

  • *

    અથવા, “મોટી જીતો અપાવે છે.”

એને લગતી કલમો

  • +ગી ૨:૬; ૧૪૪:૧૦
  • +૨શ ૭:૧૫-૧૭; ૧રા ૩:૬
  • +ગી ૮૯:૨૦, ૩૬; યશા ૯:૭; લૂક ૧:૩૨, ૩૩; પ્રક ૫:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૮:મથાળું૨શ ૨૨:૧
ગીત. ૧૮:૧ગી ૧૮:૩૨; યશા ૧૨:૨
ગીત. ૧૮:૨ગી ૩:૩; ૩૭:૩૯, ૪૦; ૪૦:૧૭
ગીત. ૧૮:૨પુન ૩૨:૪
ગીત. ૧૮:૨ઉત ૧૫:૧; ૨શ ૨૨:૨-૪
ગીત. ૧૮:૩ગી ૫૦:૧૫
ગીત. ૧૮:૪૧શ ૨૦:૩; ગી ૧૧૬:૩
ગીત. ૧૮:૪૨શ ૨૦:૧; ૨૨:૫, ૬; ગી ૨૨:૧૬
ગીત. ૧૮:૫સભા ૯:૧૨
ગીત. ૧૮:૬ગી ૧૧:૪
ગીત. ૧૮:૬૨શ ૨૨:૭; ગી ૧૦:૧૭; ૩૪:૧૫; ૧પિ ૩:૧૨
ગીત. ૧૮:૭ન્યા ૫:૪
ગીત. ૧૮:૭૨શ ૨૨:૮-૧૬; ગી ૭૭:૧૮
ગીત. ૧૮:૮યશા ૩૦:૨૭
ગીત. ૧૮:૯ગી ૧૪૪:૫; યશા ૬૪:૧
ગીત. ૧૮:૯૨શ ૨૨:૧૦
ગીત. ૧૮:૧૦ગી ૯૯:૧
ગીત. ૧૮:૧૦ગી ૧૦૪:૩; હિબ્રૂ ૧:૭
ગીત. ૧૮:૧૧અયૂ ૩૬:૨૯
ગીત. ૧૮:૧૧ગી ૯૭:૨
ગીત. ૧૮:૧૩૧શ ૨:૧૦; ૭:૧૦
ગીત. ૧૮:૧૩૨શ ૨૨:૧૪; ગી ૨૯:૩
ગીત. ૧૮:૧૪યશા ૩૦:૩૦
ગીત. ૧૮:૧૪અયૂ ૩૬:૩૨; ગી ૧૪૪:૬
ગીત. ૧૮:૧૫નિર્ગ ૧૫:૮; ૨શ ૨૨:૧૬
ગીત. ૧૮:૧૫ગી ૭૪:૧૫; ૧૦૬:૯; ૧૧૪:૧, ૩
ગીત. ૧૮:૧૬૨શ ૨૨:૧૭-૨૦; ગી ૧૨૪:૨-૪
ગીત. ૧૮:૧૭ગી ૩:૭
ગીત. ૧૮:૧૭ગી ૩૫:૧૦
ગીત. ૧૮:૧૮૧શ ૧૯:૧૧; ૨૩:૨૬
ગીત. ૧૮:૧૯ગી ૧૪૯:૪
ગીત. ૧૮:૨૦૧શ ૨૬:૨૩; ૧રા ૮:૩૨
ગીત. ૧૮:૨૦૧શ ૨૪:૧૧; ૨શ ૨૨:૨૧-૨૫; ગી ૨૪:૩, ૪
ગીત. ૧૮:૨૩ગી ૮૪:૧૧
ગીત. ૧૮:૨૩૨શ ૨૨:૨૪; ની ૧૪:૧૬
ગીત. ૧૮:૨૪૨શ ૨૨:૨૫; ની ૫:૨૧
ગીત. ૧૮:૨૪યશા ૩:૧૦; હિબ્રૂ ૧૧:૬
ગીત. ૧૮:૨૫ગી ૯૭:૧૦
ગીત. ૧૮:૨૫૨શ ૨૨:૨૬-૩૧; અયૂ ૩૪:૧૧; યર્મિ ૩૨:૧૯
ગીત. ૧૮:૨૬માથ ૫:૮
ગીત. ૧૮:૨૬ગી ૧૨૫:૫
ગીત. ૧૮:૨૭અયૂ ૩૪:૨૮
ગીત. ૧૮:૨૭ની ૬:૧૬, ૧૭; યશા ૨:૧૧; લૂક ૧૮:૧૪
ગીત. ૧૮:૨૮ગી ૯૭:૧૧; યશા ૪૨:૧૬
ગીત. ૧૮:૨૯૨શ ૫:૧૯; હિબ્રૂ ૧૧:૩૨-૩૪
ગીત. ૧૮:૨૯૨શ ૨૨:૩૦; ફિલિ ૪:૧૩
ગીત. ૧૮:૩૦પુન ૩૨:૪; દા ૪:૩૭; પ્રક ૧૫:૩
ગીત. ૧૮:૩૦ગી ૧૨:૬; ૧૯:૮
ગીત. ૧૮:૩૦ગી ૧૮:૨; ૮૪:૧૧
ગીત. ૧૮:૩૧ગી ૮૬:૮; યશા ૪૫:૫
ગીત. ૧૮:૩૧પુન ૩૨:૩૧; ૧શ ૨:૨; ૨શ ૨૨:૩૨-૪૩
ગીત. ૧૮:૩૨ગી ૮૪:૫, ૭
ગીત. ૧૮:૩૨યશા ૨૬:૭
ગીત. ૧૮:૩૩હબા ૩:૧૯
ગીત. ૧૮:૩૫ઉત ૧૫:૧; પુન ૩૩:૨૯; ગી ૨૮:૭
ગીત. ૧૮:૩૫૨શ ૨૨:૩૬; ગી ૧૧૩:૬-૮
ગીત. ૧૮:૩૬ગી ૧૭:૫
ગીત. ૧૮:૩૮ગી ૨:૮, ૯
ગીત. ૧૮:૩૯ગી ૪૪:૫
ગીત. ૧૮:૪૦૨શ ૨૨:૪૧; ગી ૩૪:૨૧
ગીત. ૧૮:૪૩૧શ ૩૦:૬
ગીત. ૧૮:૪૩૨શ ૮:૩; ગી ૨:૮
ગીત. ૧૮:૪૩૨શ ૨૨:૪૪-૪૬
ગીત. ૧૮:૪૪પુન ૩૩:૨૯
ગીત. ૧૮:૪૬પુન ૩૨:૪
ગીત. ૧૮:૪૬નિર્ગ ૧૫:૨; ૨શ ૨૨:૪૭-૪૯
ગીત. ૧૮:૪૭પુન ૩૨:૩૫; નાહૂ ૧:૨; રોમ ૧૨:૧૯
ગીત. ૧૮:૪૮૨શ ૭:૯; ગી ૫૯:૧
ગીત. ૧૮:૪૯પુન ૩૨:૪૩; ગી ૧૧૭:૧; યશા ૧૧:૧૦
ગીત. ૧૮:૪૯૨શ ૨૨:૫૦, ૫૧; ૧કા ૧૬:૯; રોમ ૧૫:૯
ગીત. ૧૮:૫૦ગી ૨:૬; ૧૪૪:૧૦
ગીત. ૧૮:૫૦૨શ ૭:૧૫-૧૭; ૧રા ૩:૬
ગીત. ૧૮:૫૦ગી ૮૯:૨૦, ૩૬; યશા ૯:૭; લૂક ૧:૩૨, ૩૩; પ્રક ૫:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૮:૧-૫૦

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. યહોવાના સેવક દાઉદનું ગીત. યહોવાએ દાઉદને બધા દુશ્મનોના અને શાઉલના હાથમાંથી છોડાવ્યો, એ દિવસે દાઉદે યહોવા માટે આ ગીત ગાયું હતું. તેણે કહ્યું:+

૧૮ હે યહોવા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમે મારું બળ છો.+

 ૨ યહોવા મારો ખડક, મારો કિલ્લો અને મારો બચાવનાર છે.+

ઈશ્વર મારો ખડક છે,+ તેમનામાં હું આશરો લઉં છું,

તે મારી ઢાલ, મારા શક્તિશાળી તારણહાર* અને મારો સલામત આશરો* છે.+

 ૩ યહોવાની સ્તુતિ થાઓ! હું તેમને પોકાર કરીશ

અને તે મને દુશ્મનોથી બચાવશે.+

 ૪ મોતનાં બંધનોએ મને ઘેરી લીધો.+

પૂરની જેમ ધસી આવીને બદમાશોએ મને ડરાવ્યો.+

 ૫ કબરનાં* બંધનોએ મને બાંધી દીધો.

મારી સામે મોતની જાળ ફેલાઈ ગઈ.+

 ૬ સંકટ સમયે મેં યહોવાને હાંક મારી,

મારા ઈશ્વરને હું મદદ માટે પોકારતો રહ્યો.

તેમણે મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો+

અને મારી અરજ તેમના કાને પડી.+

 ૭ પછી પૃથ્વી હાલવા લાગી અને કાંપવા લાગી,+

પર્વતોના પાયા હાલી ઊઠ્યા અને ધ્રૂજી ગયા,

કેમ કે ઈશ્વર કોપાયમાન થયા હતા.+

 ૮ તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો,

તેમના મોંમાંથી ભસ્મ કરનાર અગ્‍નિ પ્રગટ્યો+

અને તેમની પાસેથી ધગધગતા અંગારા વરસ્યા.

 ૯ આકાશ નમાવીને તે ઊતરી આવ્યા,+

તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો.+

૧૦ કરૂબ* પર સવારી કરીને તે ઊડતાં ઊડતાં આવ્યા,+

દૂતની* પાંખો પર બેસીને તે ઝડપથી નીચે આવ્યા.+

૧૧ તેમણે કાળાં કાળાં વાદળોથી,+

હા, ગાઢ અંધકારથી પોતાને લપેટી દીધા.+

૧૨ તેમની આગળ રહેલા તેજથી

કરા અને અંગારા નીકળ્યા, વાદળોની આરપાર થઈને વરસ્યા.

૧૩ યહોવા સ્વર્ગમાંથી ગર્જના કરવા લાગ્યા.+

કરા અને અંગારાથી

સર્વોચ્ચ ઈશ્વરે પોતાની ત્રાડ સંભળાવી.+

૧૪ તેમણે બાણ ચલાવીને શત્રુઓને વિખેરી નાખ્યા,+

વીજળીના ચમકારાથી તેઓને ગૂંચવી નાખ્યા.+

૧૫ હે યહોવા, તમારી ધમકીથી,

તમારા નાકમાંથી નીકળતા સુસવાટાથી,+

નદીઓનાં તળિયાં દેખાયાં,+ અરે પૃથ્વીના પાયા નજરે પડ્યા.

૧૬ તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો,

મને ઊંડા પાણીમાંથી બહાર ખેંચી કાઢ્યો.+

૧૭ તેમણે તાકતવર દુશ્મનથી મને બચાવ્યો,+

મને ધિક્કારતા બળવાન વેરીઓથી ઉગાર્યો.+

૧૮ સંકટમાં તેઓએ મારા પર હુમલો કર્યો,+

પણ યહોવાએ મને સાથ આપ્યો.

૧૯ તે મને સલામત જગ્યાએ લઈ આવ્યા,

તેમણે મને બચાવ્યો, કેમ કે તે મારાથી ખુશ હતા.+

૨૦ સાચા માર્ગે ચાલવાને લીધે યહોવા મને ઇનામ આપે છે,+

મારા શુદ્ધ* હાથોને લીધે તે મને બદલો આપે છે.+

૨૧ હું હંમેશાં યહોવાને માર્ગે ચાલ્યો છું,

મેં મારા ઈશ્વરને ત્યજી દેવાનું પાપ કર્યું નથી.

૨૨ તેમના બધા કાયદા-કાનૂન મારી નજર સામે છે,

હું તેમના આદેશોથી મુખ ફેરવીશ નહિ.

૨૩ હું તેમની આગળ પવિત્ર રહીશ,+

હું પાપ કરવાથી દૂર રહીશ.+

૨૪ યહોવા મારી ભલાઈને ધ્યાનમાં લે,

મારા હાથનાં નિર્દોષ કામોને ધ્યાનમાં લે+ અને બદલો આપે.+

૨૫ વફાદાર વ્યક્તિ સાથે તમે વફાદારીથી વર્તો છો,+

સચ્ચાઈથી ચાલનાર સાથે તમે સચ્ચાઈથી વર્તો છો.+

૨૬ ભલા માણસ સાથે તમે ભલાઈથી વર્તો છો,+

પણ આડા માણસ સાથે તમે ચતુરાઈથી વર્તો છો.+

૨૭ નમ્ર લોકોને* તમે બચાવો છો,+

પણ ગર્વિષ્ઠોને નીચા પાડો છો.+

૨૮ હે યહોવા, તમે મારો દીવો પ્રગટાવો છો.

મારા ઈશ્વર મારો અંધકાર દૂર કરીને પ્રકાશ આપે છે.+

૨૯ તમારી શક્તિથી હું લુટારાઓની સામે થઈ શકું છું.+

ઈશ્વરની શક્તિથી હું દીવાલ ઓળંગી શકું છું.+

૩૦ સાચા ઈશ્વરનો* માર્ગ સંપૂર્ણ છે+

અને યહોવાનાં વચનો શુદ્ધ છે.+

તેમનામાં આશરો લેનાર દરેક માટે તે ઢાલ છે.+

૩૧ યહોવા સિવાય બીજો ઈશ્વર કોણ?+

આપણા ઈશ્વર સિવાય બીજો ખડક કોણ?+

૩૨ સાચા ઈશ્વર મારી હિંમત વધારે છે,+

તે મારા માર્ગો સંપૂર્ણ કરશે.+

૩૩ તે મારા પગ હરણના પગ જેવા કરે છે,

તે મને ઊંચી જગ્યાઓએ ઊભો રાખે છે.+

૩૪ તે મારા હાથને યુદ્ધકળા શીખવે છે,

મારા હાથ તાંબાનું ધનુષ્ય વાળી શકે છે.

૩૫ તમે મને તારણની ઢાલ આપો છો,+

તમારો જમણો હાથ મને ટકાવી રાખે છે

અને તમારી નમ્રતા મને મહાન બનાવે છે.+

૩૬ મારાં પગલાં માટે તમે રસ્તો પહોળો કર્યો છે,

મારા પગ લપસી જશે નહિ.+

૩૭ હું મારા દુશ્મનોનો પીછો કરીને તેઓને પકડી પાડીશ,

તેઓનો સફાયો કર્યા વગર હું પાછો ફરીશ નહિ.

૩૮ તેઓ મારા પગની ધૂળ ચાટશે.

હું તેઓને એવા કચડી નાખીશ કે પાછા ઊઠી નહિ શકે.+

૩૯ તમે મને યુદ્ધ કરવાનું બળ આપશો,

તમે મારા વેરીઓને ધૂળ ચાટતા કરી દેશો.+

૪૦ તમે મારા દુશ્મનોને પીછેહઠ કરાવશો,

જેઓ મને ધિક્કારે છે તેઓનો હું અંત લાવીશ.+

૪૧ તેઓ મદદ માટે પોકારે છે, પણ બચાવનાર કોઈ નથી.

તેઓ યહોવાને કરગરે છે, પણ તે જવાબ આપતા નથી.

૪૨ હું તેઓને ખાંડીને પવનમાં ઊડતી ધૂળ જેવા કરી નાખીશ,

હું તેઓને રસ્તાના કાદવની જેમ ફેંકી દઈશ.

૪૩ મારી સામે આંગળી ચીંધનાર લોકોથી તમે મને બચાવશો,+

તમે મને બીજી પ્રજાઓનો આગેવાન બનાવશો,+

અજાણ્યા લોકો મારી સેવા કરશે.+

૪૪ મારા વિશે સાંભળતા જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.

પરદેશીઓ ડરતાં ડરતાં મારી આગળ આવશે.+

૪૫ પરદેશીઓ હિંમત હારી જશે,

તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં પોતાના કિલ્લાઓમાંથી નીકળી આવશે.

૪૬ યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે! મારા ખડકની સ્તુતિ થાઓ!+

મારા ઉદ્ધારના ઈશ્વરનો મહિમા થાઓ.+

૪૭ સાચા ઈશ્વર મારા માટે વેર વાળે છે,+

તે લોકોને મારે તાબે કરે છે.

૪૮ ગુસ્સે ભરાયેલા મારા દુશ્મનોથી તે મને છોડાવે છે.

મારા પર હુમલો કરનારાઓથી તમે મને ઊંચો કરો છો,+

હિંસક માણસથી તમે મને બચાવો છો.

૪૯ હે યહોવા, એ માટે હું બધી પ્રજાઓ આગળ તમને મહિમા આપીશ,+

હું તમારા નામનો જયજયકાર કરીશ.*+

૫૦ તે પોતાના પસંદ કરેલા રાજાના ઉદ્ધાર માટે મહાન કામો કરે છે,*+

તે હંમેશાં પોતાના અભિષિક્ત પર,+

દાઉદ અને તેના વંશજ પર અતૂટ પ્રેમ બતાવે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો