વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૫૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • શ્વાસ લેનારા સર્વ યાહની સ્તુતિ કરો

        • હાલેલુયાહ! (૧, ૬)

ગીતશાસ્ત્ર ૧૫૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +પ્રક ૧૯:૬
  • +ગી ૧૧૬:૧૯
  • +ગી ૧૯:૧

ગીતશાસ્ત્ર ૧૫૦:૨

એને લગતી કલમો

  • +ગી ૧૦૭:૧૫; પ્રક ૧૫:૩
  • +પુન ૩:૨૪; ગી ૧૪૫:૩

ગીતશાસ્ત્ર ૧૫૦:૩

એને લગતી કલમો

  • +ગી ૮૧:૩
  • +૧કા ૧૫:૨૮

ગીતશાસ્ત્ર ૧૫૦:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨૦
  • +ગી ૯૨:૧, ૩; ૧૪૪:૯
  • +૧શ ૧૦:૫

ગીતશાસ્ત્ર ૧૫૦:૫

એને લગતી કલમો

  • +૨શ ૬:૫; ૧કા ૧૫:૧૯; ૧૬:૫

ગીતશાસ્ત્ર ૧૫૦:૬

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +પ્રક ૫:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૧૬, પાન ૮

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૫૦:૧પ્રક ૧૯:૬
ગીત. ૧૫૦:૧ગી ૧૧૬:૧૯
ગીત. ૧૫૦:૧ગી ૧૯:૧
ગીત. ૧૫૦:૨ગી ૧૦૭:૧૫; પ્રક ૧૫:૩
ગીત. ૧૫૦:૨પુન ૩:૨૪; ગી ૧૪૫:૩
ગીત. ૧૫૦:૩ગી ૮૧:૩
ગીત. ૧૫૦:૩૧કા ૧૫:૨૮
ગીત. ૧૫૦:૪નિર્ગ ૧૫:૨૦
ગીત. ૧૫૦:૪ગી ૯૨:૧, ૩; ૧૪૪:૯
ગીત. ૧૫૦:૪૧શ ૧૦:૫
ગીત. ૧૫૦:૫૨શ ૬:૫; ૧કા ૧૫:૧૯; ૧૬:૫
ગીત. ૧૫૦:૬પ્રક ૫:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૫૦:૧-૬

ગીતશાસ્ત્ર

૧૫૦ યાહનો જયજયકાર કરો!*+

તેમના પવિત્ર સ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો.+

ગગનમાં તેમની સ્તુતિ કરો, જે તેમની તાકાત બતાવે છે.+

 ૨ તેમનાં પરાક્રમી કામો માટે તેમની સ્તુતિ કરો.+

તે ખૂબ મહાન છે, તેમની સ્તુતિ કરો.+

 ૩ રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો.+

તારવાળું વાજિંત્ર અને વીણા વગાડીને તેમની સ્તુતિ કરો.+

 ૪ ખંજરી વગાડીને+ અને નૃત્ય કરીને તેમની સ્તુતિ કરો.

તારવાળું વાજિંત્ર+ અને વાંસળી વગાડીને+ તેમની સ્તુતિ કરો.

 ૫ ઝાંઝના રણકાર સાથે તેમની સ્તુતિ કરો.

ઝાંઝના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ કરો.+

 ૬ શ્વાસ લેનારા સર્વ યાહની સ્તુતિ કરો.

યાહનો જયજયકાર કરો!*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો