વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • દુશ્મનો વચ્ચે રહીને મદદની પ્રાર્થના

        • “ઈશ્વર મને મદદ કરનાર છે” (૪)

ગીતશાસ્ત્ર ૫૪:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૧૯; ૨૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૫૪:૧

ફૂટનોટ

  • *

    અથવા, “મારો મુકદ્દમો લડો.”

એને લગતી કલમો

  • +ગી ૨૦:૧; ૭૯:૯; ની ૧૮:૧૦
  • +ગી ૪૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૫૪:૨

એને લગતી કલમો

  • +ગી ૧૩:૩; ૬૫:૨

ગીતશાસ્ત્ર ૫૪:૩

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૬; ૫૯:૩
  • +ગી ૩૬:૧

ગીતશાસ્ત્ર ૫૪:૪

એને લગતી કલમો

  • +૧કા ૧૨:૧૮; હિબ્રૂ ૧૩:૬

ગીતશાસ્ત્ર ૫૪:૫

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૧૯
  • +ગી ૧૪૩:૧૨

ગીતશાસ્ત્ર ૫૪:૬

એને લગતી કલમો

  • +ગી ૫૦:૧૪; હિબ્રૂ ૧૩:૧૫
  • +ગી ૭:૧૭; ૫૨:૯

ગીતશાસ્ત્ર ૫૪:૭

એને લગતી કલમો

  • +૨શ ૪:૯; ગી ૩૪:૧૯; ૩૭:૩૯
  • +ગી ૩૭:૩૪; ૫૯:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫૪:મથાળું૧શ ૨૩:૧૯; ૨૬:૧
ગીત. ૫૪:૧ગી ૨૦:૧; ૭૯:૯; ની ૧૮:૧૦
ગીત. ૫૪:૧ગી ૪૩:૧
ગીત. ૫૪:૨ગી ૧૩:૩; ૬૫:૨
ગીત. ૫૪:૩ગી ૨૨:૧૬; ૫૯:૩
ગીત. ૫૪:૩ગી ૩૬:૧
ગીત. ૫૪:૪૧કા ૧૨:૧૮; હિબ્રૂ ૧૩:૬
ગીત. ૫૪:૫રોમ ૧૨:૧૯
ગીત. ૫૪:૫ગી ૧૪૩:૧૨
ગીત. ૫૪:૬ગી ૫૦:૧૪; હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૫૪:૬ગી ૭:૧૭; ૫૨:૯
ગીત. ૫૪:૭૨શ ૪:૯; ગી ૩૪:૧૯; ૩૭:૩૯
ગીત. ૫૪:૭ગી ૩૭:૩૪; ૫૯:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫૪:૧-૭

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. માસ્કીલ.* ઝીફીઓએ શાઉલ પાસે આવીને કહ્યું કે, “દાઉદ અમારી નજીક સંતાયો છે,” એ વખતનું દાઉદનું ગીત.+

૫૪ હે ભગવાન, તમારા નામને લીધે મારો બચાવ કરો,+

તમારી શક્તિથી મારું રક્ષણ કરો.*+

 ૨ હે ભગવાન, મારી પ્રાર્થના સાંભળો.+

મારા મોંના શબ્દો પર ધ્યાન આપો.

 ૩ પારકાઓ મારી સામે ઊભા થયા છે,

જુલમીઓ મારો જીવ લેવા મથે છે.+

તેઓને ઈશ્વરની કંઈ પડી નથી.+ (સેલાહ)

 ૪ જુઓ, ઈશ્વર મને મદદ કરનાર છે.+

મને ટેકો આપનારાઓ સાથે યહોવા છે.

 ૫ તે મારા વેરીઓને તેઓનાં દુષ્ટ કામોનો બદલો આપશે.+

તમારી વફાદારીને લીધે તેઓનો વિનાશ કરો.+

 ૬ હું રાજીખુશીથી તમને બલિદાન ચઢાવીશ.+

હે યહોવા, હું તમારા નામના ગુણગાન ગાઈશ, કેમ કે એ સારું છે.+

 ૭ તમે દરેક મુસીબતમાંથી મને બચાવો છો.+

હું નજરોનજર મારા દુશ્મનોની પડતી જોઈશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો