વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૪૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • બારૂખને યહોવાનો સંદેશો મળે છે (૧-૫)

યર્મિયા ૪૫:૧

એને લગતી કલમો

  • +યર્મિ ૨૫:૧; ૩૬:૧
  • +યર્મિ ૩૨:૧૨; ૪૩:૩
  • +યર્મિ ૩૬:૪, ૩૨

યર્મિયા ૪૫:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “મને આરામ કરવાની જગ્યા મળી નથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૭, પાન ૨૧

યર્મિયા ૪૫:૪

એને લગતી કલમો

  • +યશા ૫:૫; યર્મિ ૧:૧, ૧૦

યર્મિયા ૪૫:૫

ફૂટનોટ

  • *

    અથવા, “તું મોટી મોટી બાબતો શોધે છે.”

  • *

    મૂળ, “હું તને લૂંટ તરીકે તારું જીવન આપીશ.”

એને લગતી કલમો

  • +યશા ૬૬:૧૬; યર્મિ ૨૫:૧૭, ૨૬; સફા ૩:૮
  • +યર્મિ ૨૧:૯; ૩૯:૧૮; ૪૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૩

    ૪/૧/૨૦૦૮, પાન ૨૦

    ૧૦/૧/૨૦૦૨, પાન ૧૪-૧૫

    ૨/૧૫/૨૦૦૦, પાન ૬

    ૮/૧૫/૧૯૯૭, પાન ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૪૫:૧યર્મિ ૨૫:૧; ૩૬:૧
યર્મિ. ૪૫:૧યર્મિ ૩૨:૧૨; ૪૩:૩
યર્મિ. ૪૫:૧યર્મિ ૩૬:૪, ૩૨
યર્મિ. ૪૫:૪યશા ૫:૫; યર્મિ ૧:૧, ૧૦
યર્મિ. ૪૫:૫યશા ૬૬:૧૬; યર્મિ ૨૫:૧૭, ૨૬; સફા ૩:૮
યર્મિ. ૪૫:૫યર્મિ ૨૧:૯; ૩૯:૧૮; ૪૩:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૪૫:૧-૫

યર્મિયા

૪૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યર્મિયા પ્રબોધકે નેરીયાના દીકરા બારૂખને+ એક પુસ્તકમાં ઈશ્વરનો સંદેશો લખાવ્યો. એ વખતે યર્મિયાએ બારૂખને કહ્યું:+

૨ “હે બારૂખ, ઇઝરાયેલના ઈશ્વર યહોવા તારા વિશે કહે છે, ૩ ‘તું કહે છે: “અફસોસ છે મને, કેમ કે યહોવાએ મારું દુઃખ વધાર્યું છે! નિસાસા નાખી નાખીને હું થાકી ગયો છું. મને જરાય ચેન પડતું નથી.”’*

૪ “તું બારૂખને કહેજે, ‘યહોવા કહે છે: “જો! મેં જે બાંધ્યું છે, એ હું તોડી નાખું છું. મેં જે રોપ્યું છે, એ હું ઉખેડી નાખું છું. હું આખા દેશમાં એવું કરીશ.+ ૫ તું મોટી મોટી વસ્તુઓ મેળવવાની ઇચ્છા રાખે છે,* પણ એવી ઇચ્છા ન રાખ.”’

“‘હું બધા લોકો પર આફત લાવું છું.+ પણ તું જ્યાં જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ,’*+ એવું યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો