વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવાનો ડર રાખનાર સુખી

        • પત્ની ફળદ્રુપ દ્રાક્ષાવેલા જેવી (૩)

        • ‘તું યરૂશાલેમને આબાદ થતાં જોશે’ (૫)

ગીતશાસ્ત્ર ૧૨૮:૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૨:૧; ૧૧૯:૧; મીખ ૬:૮; હિબ્રૂ ૫:૭

ગીતશાસ્ત્ર ૧૨૮:૨

એને લગતી કલમો

  • +સભા ૫:૧૮; યશા ૬૫:૨૨

ગીતશાસ્ત્ર ૧૨૮:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૬; ગી ૧૨૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૩૦

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૭

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૭, પાન ૮

    ૧/૮/૧૯૯૩, પાન ૩

ગીતશાસ્ત્ર ૧૨૮:૪

એને લગતી કલમો

  • +ગી ૧૨૭:૪, ૫

ગીતશાસ્ત્ર ૧૨૮:૫

એને લગતી કલમો

  • +ગી ૧૨૨:૬; યશા ૩૩:૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૮:૧ગી ૧૧૨:૧; ૧૧૯:૧; મીખ ૬:૮; હિબ્રૂ ૫:૭
ગીત. ૧૨૮:૨સભા ૫:૧૮; યશા ૬૫:૨૨
ગીત. ૧૨૮:૩નિર્ગ ૨૩:૨૬; ગી ૧૨૭:૩
ગીત. ૧૨૮:૪ગી ૧૨૭:૪, ૫
ગીત. ૧૨૮:૫ગી ૧૨૨:૬; યશા ૩૩:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૮:૧-૬

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત.

૧૨૮ યહોવાનો ડર રાખનાર

અને તેમના માર્ગે ચાલનાર દરેક જણ સુખી છે.+

 ૨ તું તારા હાથની સખત મહેનતનું ફળ ખાશે.

તું સુખી થશે અને ધનસંપત્તિનો આનંદ માણશે.+

 ૩ તારી પત્ની ઘરમાં ફળદ્રુપ દ્રાક્ષાવેલા જેવી થશે.+

તારા દીકરાઓ મેજની આસપાસ જૈતૂનના ઝાડના રોપા જેવા થશે.

 ૪ જુઓ! યહોવાનો ડર રાખનાર માણસને

એવા આશીર્વાદો મળશે.+

 ૫ યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપશે.

તું તારી જિંદગીના બધા દિવસો યરૂશાલેમને આબાદ થતાં જોશે,+

 ૬ તારા દીકરાઓના દીકરાઓને પણ તું જોશે.

ઇઝરાયેલ પર શાંતિ થાઓ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો