વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • નાના બાળકની જેમ સંતોષ

        • મોટાં મોટાં સપનાં ન જોવાં (૧)

ગીતશાસ્ત્ર ૧૩૧:૧

એને લગતી કલમો

  • +ગી ૭૮:૭૦; ૧૩૮:૬
  • +૧શ ૧૮:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૧, પાન ૨૨

ગીતશાસ્ત્ર ૧૩૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ધાવણ છોડાવેલું બાળક.”

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૬; ગી ૬૨:૧; યશા ૩૦:૧૫; યવિ ૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૧, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૨૦-૨૧

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૩૧:૩

એને લગતી કલમો

  • +ગી ૧૩૦:૭; મીખ ૭:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૩૧:૧ગી ૭૮:૭૦; ૧૩૮:૬
ગીત. ૧૩૧:૧૧શ ૧૮:૨૩
ગીત. ૧૩૧:૨૧શ ૩૦:૬; ગી ૬૨:૧; યશા ૩૦:૧૫; યવિ ૩:૨૬
ગીત. ૧૩૧:૩ગી ૧૩૦:૭; મીખ ૭:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૩૧:૧-૩

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૩૧ હે યહોવા, નથી મારા દિલમાં અભિમાન,

કે નથી મારી આંખોમાં ગુમાન.+

નથી જોતો હું મોટાં મોટાં સપનાં,+

કે નથી ઇચ્છતો એવી વસ્તુઓ જે મારા ગજા બહાર છે.

 ૨ જેમ માની ગોદમાં નાનું બાળક* શાંત હોય છે,

તેમ મેં મારા મનને શાંત અને ચૂપ કરી દીધું છે.+

નાના બાળકની જેમ મને સંતોષ છે.

 ૩ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,+

આજથી લઈને યુગોના યુગો સુધી રાહ જો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો