વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવાની જીત માટે આભાર માનો

        • ‘મેં યાહને હાંક મારી અને તેમણે જવાબ આપ્યો’ (૫)

        • “યહોવા મારા પક્ષે છે” (૬, ૭)

        • નકામો ગણાયેલો પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો (૨૨)

        • “યહોવાના નામમાં જે આવે છે” (૨૬)

ગીતશાસ્ત્ર ૧૧૮:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૧૯:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૮:૫

ફૂટનોટ

  • *

    યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +ગી ૧૮:૧૯

ગીતશાસ્ત્ર ૧૧૮:૬

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧
  • +યશા ૫૧:૧૨; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬

ગીતશાસ્ત્ર ૧૧૮:૭

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મને મદદ કરનારાની સાથે છે.”

એને લગતી કલમો

  • +માથ ૨૬:૫૨, ૫૩
  • +ગી ૫૪:૭

ગીતશાસ્ત્ર ૧૧૮:૮

એને લગતી કલમો

  • +ગી ૪૦:૪; ૧૪૬:૩, ૪; યર્મિ ૧૭:૫

ગીતશાસ્ત્ર ૧૧૮:૯

એને લગતી કલમો

  • +હઝ ૨૯:૬, ૭

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૦

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૫, ૧૭

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૨

એને લગતી કલમો

  • +૨કા ૧૪:૧૧

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨; ગી ૧૮:૨; યશા ૧૨:૨

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “વિજય.”

એને લગતી કલમો

  • +ગી ૮૯:૧૩; યશા ૬૩:૧૨

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૬; યશા ૪૦:૨૬

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૭

એને લગતી કલમો

  • +ગી ૬:૫; ૭૧:૧૭

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૮

એને લગતી કલમો

  • +ગી ૬૬:૧૦; ૯૪:૧૨
  • +ગી ૧૬:૧૦

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૯

એને લગતી કલમો

  • +યશા ૨૬:૨; પ્રક ૨૨:૧૪

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૦

એને લગતી કલમો

  • +ગી ૨૪:૩, ૪

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૬:૧

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૨૮:૧૬; લૂક ૨૦:૧૭; પ્રેકા ૪:૧૧; ૧કો ૩:૧૧; એફે ૨:૧૯, ૨૦; ૧પિ ૨:૪-૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૮, પાન ૩૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૯-૧૦

    ઈસુ—માર્ગ, પાન ૨૪૬-૨૪૭

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૪-૧૫

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૫:૩૧
  • +માર્ક ૧૨:૧૦, ૧૧

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૧, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૯

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૧, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૬

એને લગતી કલમો

  • +માથ ૨૧:૭-૯; ૨૩:૩૯; માર્ક ૧૧:૭-૧૦; લૂક ૧૯:૩૭, ૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૯

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “વેદીનાં શિંગડાં.” શબ્દસૂચિમાં “વેદીનાં શિંગડાં” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨૮; ૧પિ ૨:૯
  • +લેવી ૨૩:૩૪; ગી ૪૨:૪
  • +નિર્ગ ૨૭:૨

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨; યશા ૨૫:૧

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૯

એને લગતી કલમો

  • +ગી ૫૦:૨૩
  • +એઝ ૩:૧૧; ગી ૧૧૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૨, પાન ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧૮:૧માથ ૧૯:૧૭
ગીત. ૧૧૮:૫ગી ૧૮:૧૯
ગીત. ૧૧૮:૬ગી ૨૭:૧
ગીત. ૧૧૮:૬યશા ૫૧:૧૨; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬
ગીત. ૧૧૮:૭માથ ૨૬:૫૨, ૫૩
ગીત. ૧૧૮:૭ગી ૫૪:૭
ગીત. ૧૧૮:૮ગી ૪૦:૪; ૧૪૬:૩, ૪; યર્મિ ૧૭:૫
ગીત. ૧૧૮:૯હઝ ૨૯:૬, ૭
ગીત. ૧૧૮:૧૦૨કા ૨૦:૧૫, ૧૭
ગીત. ૧૧૮:૧૨૨કા ૧૪:૧૧
ગીત. ૧૧૮:૧૪નિર્ગ ૧૫:૨; ગી ૧૮:૨; યશા ૧૨:૨
ગીત. ૧૧૮:૧૫ગી ૮૯:૧૩; યશા ૬૩:૧૨
ગીત. ૧૧૮:૧૬નિર્ગ ૧૫:૬; યશા ૪૦:૨૬
ગીત. ૧૧૮:૧૭ગી ૬:૫; ૭૧:૧૭
ગીત. ૧૧૮:૧૮ગી ૬૬:૧૦; ૯૪:૧૨
ગીત. ૧૧૮:૧૮ગી ૧૬:૧૦
ગીત. ૧૧૮:૧૯યશા ૨૬:૨; પ્રક ૨૨:૧૪
ગીત. ૧૧૮:૨૦ગી ૨૪:૩, ૪
ગીત. ૧૧૮:૨૧ગી ૧૧૬:૧
ગીત. ૧૧૮:૨૨યશા ૨૮:૧૬; લૂક ૨૦:૧૭; પ્રેકા ૪:૧૧; ૧કો ૩:૧૧; એફે ૨:૧૯, ૨૦; ૧પિ ૨:૪-૭
ગીત. ૧૧૮:૨૩પ્રેકા ૫:૩૧
ગીત. ૧૧૮:૨૩માર્ક ૧૨:૧૦, ૧૧
ગીત. ૧૧૮:૨૬માથ ૨૧:૭-૯; ૨૩:૩૯; માર્ક ૧૧:૭-૧૦; લૂક ૧૯:૩૭, ૩૮
ગીત. ૧૧૮:૨૭ગી ૧૮:૨૮; ૧પિ ૨:૯
ગીત. ૧૧૮:૨૭લેવી ૨૩:૩૪; ગી ૪૨:૪
ગીત. ૧૧૮:૨૭નિર્ગ ૨૭:૨
ગીત. ૧૧૮:૨૮નિર્ગ ૧૫:૨; યશા ૨૫:૧
ગીત. ૧૧૮:૨૯ગી ૫૦:૨૩
ગીત. ૧૧૮:૨૯એઝ ૩:૧૧; ગી ૧૧૮:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧૮:૧-૨૯

ગીતશાસ્ત્ર

૧૧૮ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.

 ૨ હવે ઇઝરાયેલ પોકારી ઊઠો:

“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”

 ૩ હવે હારુનના વંશજો પોકારી ઊઠો:

“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”

 ૪ હવે યહોવાનો ડર રાખનારાઓ પોકારી ઊઠો:

“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”

 ૫ મારી મુસીબતમાં મેં યાહને* હાંક મારી.

યાહે જવાબ આપ્યો અને તે મને સલામત જગ્યાએ લઈ આવ્યા.+

 ૬ યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ.+

માણસ મને શું કરી લેવાનો?+

 ૭ યહોવા મારા પક્ષે છે, તે મને મદદ કરે છે.*+

મને નફરત કરનારાઓની પડતી હું નજરોનજર જોઈશ.+

 ૮ મનુષ્ય પર ભરોસો રાખવા કરતાં,

યહોવામાં આશરો લેવો વધારે સારું છે.+

 ૯ અધિકારીઓ પર ભરોસો રાખવા કરતાં,

યહોવામાં આશરો લેવો વધારે સારું છે.+

૧૦ બધી પ્રજાઓએ મને ઘેરી લીધો હતો.

પણ યહોવાનું નામ લઈને

મેં તેઓને ભગાડી મૂક્યા.+

૧૧ તેઓએ મને ઘેરી લીધો હતો, હા, ચારે બાજુથી ઘેરી લીધો હતો.

પણ યહોવાનું નામ લઈને

મેં તેઓને ભગાડી મૂક્યા.

૧૨ તેઓ મધમાખીઓની જેમ મને ફરી વળ્યા.

પણ તેઓ ઝાંખરાંની જેમ ઝડપથી બળીને ભસ્મ થઈ ગયા.

યહોવાનું નામ લઈને

મેં તેઓને ભગાડી મૂક્યા.+

૧૩ મને પાડી નાખવા જોરથી ધક્કો મારવામાં આવ્યો,

પણ યહોવાએ મને મદદ કરી.

૧૪ યાહ મારો આશરો અને મારું બળ છે,

તે મારો ઉદ્ધાર કરનાર બન્યા છે.+

૧૫ નેક લોકોનો ઉદ્ધાર* થયો છે,

એટલે તેઓના તંબુઓમાં આનંદનો પોકાર સંભળાય છે.

યહોવાનો જમણો હાથ તેમની શક્તિનો પરચો બતાવે છે.+

૧૬ યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે.

યહોવાનો જમણો હાથ તેમની શક્તિનો પરચો બતાવે છે.+

૧૭ હું મરીશ નહિ, હા, હું તો જીવતો રહીશ,

જેથી યાહનાં કામ જગજાહેર કરું.+

૧૮ યાહે મને કડક સજા કરી હતી,+

પણ મને મોતને શરણે કર્યો નહિ.+

૧૯ મારા માટે સચ્ચાઈના દરવાજા ખોલો.+

હું એમાં થઈને અંદર જઈશ અને યાહની સ્તુતિ કરીશ.

૨૦ આ યહોવાનો દરવાજો છે.

નેક લોકો એમાં થઈને અંદર જશે.+

૨૧ હું તમારા ગુણગાન ગાઈશ, કેમ કે તમે મને જવાબ આપ્યો+

અને તમે મારો ઉદ્ધાર કરનાર બન્યા.

૨૨ બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,

એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+

૨૩ ખુદ યહોવાએ એવું કર્યું છે.+

એ અમારી નજરે અજાયબ છે.+

૨૪ આ દિવસ યહોવાએ ઠરાવ્યો છે.

આપણે ખુશી મનાવીશું અને આનંદ આનંદ કરીશું.

૨૫ હે યહોવા, અમે આજીજી કરીએ છીએ, કૃપા કરીને અમને બચાવો!

હે યહોવા, કૃપા કરીને અમને જીત અપાવો!

૨૬ યહોવાના નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ રહે!+

યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપીએ છીએ.

૨૭ યહોવા જ ઈશ્વર છે.

તે આપણને રોશની આપે છે.+

ડાળીઓ હાથમાં લઈને તહેવારના સરઘસમાં જોડાઓ+

અને વેદી* સુધી જાઓ.+

૨૮ તમે મારા ઈશ્વર છો, હું તમારો જયજયકાર કરીશ.

હે મારા ઈશ્વર, હું તમને મોટા મનાવીશ.+

૨૯ યહોવાનો આભાર માનો,+ કેમ કે તે ભલા છે.

તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો