વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • આદમથી ઇબ્રાહિમ સુધી (૧-૨૭)

      • ઇબ્રાહિમના વંશજો (૨૮-૩૭)

      • અદોમીઓ, તેઓના રાજાઓ અને તેઓના શેખ (૩૮-૫૪)

૧ કાળવૃત્તાંત ૧:૧

એને લગતી કલમો

  • +ઉત ૪:૨૫

૧ કાળવૃત્તાંત ૧:૨

એને લગતી કલમો

  • +ઉત ૫:૧૨, ૧૫
  • +ઉત ૫:૧૮

૧ કાળવૃત્તાંત ૧:૩

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૫
  • +ઉત ૫:૨૫, ૨૮

૧ કાળવૃત્તાંત ૧:૪

એને લગતી કલમો

  • +ઉત ૫:૨૯
  • +ઉત ૧૧:૧૦
  • +ઉત ૬:૧૦

૧ કાળવૃત્તાંત ૧:૫

એને લગતી કલમો

  • +યશા ૬૬:૧૯
  • +હઝ ૨૭:૧૩
  • +ઉત ૧૦:૨

૧ કાળવૃત્તાંત ૧:૬

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૩; હઝ ૨૭:૧૪

૧ કાળવૃત્તાંત ૧:૭

ફૂટનોટ

  • *

    ઉત ૧૦:૪માં “દોદાનીમ.”

૧ કાળવૃત્તાંત ૧:૮

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧૧
  • +ઉત ૧૦:૬

૧ કાળવૃત્તાંત ૧:૯

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧૦
  • +હઝ ૨૭:૨૨
  • +ઉત ૧૦:૭

૧ કાળવૃત્તાંત ૧:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૮, ૯

૧ કાળવૃત્તાંત ૧:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૪૬:૯
  • +ઉત ૧૦:૧૩, ૧૪

૧ કાળવૃત્તાંત ૧:૧૨

એને લગતી કલમો

  • +હઝ ૨૯:૧૪
  • +પુન ૨:૨૩; આમ ૯:૭
  • +યહો ૧૩:૨, ૩

૧ કાળવૃત્તાંત ૧:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૨૩:૨
  • +ઉત ૧૦:૧૫-૧૮

૧ કાળવૃત્તાંત ૧:૧૪

એને લગતી કલમો

  • +ન્યા ૧:૨૧
  • +ઉત ૧૫:૧૬; ગણ ૧૩:૨૯; પુન ૩:૮
  • +પુન ૭:૧

૧ કાળવૃત્તાંત ૧:૧૫

એને લગતી કલમો

  • +યહો ૯:૩, ૭

૧ કાળવૃત્તાંત ૧:૧૬

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૧૧

૧ કાળવૃત્તાંત ૧:૧૭

ફૂટનોટ

  • *

    આ અરામના દીકરાઓ છે. ઉત ૧૦:૨૩ જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૪:૯
  • +હઝ ૨૭:૨૩
  • +ઉત ૧૦:૨૨, ૨૩

૧ કાળવૃત્તાંત ૧:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૮-૯

૧ કાળવૃત્તાંત ૧:૧૯

ફૂટનોટ

  • *

    અર્થ, “ભાગલા.”

  • *

    મૂળ, “પૃથ્વીના ભાગલા.”

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૧૯

૧ કાળવૃત્તાંત ૧:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨૬-૨૯

૧ કાળવૃત્તાંત ૧:૨૩

એને લગતી કલમો

  • +૧રા ૯:૨૮
  • +ઉત ૨:૧૧; ૨૫:૧૮

૧ કાળવૃત્તાંત ૧:૨૫

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૧૯
  • +ઉત ૧૧:૨૧

૧ કાળવૃત્તાંત ૧:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૩
  • +ઉત ૧૧:૨૫
  • +ઉત ૧૧:૨૬

૧ કાળવૃત્તાંત ૧:૨૭

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૫

૧ કાળવૃત્તાંત ૧:૨૮

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૩
  • +ઉત ૧૬:૧૧, ૧૨

૧ કાળવૃત્તાંત ૧:૨૯

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૯
  • +હઝ ૨૭:૨૧
  • +ઉત ૨૫:૧૩-૧૫

૧ કાળવૃત્તાંત ૧:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૧-૪
  • +ઉત ૩૭:૨૮
  • +અયૂ ૨:૧૧
  • +યશા ૨૧:૧૩

૧ કાળવૃત્તાંત ૧:૩૩

એને લગતી કલમો

  • +યશા ૬૦:૬

૧ કાળવૃત્તાંત ૧:૩૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૮
  • +ઉત ૨૫:૨૫
  • +ઉત ૩૨:૨૮

૧ કાળવૃત્તાંત ૧:૩૫

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૪, ૫

૧ કાળવૃત્તાંત ૧:૩૬

એને લગતી કલમો

  • +ઓબા ૯
  • +ઉત ૩૬:૧૧, ૧૨

૧ કાળવૃત્તાંત ૧:૩૭

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૧૩

૧ કાળવૃત્તાંત ૧:૩૮

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૮
  • +ઉત ૩૬:૨૦, ૨૧

૧ કાળવૃત્તાંત ૧:૩૯

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૨૨

૧ કાળવૃત્તાંત ૧:૪૦

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૨૩, ૨૪

૧ કાળવૃત્તાંત ૧:૪૧

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૨૫, ૨૬

૧ કાળવૃત્તાંત ૧:૪૨

એને લગતી કલમો

  • +૧કા ૧:૩૮
  • +ઉત ૩૬:૨૭, ૨૮

૧ કાળવૃત્તાંત ૧:૪૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલના દીકરાઓ.”

એને લગતી કલમો

  • +ઉત ૩૨:૩
  • +ઉત ૩૬:૩૧-૩૯

૧ કાળવૃત્તાંત ૧:૪૪

એને લગતી કલમો

  • +યર્મિ ૪૯:૧૩

૧ કાળવૃત્તાંત ૧:૪૬

ફૂટનોટ

  • *

    મૂળ, “મેદાનમાં.”

૧ કાળવૃત્તાંત ૧:૫૦

ફૂટનોટ

  • *

    ઉત ૩૬:૩૯માં “હદાર.”

૧ કાળવૃત્તાંત ૧:૫૧

ફૂટનોટ

  • *

    શેખ એટલે કુળનો મુખી.

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૪૦-૪૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૧:૧ઉત ૪:૨૫
૧ કાળ. ૧:૨ઉત ૫:૧૨, ૧૫
૧ કાળ. ૧:૨ઉત ૫:૧૮
૧ કાળ. ૧:૩હિબ્રૂ ૧૧:૫
૧ કાળ. ૧:૩ઉત ૫:૨૫, ૨૮
૧ કાળ. ૧:૪ઉત ૫:૨૯
૧ કાળ. ૧:૪ઉત ૧૧:૧૦
૧ કાળ. ૧:૪ઉત ૬:૧૦
૧ કાળ. ૧:૫ઉત ૧૦:૨
૧ કાળ. ૧:૫યશા ૬૬:૧૯
૧ કાળ. ૧:૫હઝ ૨૭:૧૩
૧ કાળ. ૧:૬ઉત ૧૦:૩; હઝ ૨૭:૧૪
૧ કાળ. ૧:૮યશા ૧૧:૧૧
૧ કાળ. ૧:૮ઉત ૧૦:૬
૧ કાળ. ૧:૯ગી ૭૨:૧૦
૧ કાળ. ૧:૯હઝ ૨૭:૨૨
૧ કાળ. ૧:૯ઉત ૧૦:૭
૧ કાળ. ૧:૧૦ઉત ૧૦:૮, ૯
૧ કાળ. ૧:૧૧યર્મિ ૪૬:૯
૧ કાળ. ૧:૧૧ઉત ૧૦:૧૩, ૧૪
૧ કાળ. ૧:૧૨હઝ ૨૯:૧૪
૧ કાળ. ૧:૧૨પુન ૨:૨૩; આમ ૯:૭
૧ કાળ. ૧:૧૨યહો ૧૩:૨, ૩
૧ કાળ. ૧:૧૩યશા ૨૩:૨
૧ કાળ. ૧:૧૩ઉત ૧૦:૧૫-૧૮
૧ કાળ. ૧:૧૪ન્યા ૧:૨૧
૧ કાળ. ૧:૧૪ઉત ૧૫:૧૬; ગણ ૧૩:૨૯; પુન ૩:૮
૧ કાળ. ૧:૧૪પુન ૭:૧
૧ કાળ. ૧:૧૫યહો ૯:૩, ૭
૧ કાળ. ૧:૧૬હઝ ૨૭:૧૧
૧ કાળ. ૧:૧૭એઝ ૪:૯
૧ કાળ. ૧:૧૭હઝ ૨૭:૨૩
૧ કાળ. ૧:૧૭ઉત ૧૦:૨૨, ૨૩
૧ કાળ. ૧:૧૮ઉત ૧૧:૧૪
૧ કાળ. ૧:૧૯ઉત ૧૧:૧૯
૧ કાળ. ૧:૨૦ઉત ૧૦:૨૬-૨૯
૧ કાળ. ૧:૨૩૧રા ૯:૨૮
૧ કાળ. ૧:૨૩ઉત ૨:૧૧; ૨૫:૧૮
૧ કાળ. ૧:૨૫ઉત ૧૧:૧૯
૧ કાળ. ૧:૨૫ઉત ૧૧:૨૧
૧ કાળ. ૧:૨૬ઉત ૧૧:૨૩
૧ કાળ. ૧:૨૬ઉત ૧૧:૨૫
૧ કાળ. ૧:૨૬ઉત ૧૧:૨૬
૧ કાળ. ૧:૨૭ઉત ૧૭:૫
૧ કાળ. ૧:૨૮ઉત ૨૧:૩
૧ કાળ. ૧:૨૮ઉત ૧૬:૧૧, ૧૨
૧ કાળ. ૧:૨૯ઉત ૨૮:૯
૧ કાળ. ૧:૨૯હઝ ૨૭:૨૧
૧ કાળ. ૧:૨૯ઉત ૨૫:૧૩-૧૫
૧ કાળ. ૧:૩૨ઉત ૨૫:૧-૪
૧ કાળ. ૧:૩૨ઉત ૩૭:૨૮
૧ કાળ. ૧:૩૨અયૂ ૨:૧૧
૧ કાળ. ૧:૩૨યશા ૨૧:૧૩
૧ કાળ. ૧:૩૩યશા ૬૦:૬
૧ કાળ. ૧:૩૪પ્રેકા ૭:૮
૧ કાળ. ૧:૩૪ઉત ૨૫:૨૫
૧ કાળ. ૧:૩૪ઉત ૩૨:૨૮
૧ કાળ. ૧:૩૫ઉત ૩૬:૪, ૫
૧ કાળ. ૧:૩૬ઓબા ૯
૧ કાળ. ૧:૩૬ઉત ૩૬:૧૧, ૧૨
૧ કાળ. ૧:૩૭ઉત ૩૬:૧૩
૧ કાળ. ૧:૩૮ઉત ૩૬:૮
૧ કાળ. ૧:૩૮ઉત ૩૬:૨૦, ૨૧
૧ કાળ. ૧:૩૯ઉત ૩૬:૨૨
૧ કાળ. ૧:૪૦ઉત ૩૬:૨૩, ૨૪
૧ કાળ. ૧:૪૧ઉત ૩૬:૨૫, ૨૬
૧ કાળ. ૧:૪૨૧કા ૧:૩૮
૧ કાળ. ૧:૪૨ઉત ૩૬:૨૭, ૨૮
૧ કાળ. ૧:૪૩ઉત ૩૨:૩
૧ કાળ. ૧:૪૩ઉત ૩૬:૩૧-૩૯
૧ કાળ. ૧:૪૪યર્મિ ૪૯:૧૩
૧ કાળ. ૧:૫૧ઉત ૩૬:૪૦-૪૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૧:૧-૫૪

પહેલો કાળવૃત્તાંત

૧ આદમ,

શેથ,+

અનોશ,

૨ કેનાન,

માહલાલએલ,+

યારેદ,+

૩ હનોખ,+

મથૂશેલાહ,

લામેખ,+

૪ નૂહ,+

શેમ,+ હામ અને યાફેથ.+

૫ યાફેથના દીકરાઓ ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા.

૬ ગોમેરના દીકરાઓ આશ્કેનાઝ, રીફાથ અને તોગાર્માહ+ હતા.

૭ યાવાનના દીકરાઓ અલીશાહ, તાર્શીશ, કિત્તીમ અને રોદાનીમ* હતા.

૮ હામના દીકરાઓ કૂશ,+ મિસરાઈમ, પૂટ અને કનાન+ હતા.

૯ કૂશના દીકરાઓ સેબા,+ હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ+ અને સાબ્તેકા હતા.

રાઅમાહના દીકરાઓ શેબા અને દદાન+ હતા.

૧૦ કૂશથી નિમ્રોદ થયો.+ તે પૃથ્વી પર પહેલો બળવાન લડવૈયો બન્યો.

૧૧ મિસરાઈમથી લૂદીમ,+ અનામીમ, લહાબીમ, નાફતુહીમ,+ ૧૨ પાથરૂસીમ,+ કાસ્લુહીમ અને કાફતોરીમ+ થયા. કાસ્લુહીમથી પલિસ્તીઓ+ થયા હતા.

૧૩ કનાનનો પ્રથમ જન્મેલો* દીકરો સિદોન+ હતો. એ પછી તેને હેથ,+ ૧૪ યબૂસી,+ અમોરી,+ ગિર્ગાશી,+ ૧૫ હિવ્વી,+ આર્કી, સીની, ૧૬ આર્વાદી,+ સમારી અને હમાથી થયા.

૧૭ શેમના દીકરાઓ એલામ,+ આશુર,+ આર્પાકશાદ, લૂદ અને અરામ હતા.

તેમ જ* ઉસ, હૂલ, ગેથેર અને માશ+ હતા.

૧૮ આર્પાકશાદથી શેલાહ+ થયો અને શેલાહથી એબેર થયો.

૧૯ એબેરને બે દીકરાઓ થયા. એકનું નામ પેલેગ*+ હતું, કેમ કે તેના સમયમાં પૃથ્વીની વસ્તીના ભાગલા* થયા. તેના ભાઈનું નામ યોકટાન હતું.

૨૦ યોકટાનથી આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,+ ૨૧ હદોરામ, ઉઝાલ, દિકલાહ, ૨૨ ઓબાલ, અબીમાએલ, શેબા, ૨૩ ઓફીર,+ હવીલાહ+ અને યોબાબ થયા. તેઓ યોકટાનના દીકરાઓ હતા.

૨૪ શેમના વંશજો:

આર્પાકશાદ,

શેલાહ,

૨૫ એબેર,

પેલેગ,+

રેઉ,+

૨૬ સરૂગ,+

નાહોર,+

તેરાહ,+

૨૭ ઇબ્રામ, એટલે કે ઇબ્રાહિમ.+

૨૮ ઇબ્રાહિમના દીકરાઓ ઇસહાક+ અને ઇશ્માએલ+ હતા.

૨૯ તેઓના દીકરાઓનાં નામ તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમ જન્મેલો નબાયોથ,+ પછી કેદાર,+ આદબએલ, મિબ્સામ,+ ૩૦ મિશ્મા, દૂમાહ, માસ્સા, હદાદ, તેમા, ૩૧ યટૂર, નાફીશ અને કેદમાહ. આ ઇશ્માએલના દીકરાઓ હતા.

૩૨ કટૂરાહ+ ઇબ્રાહિમની ઉપપત્ની હતી. તેણે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન,+ યિશ્બાક અને શૂઆહને+ જન્મ આપ્યો.

યોકશાનના દીકરાઓ શેબા અને દદાન+ હતા.

૩૩ મિદ્યાનના દીકરાઓ એફાહ,+ એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ હતા.

એ બધા કટૂરાહના દીકરાઓ હતા.

૩૪ ઇબ્રાહિમથી ઇસહાક+ થયો. ઇસહાકના દીકરાઓ એસાવ+ અને ઇઝરાયેલ+ હતા.

૩૫ એસાવના દીકરાઓ અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ અને કોરાહ હતા.+

૩૬ અલીફાઝના દીકરાઓ તેમાન,+ ઓમાર, સફો, ગાતામ અને કનાઝ હતા. તેને તિમ્નાથી અમાલેક+ થયો.

૩૭ રેઉએલના દીકરાઓ નાહાથ, ઝેરાહ, શામ્માહ અને મિઝ્ઝાહ હતા.+

૩૮ સેઈરના+ દીકરાઓ લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દિશાન હતા.+

૩૯ લોટાનના દીકરાઓ હોરી અને હેમામ હતા. લોટાનની બહેન તિમ્ના હતી.+

૪૦ શોબાલના દીકરાઓ આલ્વાન, માનાહાથ, એબાલ, શફો અને ઓનામ હતા.

સિબઓનના દીકરાઓ આયાહ અને અનાહ હતા.+

૪૧ અનાહનો દીકરો દીશોન હતો.

દીશોનના દીકરાઓ હેમ્દાન, એશ્બાન, યિથ્રાન અને ખરાન હતા.+

૪૨ એસેરના+ દીકરાઓ બિલ્હાન, ઝાઅવાન અને અકાન હતા.

દિશાનના દીકરાઓ ઉસ અને આરાન હતા.+

૪૩ ઇઝરાયેલીઓ* પર રાજાઓ રાજ કરવા લાગ્યા એ પહેલાં અદોમ દેશમાં+ આ રાજાઓ રાજ કરતા હતા:+ બયોરનો દીકરો બેલા; તેના શહેરનું નામ દીનહાબાહ હતું. ૪૪ બેલાના મરણ પછી, ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. ઝેરાહ બોસરાહ+ શહેરનો હતો. ૪૫ યોબાબના મરણ પછી, હૂશામે તેની જગ્યાએ રાજ કર્યું, જે તેમાની લોકોના પ્રદેશમાંથી હતો. ૪૬ હૂશામના મરણ પછી, બદાદના દીકરા હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદે મિદ્યાનીઓને મોઆબના વિસ્તારમાં* હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું. ૪૭ હદાદના મરણ પછી, સામ્લાહે તેની જગ્યાએ રાજ કર્યું. તે માસ્રેકાહ વિસ્તારનો હતો. ૪૮ સામ્લાહના મરણ પછી, શાઊલે તેની જગ્યાએ રાજ કર્યું. તે નદી પાસેના રહોબોથનો હતો. ૪૯ શાઊલના મરણ પછી, આખ્બોરના દીકરા બઆલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું. ૫૦ બઆલ-હાનાનના મરણ પછી, હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદના* શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, જે માટરેદની દીકરી હતી. માટરેદ મેઝાહાબની દીકરી હતી. ૫૧ પછી હદાદનું મરણ થયું.

અદોમના શેખ* આ હતા: શેખ તિમ્ના, શેખ આલ્વાહ, શેખ યથેથ,+ ૫૨ શેખ ઓહલીબામાહ, શેખ એલાહ, શેખ પીનોન, ૫૩ શેખ કનાઝ, શેખ તેમાન, શેખ મિબ્સાર, ૫૪ શેખ માગ્દીએલ અને શેખ ઇરામ. આ અદોમના શેખ હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો