વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરના અતૂટ પ્રેમમાં ભરોસો રાખવો

        • દુષ્ટ કામોની બડાઈ હાંકનારાને ચેતવણી (૧-૫)

        • દુષ્ટો ધનદોલતમાં ભરોસો મૂકે છે (૭)

ગીતશાસ્ત્ર ૫૨:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૯

ગીતશાસ્ત્ર ૫૨:૧

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૭; ગી ૯૪:૩, ૪
  • +ગી ૧૦૩:૧૭

ગીતશાસ્ત્ર ૫૨:૨

એને લગતી કલમો

  • +ગી ૫૭:૪; ૫૯:૭
  • +૧શ ૨૨:૯, ૧૮; ગી ૧૦૯:૨

ગીતશાસ્ત્ર ૫૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૫૨:૫

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૯; ૧૯:૯
  • +ગી ૩૭:૯
  • +ની ૨:૨૨

ગીતશાસ્ત્ર ૫૨:૬

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૪
  • +ગી ૫૮:૧૦

ગીતશાસ્ત્ર ૫૨:૭

એને લગતી કલમો

  • +યર્મિ ૧૭:૫
  • +ગી ૪૯:૬, ૭; ની ૧૧:૨૮

ગીતશાસ્ત્ર ૫૨:૮

એને લગતી કલમો

  • +ગી ૧૩:૫; ૧૪૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

    ૭/૧/૨૦૦૫, પાન ૧૩-૧૪

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૯

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૫૨:૯

એને લગતી કલમો

  • +ગી ૫૦:૧૫
  • +ગી ૨૭:૧૪; ૧૨૩:૨; ની ૧૮:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫૨:મથાળું૧શ ૨૨:૯
ગીત. ૫૨:૧૧શ ૨૧:૭; ગી ૯૪:૩, ૪
ગીત. ૫૨:૧ગી ૧૦૩:૧૭
ગીત. ૫૨:૨ગી ૫૭:૪; ૫૯:૭
ગીત. ૫૨:૨૧શ ૨૨:૯, ૧૮; ગી ૧૦૯:૨
ગીત. ૫૨:૫ની ૧૨:૧૯; ૧૯:૯
ગીત. ૫૨:૫ગી ૩૭:૯
ગીત. ૫૨:૫ની ૨:૨૨
ગીત. ૫૨:૬ગી ૩૭:૩૪
ગીત. ૫૨:૬ગી ૫૮:૧૦
ગીત. ૫૨:૭યર્મિ ૧૭:૫
ગીત. ૫૨:૭ગી ૪૯:૬, ૭; ની ૧૧:૨૮
ગીત. ૫૨:૮ગી ૧૩:૫; ૧૪૭:૧૧
ગીત. ૫૨:૯ગી ૫૦:૧૫
ગીત. ૫૨:૯ગી ૨૭:૧૪; ૧૨૩:૨; ની ૧૮:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫૨:૧-૯

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. માસ્કીલ.* અદોમી દોએગે શાઉલ પાસે આવીને ચાડી કરી કે દાઉદ અહીમેલેખના ઘરે આવ્યો હતો, એ વખતનું દાઉદનું ગીત.+

૫૨ ઓ જુલમી, તું તારાં દુષ્ટ કામોની બડાઈ કેમ હાંકે છે?+

ઈશ્વરનો અતૂટ પ્રેમ હંમેશાં ટકે છે.+

 ૨ તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે.+

એ બસ કાવતરાં ઘડે છે અને કપટી કામો કરે છે.+

 ૩ તને ભલાઈને બદલે બૂરાઈ

અને સાચું બોલવા કરતાં જૂઠું બોલવું વધારે ગમે છે. (સેલાહ)

 ૪ અરે કપટી જીભ,

નુકસાન કરનાર દરેક શબ્દ તને પસંદ છે!

 ૫ એટલે ઈશ્વર કાયમ માટે તારું નામનિશાન મિટાવી દેશે.+

તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે.+

તે જીવતા લોકોની ભૂમિમાંથી તારાં મૂળિયાં ઉખેડી નાખશે.+ (સેલાહ)

 ૬ નેક લોકો એ જોશે અને ગભરાશે,+

તેઓ દુષ્ટની હાંસી ઉડાવીને કહેશે:+

 ૭ “આ માણસને જુઓ, જેણે ઈશ્વરમાં આશરો લીધો નથી!+

તેણે પોતાની ધનદોલતમાં ભરોસો મૂક્યો+

અને પોતાના કાવાદાવા પર આધાર રાખ્યો.”

 ૮ પણ હું તો ઈશ્વરના મંદિરના ઘટાદાર જૈતૂનના ઝાડ જેવો થઈશ.

મારો ભરોસો ઈશ્વરના અતૂટ પ્રેમમાં સદાને માટે રહેશે.+

 ૯ હે ઈશ્વર, તમે જે કર્યું છે એ માટે હું હંમેશાં તમારી સ્તુતિ કરીશ.+

તમારા વફાદાર ભક્તો આગળ

હું તમારા નામ પર આશા રાખીશ,+ કેમ કે એ સારું છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો