વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયાનો વિલાપ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયાનો વિલાપ મુખ્ય વિચારો

      • બધું પહેલાંના જેવું થઈ જાય એ માટે લોકોની પ્રાર્થના

        • “ધ્યાન આપો, અમારી કેવી દશા થઈ છે” (૧)

        • ‘ધિક્કાર છે અમને, અમે પાપ કર્યું છે’ (૧૬)

        • “હે યહોવા, અમને તમારી પાસે બોલાવો” (૨૧)

        • “અમારા જૂના દિવસો પાછા આપો” (૨૧)

યર્મિયાનો વિલાપ ૫:૧

એને લગતી કલમો

  • +ગી ૭૯:૪; યવિ ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૦

યર્મિયાનો વિલાપ ૫:૨

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૦; ગી ૭૯:૧; યર્મિ ૬:૧૨; સફા ૧:૧૩

યર્મિયાનો વિલાપ ૫:૩

ફૂટનોટ

  • *

    અથવા, “અમે પિતા વગરનાં બાળકો થયા છીએ.”

  • *

    મૂળ, “વિધવા જેવી થઈ છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૪; યર્મિ ૧૮:૨૧

યર્મિયાનો વિલાપ ૫:૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫, ૪૮; યશા ૩:૧; હઝ ૪:૧૧, ૧૬

યર્મિયાનો વિલાપ ૫:૫

એને લગતી કલમો

  • +પુન ૨૮:૬૫

યર્મિયાનો વિલાપ ૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “મિસર.”

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨; યર્મિ ૪૪:૧૨; હઝ ૧૭:૧૭, ૧૮
  • +૨કા ૨૮:૧૬; યર્મિ ૨:૧૮, ૩૬

યર્મિયાનો વિલાપ ૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૦

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૧

યર્મિયાનો વિલાપ ૫:૯

એને લગતી કલમો

  • +હઝ ૪:૧૦

યર્મિયાનો વિલાપ ૫:૧૦

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૩; યવિ ૪:૮

યર્મિયાનો વિલાપ ૫:૧૧

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૦

યર્મિયાનો વિલાપ ૫:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩૯:૬
  • +યશા ૪૭:૬; યર્મિ ૬:૧૧; યવિ ૪:૧૬

યર્મિયાનો વિલાપ ૫:૧૪

એને લગતી કલમો

  • +યહો ૨૦:૪
  • +યર્મિ ૨૫:૧૦

યર્મિયાનો વિલાપ ૫:૧૫

એને લગતી કલમો

  • +આમ ૮:૧૦

યર્મિયાનો વિલાપ ૫:૧૭

એને લગતી કલમો

  • +યવિ ૧:૨૨
  • +પુન ૨૮:૬૫

યર્મિયાનો વિલાપ ૫:૧૮

એને લગતી કલમો

  • +યર્મિ ૨૬:૧૮

યર્મિયાનો વિલાપ ૫:૧૯

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૧૨; ૧૪૫:૧૩; ૧૪૬:૧૦

યર્મિયાનો વિલાપ ૫:૨૦

એને લગતી કલમો

  • +ગી ૭૯:૫; યર્મિ ૧૪:૧૯

યર્મિયાનો વિલાપ ૫:૨૧

એને લગતી કલમો

  • +પુન ૪:૩૦; ગી ૮૦:૩; ૮૫:૪; યર્મિ ૩૧:૧૮
  • +યર્મિ ૩૩:૧૩

યર્મિયાનો વિલાપ ૫:૨૨

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ય.વિ. ૫:૧ગી ૭૯:૪; યવિ ૨:૧૫
ય.વિ. ૫:૨પુન ૨૮:૩૦; ગી ૭૯:૧; યર્મિ ૬:૧૨; સફા ૧:૧૩
ય.વિ. ૫:૩નિર્ગ ૨૨:૨૪; યર્મિ ૧૮:૨૧
ય.વિ. ૫:૪પુન ૨૮:૧૫, ૪૮; યશા ૩:૧; હઝ ૪:૧૧, ૧૬
ય.વિ. ૫:૫પુન ૨૮:૬૫
ય.વિ. ૫:૬યશા ૩૦:૨; યર્મિ ૪૪:૧૨; હઝ ૧૭:૧૭, ૧૮
ય.વિ. ૫:૬૨કા ૨૮:૧૬; યર્મિ ૨:૧૮, ૩૬
ય.વિ. ૫:૯હઝ ૪:૧૦
ય.વિ. ૫:૧૦૨રા ૨૫:૩; યવિ ૪:૮
ય.વિ. ૫:૧૧પુન ૨૮:૩૦
ય.વિ. ૫:૧૨યર્મિ ૩૯:૬
ય.વિ. ૫:૧૨યશા ૪૭:૬; યર્મિ ૬:૧૧; યવિ ૪:૧૬
ય.વિ. ૫:૧૪યહો ૨૦:૪
ય.વિ. ૫:૧૪યર્મિ ૨૫:૧૦
ય.વિ. ૫:૧૫આમ ૮:૧૦
ય.વિ. ૫:૧૭યવિ ૧:૨૨
ય.વિ. ૫:૧૭પુન ૨૮:૬૫
ય.વિ. ૫:૧૮યર્મિ ૨૬:૧૮
ય.વિ. ૫:૧૯ગી ૧૦૨:૧૨; ૧૪૫:૧૩; ૧૪૬:૧૦
ય.વિ. ૫:૨૦ગી ૭૯:૫; યર્મિ ૧૪:૧૯
ય.વિ. ૫:૨૧પુન ૪:૩૦; ગી ૮૦:૩; ૮૫:૪; યર્મિ ૩૧:૧૮
ય.વિ. ૫:૨૧યર્મિ ૩૩:૧૩
ય.વિ. ૫:૨૨પુન ૨૮:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયાનો વિલાપ ૫:૧-૨૨

યર્મિયાનો વિલાપ

૫ હે યહોવા, ધ્યાન આપો, અમારી કેવી દશા થઈ છે.

જુઓ, અમારું કેવું અપમાન થયું છે!+

 ૨ અમારો વારસો પારકાઓના હાથમાં ગયો છે, અમારાં ઘરો પરદેશીઓને સોંપવામાં આવ્યાં છે.+

 ૩ અમે અનાથ થયા છીએ, અમારા માથે પિતાનો હાથ રહ્યો નથી,* અમારી મા વિધવા થઈ છે.*+

 ૪ અમારું જ પાણી પીવા અમારે પૈસા આપવા પડે છે,+

અમારાં જ લાકડાં માટે અમારે કિંમત ચૂકવવી પડે છે.

 ૫ પીછો કરનારાઓનો હાથ અમારા ગળા સુધી પહોંચી ગયો છે.

અમે થાકી ગયા છીએ, પણ અમને જરાય આરામ નથી.+

 ૬ અમારી ભૂખ દૂર કરવા અમે ઇજિપ્ત*+ અને આશ્શૂર આગળ હાથ ફેલાવ્યા છે.+

 ૭ અમારા બાપદાદાઓ તો ગયા, પણ તેઓનાં પાપની સજા અમારે ભોગવવી પડે છે.

 ૮ ચાકરો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને છોડાવનાર કોઈ નથી.

 ૯ વેરાન પ્રદેશમાં તલવારનો ખતરો છે, અમારે જીવના જોખમે રોટલી લાવવી પડે છે.+

૧૦ ભૂખની આગને લીધે અમારી ચામડી ધગધગતી ભઠ્ઠી જેવી થઈ ગઈ છે.+

૧૧ સિયોનમાં તેઓએ પરણેલી સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો છે અને યહૂદાનાં શહેરોમાં કુંવારી છોકરીઓની આબરૂ લૂંટી છે.+

૧૨ શાસકોના હાથ બાંધીને તેઓને લટકાવવામાં આવ્યા છે+ અને વડીલોને કોઈ માન આપતું નથી.+

૧૩ યુવાનો ઘંટી ઊંચકે છે અને લાકડાંના ભારથી છોકરાઓ લથડિયાં ખાય છે.

૧૪ વડીલો હવે શહેરના દરવાજે ફરકતા નથી,+ યુવાનો હવે સંગીત વગાડતા નથી.+

૧૫ અમારા દિલની ખુશી ખોવાઈ ગઈ છે, અમારાં નાચ-ગાન વિલાપમાં ફેરવાઈ ગયાં છે.+

૧૬ અમારા માથા પરથી મુગટ પડી ગયો છે.

ધિક્કાર છે અમને, કેમ કે અમે પાપ કર્યું છે!

૧૭ એ બધાને લીધે અમારું દિલ રિબાય છે,+

અમારી આંખો ઝાંખી પડી ગઈ છે.+

૧૮ સિયોન પર્વત ઉજ્જડ થઈ ગયો છે,+ એ શિયાળોનો અડ્ડો બની ગયો છે.

૧૯ પણ હે યહોવા, તમે કાયમ માટે તમારી રાજગાદી પર બિરાજો છો.

તમારી રાજગાદી પેઢી દર પેઢી રહે છે.+

૨૦ તમે કેમ અમને કાયમ માટે ભૂલી ગયા છો?

કેમ આટલા લાંબા સમયથી અમને ત્યજી દીધા છે?+

૨૧ હે યહોવા, અમને તમારી પાસે બોલાવો અને અમે રાજીખુશીથી તમારી પાસે પાછા આવીશું.+

અમારા જૂના દિવસો પાછા આપો, બધું પહેલાંના જેવું કરી દો.+

૨૨ પણ તમે તો અમને ઠોકર મારી દીધી છે.

તમે હજીયે અમારા પર ખૂબ ગુસ્સે ભરાયેલા છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો