વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • ફસલના પહેલા હિસ્સાનું અર્પણ (૧-૧૧)

      • બીજો દસમો ભાગ (૧૨-૧૫)

      • ઇઝરાયેલ, યહોવાની ખાસ સંપત્તિ (૧૬-૧૯)

પુનર્નિયમ ૨૬:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રથમ ફળ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૯; લેવી ૨૩:૧૦; ગણ ૧૮:૮, ૧૨; ૨કા ૬:૬; ૩૧:૫; ની ૩:૯

પુનર્નિયમ ૨૬:૩

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧, ૮; ૨૬:૩

પુનર્નિયમ ૨૬:૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “અને તે મરવાની અણીએ હતા.”

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૫; હો ૧૨:૧૨
  • +ઉત ૪૬:૩; પ્રેકા ૭:૧૫
  • +ઉત ૪૬:૨૭
  • +નિર્ગ ૧:૭; પુન ૧૦:૨૨; ગી ૧૦૫:૨૪

પુનર્નિયમ ૨૬:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૧

પુનર્નિયમ ૨૬:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૯; ૪:૩૧; પ્રેકા ૭:૩૪

પુનર્નિયમ ૨૬:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૬
  • +નિર્ગ ૭:૩; પુન ૪:૩૩, ૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૫, પાન ૪-૫

પુનર્નિયમ ૨૬:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૮; પુન ૮:૭, ૮; હઝ ૨૦:૬

પુનર્નિયમ ૨૬:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રથમ ફળ.”

એને લગતી કલમો

  • +પુન ૨૬:૨

પુનર્નિયમ ૨૬:૧૧

એને લગતી કલમો

  • +પુન ૧૨:૭; ૧૬:૧૪

પુનર્નિયમ ૨૬:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “પિતા વગરનાં બાળકોને.”

એને લગતી કલમો

  • +પુન ૧૨:૫, ૬; ૧૪:૨૨
  • +પુન ૧૪:૨૮, ૨૯; ની ૧૪:૨૧; ૧યો ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૨

પુનર્નિયમ ૨૬:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “પિતા વગરનાં બાળકોને.”

એને લગતી કલમો

  • +યાકૂ ૧:૨૭

પુનર્નિયમ ૨૬:૧૫

એને લગતી કલમો

  • +પુન ૮:૭, ૮
  • +નિર્ગ ૨૩:૨૫
  • +ઉત ૧૫:૧૮; ૨૬:૩

પુનર્નિયમ ૨૬:૧૬

એને લગતી કલમો

  • +પુન ૬:૬; ૧૧:૧; ગી ૧૧૯:૩૪; ૧યો ૫:૩

પુનર્નિયમ ૨૬:૧૭

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૪૬
  • +સભા ૧૨:૧૩
  • +લેવી ૧૯:૩૭

પુનર્નિયમ ૨૬:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ખાસ પ્રજા.”

એને લગતી કલમો

  • +પુન ૧૪:૨; ૨૯:૧૦-૧૩

પુનર્નિયમ ૨૬:૧૯

એને લગતી કલમો

  • +પુન ૪:૮
  • +પુન ૭:૬; ૨૮:૧, ૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૨૬:૨નિર્ગ ૨૩:૧૯; લેવી ૨૩:૧૦; ગણ ૧૮:૮, ૧૨; ૨કા ૬:૬; ૩૧:૫; ની ૩:૯
પુન. ૨૬:૩ઉત ૧૭:૧, ૮; ૨૬:૩
પુન. ૨૬:૫ઉત ૨૮:૫; હો ૧૨:૧૨
પુન. ૨૬:૫ઉત ૪૬:૩; પ્રેકા ૭:૧૫
પુન. ૨૬:૫ઉત ૪૬:૨૭
પુન. ૨૬:૫નિર્ગ ૧:૭; પુન ૧૦:૨૨; ગી ૧૦૫:૨૪
પુન. ૨૬:૬નિર્ગ ૧:૧૧
પુન. ૨૬:૭નિર્ગ ૩:૯; ૪:૩૧; પ્રેકા ૭:૩૪
પુન. ૨૬:૮નિર્ગ ૬:૬
પુન. ૨૬:૮નિર્ગ ૭:૩; પુન ૪:૩૩, ૩૪
પુન. ૨૬:૯નિર્ગ ૩:૮; પુન ૮:૭, ૮; હઝ ૨૦:૬
પુન. ૨૬:૧૦પુન ૨૬:૨
પુન. ૨૬:૧૧પુન ૧૨:૭; ૧૬:૧૪
પુન. ૨૬:૧૨પુન ૧૨:૫, ૬; ૧૪:૨૨
પુન. ૨૬:૧૨પુન ૧૪:૨૮, ૨૯; ની ૧૪:૨૧; ૧યો ૩:૧૭
પુન. ૨૬:૧૩યાકૂ ૧:૨૭
પુન. ૨૬:૧૫પુન ૮:૭, ૮
પુન. ૨૬:૧૫નિર્ગ ૨૩:૨૫
પુન. ૨૬:૧૫ઉત ૧૫:૧૮; ૨૬:૩
પુન. ૨૬:૧૬પુન ૬:૬; ૧૧:૧; ગી ૧૧૯:૩૪; ૧યો ૫:૩
પુન. ૨૬:૧૭લેવી ૨૬:૪૬
પુન. ૨૬:૧૭સભા ૧૨:૧૩
પુન. ૨૬:૧૭લેવી ૧૯:૩૭
પુન. ૨૬:૧૮પુન ૧૪:૨; ૨૯:૧૦-૧૩
પુન. ૨૬:૧૯પુન ૪:૮
પુન. ૨૬:૧૯પુન ૭:૬; ૨૮:૧, ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૨૬:૧-૧૯

પુનર્નિયમ

૨૬ “તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસા તરીકે આપે છે, એમાં જ્યારે તમે પ્રવેશો, એને કબજે કરો અને એમાં વસી જાઓ, ૨ ત્યારે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને આપે એની ફસલનો પહેલો હિસ્સો* એક ટોપલીમાં મૂકો. પછી તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં એ લઈ જાઓ.+ ૩ એ દિવસોમાં સેવા આપતા યાજક પાસે જઈને કહો, ‘આજે હું યહોવા મારા ઈશ્વર આગળ જાહેર કરું છું કે હું એ દેશમાં આવી ગયો છું, જે આપવાના યહોવાએ આપણા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.’+

૪ “પછી યાજક તમારા હાથમાંથી એ ટોપલી લે અને તમારા ઈશ્વર યહોવાની વેદી આગળ મૂકે. ૫ ત્યાર બાદ તમે તમારા ઈશ્વર યહોવા આગળ જાહેર કરો, ‘મારા પિતા અરામી+ હતા અને એક દેશથી બીજે દેશ રઝળતા ફર્યા.* તે ઇજિપ્ત ગયા+ અને ત્યાં પરદેશી તરીકે રહ્યા. એ સમયે તેમનું કુટુંબ ખૂબ નાનું હતું,+ પણ ત્યાં તે એક મહાન, બળવાન અને મોટી પ્રજા બન્યા.+ ૬ ઇજિપ્તના લોકોએ અમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, અમારા પર જુલમ ગુજાર્યો અને અમારી પાસે કાળી મજૂરી કરાવી.+ ૭ અમે અમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોકાર કર્યો. યહોવાએ અમારો પોકાર સાંભળ્યો, તેમણે અમારી મુસીબતો, સતાવણીઓ અને અમારા પર થતા જુલમ તરફ ધ્યાન આપ્યું.+ ૮ યહોવા પોતાના શક્તિશાળી અને બળવાન હાથથી+ તેમજ ભયાનક અને અદ્‍ભુત કામો કરીને, ચમત્કારો+ કરીને અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા. ૯ પછી તે અમને આ જગ્યાએ લઈ આવ્યા અને દૂધ-મધની રેલમછેલવાળો આ દેશ આપ્યો.+ ૧૦ હવે યહોવાએ જે જમીન મને આપી છે, એની ફસલનો પ્રથમ હિસ્સો* હું લાવ્યો છું.’+

“તમે ફસલની એ ટોપલી યહોવા તમારા ઈશ્વર આગળ મૂકો અને યહોવા તમારા ઈશ્વર આગળ જમીન સુધી માથું નમાવો. ૧૧ પછી તમારા ઈશ્વર યહોવાએ તમને અને તમારા કુટુંબને જે સારી વસ્તુઓ આપી છે એ માટે તમે, લેવીઓ અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ આનંદ કરો.+

૧૨ “ત્રીજે વર્ષે તમારી ફસલનો દસમો ભાગ* ભેગો કરો+ ત્યારે, એ દસમો ભાગ લેવીઓને, પરદેશીઓને, અનાથોને* અને વિધવાઓને આપો, જેથી તેઓ તમારાં શહેરોમાં ભરપેટ ખાઈ શકે.+ ૧૩ પછી તમારા ઈશ્વર યહોવા આગળ કહો, ‘મેં એ પવિત્ર હિસ્સો મારા ઘરમાંથી કાઢીને લેવીઓને, પરદેશીઓને, અનાથોને* અને વિધવાઓને આપ્યો છે,+ જેમ તમે મને આજ્ઞા આપી હતી. મેં તમારી એક પણ આજ્ઞા તોડી નથી કે એની અવગણના કરી નથી. ૧૪ શોક પાળતી વખતે મેં એ હિસ્સામાંથી કંઈ ખાધું નથી કે અશુદ્ધ હતો ત્યારે એને અડ્યો નથી કે મરી ગયેલાઓ માટે એમાંથી કંઈ આપ્યું નથી. મેં મારા ઈશ્વર યહોવાના કહ્યા પ્રમાણે કર્યું છે અને તમે આપેલી દરેક આજ્ઞાનું પાલન કર્યું છે. ૧૫ હવે તમારા પવિત્ર રહેઠાણમાંથી, એટલે કે સ્વર્ગમાંથી નીચે જુઓ અને અમને આપેલા દૂધ-મધની રેલમછેલવાળા દેશને+ અને તમારા ઇઝરાયેલી લોકોને આશીર્વાદ આપો,+ જેમ તમે અમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.’+

૧૬ “તમારા ઈશ્વર યહોવા આજે તમને આજ્ઞા આપી રહ્યા છે કે તમે એ નિયમો અને કાયદા-કાનૂન પાળો. તમે પૂરા દિલથી+ અને પૂરા જીવથી એનું પાલન કરો અને એને અમલમાં મૂકો. ૧૭ આજે તમે યહોવા પાસેથી સાંભળ્યું છે કે, જો તમે તેમના માર્ગોમાં ચાલશો અને તેમની આજ્ઞાઓ,+ નિયમો+ અને કાયદા-કાનૂન+ પાળશો અને તેમનું કહેવું સાંભળશો, તો તે તમારા ઈશ્વર થશે. ૧૮ આજે તમે યહોવા આગળ જાહેર કર્યું છે કે તેમણે આપેલા વચન પ્રમાણે તમે તેમના લોકો અને તેમની ખાસ સંપત્તિ* બનશો+ તેમજ તેમની બધી આજ્ઞાઓ પાળશો. ૧૯ તેમણે કહ્યું છે કે જો તમે તમારા ઈશ્વર યહોવા આગળ પોતાને પવિત્ર પ્રજા સાબિત કરશો, તો તેમણે પોતે રચેલી બીજી બધી પ્રજાઓ કરતાં તે તમને ઊંચું સ્થાન આપશે+ અને તમને પ્રશંસા, નામના અને મહિમા અપાવશે,+ જેમ તેમણે વચન આપ્યું છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો