વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • આકાશ અને પૃથ્વીનું સર્જન (૧, ૨)

      • પૃથ્વી તૈયાર કરવાના છ દિવસો (૩-૩૧)

        • પહેલો દિવસ: અજવાળું; દિવસ અને રાત (૩-૫)

        • બીજો દિવસ: ખુલ્લી જગ્યા (૬-૮)

        • ત્રીજો દિવસ: કોરી જમીન અને ઝાડપાન (૯-૧૩)

        • ચોથો દિવસ: આકાશમાં જ્યોતિઓ (૧૪-૧૯)

        • પાંચમો દિવસ: માછલીઓ અને પક્ષીઓ (૨૦-૨૩)

        • છઠ્ઠો દિવસ: પ્રાણીઓ અને મનુષ્યો (૨૪-૩૧)

ઉત્પત્તિ ૧:૧

ફૂટનોટ

  • *

    એટલે કે, બ્રહ્માંડ કે અંતરિક્ષ જેમાં તારા, ગ્રહો, આકાશગંગા વગેરેનો સમાવેશ થાય છે.

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૨૫; યશા ૪૨:૫; ૪૫:૧૮; રોમ ૧:૨૦; હિબ્રૂ ૧:૧૦; પ્રક ૪:૧૧; ૧૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૦

    ૧૦/૨૦૦૬, પાન ૧૯

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૯ પાન ૫

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૧૨

    ૩/૧/૨૦૦૭, પાન ૫

    બાઇબલનો સંદેશો, પાન ૪

    ઈશ્વરને ઓળખો, પાન ૭

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

ઉત્પત્તિ ૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઊછળતું પાણી.”

  • *

    શબ્દસૂચિમાં “પવિત્ર શક્તિ” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૮:૨૭, ૨૮
  • +ગી ૩૩:૬; યશા ૪૦:૨૬
  • +ગી ૧૦૪:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૦

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૫-૬

ઉત્પત્તિ ૧:૩

એને લગતી કલમો

  • +યશા ૪૫:૭; ૨કો ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૦, પાન ૧

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૧૩

    ૩/૧/૨૦૦૭, પાન ૫-૬

    ૧/૧/૨૦૦૪, પાન ૨૮-૨૯

ઉત્પત્તિ ૧:૫

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૨

ઉત્પત્તિ ૧:૬

ફૂટનોટ

  • *

    એટલે કે, વાતાવરણ.

એને લગતી કલમો

  • +૨પિ ૩:૫
  • +ઉત ૧:૨૦

ઉત્પત્તિ ૧:૭

એને લગતી કલમો

  • +ઉત ૭:૧૧; ની ૮:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૦, પાન ૧

ઉત્પત્તિ ૧:૯

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૮, ૧૧; ગી ૧૦૪:૬-૯; ૧૩૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૦

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૬

ઉત્પત્તિ ૧:૧૦

એને લગતી કલમો

  • +ગી ૯૫:૫
  • +ની ૮:૨૯
  • +પુન ૩૨:૪

ઉત્પત્તિ ૧:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતપોતાની જાત પ્રમાણે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૬

ઉત્પત્તિ ૧:૧૨

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૧૪

ઉત્પત્તિ ૧:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”

  • *

    અથવા, “રોશની.”

  • *

    મૂળ, “નિશાનીરૂપ થશે.”

એને લગતી કલમો

  • +પુન ૪:૧૯
  • +ગી ૧૦૪:૧૯
  • +ઉત ૮:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૧૩

    ૩/૧/૨૦૦૭, પાન ૬

ઉત્પત્તિ ૧:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાંથી.”

ઉત્પત્તિ ૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “અધિકાર ચલાવવા.”

  • *

    મૂળ, “મોટી જ્યોતિ.”

  • *

    મૂળ, “નાની જ્યોતિ.”

એને લગતી કલમો

  • +ગી ૧૩૬:૭, ૮
  • +ગી ૮:૩; યર્મિ ૩૧:૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૬

    ૧/૧/૨૦૦૪, પાન ૨૮-૨૯

ઉત્પત્તિ ૧:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”

ઉત્પત્તિ ૧:૧૮

એને લગતી કલમો

  • +ગી ૭૪:૧૬

ઉત્પત્તિ ૧:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.

  • *

    મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૦, પાન ૧-૨

ઉત્પત્તિ ૧:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

ઉત્પત્તિ ૧:૨૨

એને લગતી કલમો

  • +નહે ૯:૬; ગી ૧૦૪:૨૫

ઉત્પત્તિ ૧:૨૪

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ નાનાં પ્રાણીઓ, ઉંદર જેવાં પ્રાણીઓ અને જીવજંતુઓને પણ રજૂ કરી શકે.

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૯

ઉત્પત્તિ ૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૬, પાન ૧૦

ઉત્પત્તિ ૧:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસ બનાવીએ.”

એને લગતી કલમો

  • +ની ૮:૩૦; યોહ ૧:૩; કોલ ૧:૧૬
  • +૧કો ૧૧:૭
  • +ઉત ૫:૧; યાકૂ ૩:૯
  • +ઉત ૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૧૮ પાન ૧૨

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૩૦

    ૨/૧૫/૨૦૦૨, પાન ૪

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૫

    ૬/૧/૧૯૯૨, પાન ૧૫

    ત્રૈક્ય, પાન ૧૨

    “જુઓ!”, પાન ૩

ઉત્પત્તિ ૧:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો.”

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૧૪; માથ ૧૯:૪; માર્ક ૧૦:૬; ૧કો ૧૧:૭, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૯ પાન ૧૦

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૧૮ પાન ૧૨

    બાઇબલ શીખવે છે, પાન ૪૮-૪૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૩, પાન ૩

    ૧૦/૧/૨૦૧૨, પાન ૪

    ૨/૧/૨૦૧૧, પાન ૧૪

    ૭/૧/૨૦૦૫, પાન ૪-૫

    ૬/૧/૨૦૦૨, પાન ૯

    ૭/૧૫/૧૯૯૭, પાન ૪-૫

    ૨/૧/૧૯૯૭, પાન ૯-૧૦, ૧૨

    ૬/૧/૧૯૯૪, પાન ૧૯

    સજાગ બનો!

    ૭/૨૦૧૩, પાન ૧૧

    ૪/૨૦૧૦, પાન ૨૦

    “જુઓ!”, પાન ૩

ઉત્પત્તિ ૧:૨૮

એને લગતી કલમો

  • +ઉત ૯:૧
  • +ઉત ૨:૧૫
  • +ગી ૮:૪, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૧, પાન ૨

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૫

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૧૯ પાન ૬-૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૧૯-૨૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૯

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૪, પાન ૪

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૫

    ૪/૧૫/૧૯૯૯, પાન ૮-૯

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૫

    ૭/૧/૧૯૯૧, પાન ૨૧

    ૩/૧/૧૯૯૦, પાન ૧૯, ૨૫

    હંમશ માટે જીવી શકા, પાન ૬૯

    “જુઓ!”, પાન ૩

    મરણ પર વિજય, પાન ૩

ઉત્પત્તિ ૧:૨૯

એને લગતી કલમો

  • +ઉત ૯:૩; ગી ૧૦૪:૧૪; પ્રેકા ૧૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૯

ઉત્પત્તિ ૧:૩૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૪૭:૯; માથ ૬:૨૬

ઉત્પત્તિ ૧:૩૧

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪; ગી ૧૦૪:૨૪; ૧તિ ૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૯૬

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૪-૫

    ૩/૧/૧૯૯૦, પાન ૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧:૧ગી ૧૦૨:૨૫; યશા ૪૨:૫; ૪૫:૧૮; રોમ ૧:૨૦; હિબ્રૂ ૧:૧૦; પ્રક ૪:૧૧; ૧૦:૬
ઉત. ૧:૨ની ૮:૨૭, ૨૮
ઉત. ૧:૨ગી ૩૩:૬; યશા ૪૦:૨૬
ઉત. ૧:૨ગી ૧૦૪:૫, ૬
ઉત. ૧:૩યશા ૪૫:૭; ૨કો ૪:૬
ઉત. ૧:૫ઉત ૮:૨૨
ઉત. ૧:૬૨પિ ૩:૫
ઉત. ૧:૬ઉત ૧:૨૦
ઉત. ૧:૭ઉત ૭:૧૧; ની ૮:૨૭, ૨૮
ઉત. ૧:૯અયૂ ૩૮:૮, ૧૧; ગી ૧૦૪:૬-૯; ૧૩૬:૬
ઉત. ૧:૧૦ગી ૯૫:૫
ઉત. ૧:૧૦ની ૮:૨૯
ઉત. ૧:૧૦પુન ૩૨:૪
ઉત. ૧:૧૨ગી ૧૦૪:૧૪
ઉત. ૧:૧૪પુન ૪:૧૯
ઉત. ૧:૧૪ગી ૧૦૪:૧૯
ઉત. ૧:૧૪ઉત ૮:૨૨
ઉત. ૧:૧૬ગી ૧૩૬:૭, ૮
ઉત. ૧:૧૬ગી ૮:૩; યર્મિ ૩૧:૩૫
ઉત. ૧:૧૮ગી ૭૪:૧૬
ઉત. ૧:૨૦ઉત ૨:૧૯
ઉત. ૧:૨૨નહે ૯:૬; ગી ૧૦૪:૨૫
ઉત. ૧:૨૪ઉત ૨:૧૯
ઉત. ૧:૨૬ની ૮:૩૦; યોહ ૧:૩; કોલ ૧:૧૬
ઉત. ૧:૨૬૧કો ૧૧:૭
ઉત. ૧:૨૬ઉત ૫:૧; યાકૂ ૩:૯
ઉત. ૧:૨૬ઉત ૯:૨
ઉત. ૧:૨૭ગી ૧૩૯:૧૪; માથ ૧૯:૪; માર્ક ૧૦:૬; ૧કો ૧૧:૭, ૯
ઉત. ૧:૨૮ઉત ૯:૧
ઉત. ૧:૨૮ઉત ૨:૧૫
ઉત. ૧:૨૮ગી ૮:૪, ૬
ઉત. ૧:૨૯ઉત ૯:૩; ગી ૧૦૪:૧૪; પ્રેકા ૧૪:૧૭
ઉત. ૧:૩૦ગી ૧૪૭:૯; માથ ૬:૨૬
ઉત. ૧:૩૧પુન ૩૨:૪; ગી ૧૦૪:૨૪; ૧તિ ૪:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧:૧-૩૧

ઉત્પત્તિ

૧ શરૂઆતમાં ઈશ્વરે આકાશ* અને પૃથ્વીનું સર્જન કર્યું.+

૨ એ સમયે પૃથ્વી ખાલી અને ઉજ્જડ હતી. બધે ઊંડું પાણી*+ હતું અને ચારે બાજુ અંધારું હતું. ઈશ્વરની શક્તિ*+ પાણી+ પર આમતેમ ફરતી હતી.

૩ ઈશ્વરે કહ્યું: “અજવાળું થાઓ” અને અજવાળું થયું.+ ૪ ઈશ્વરે જોયું કે અજવાળું સારું છે અને તેમણે અજવાળાને અંધારાથી અલગ કર્યું. ૫ ઈશ્વરે અજવાળાને દિવસ કહ્યો અને અંધારાને રાત+ કહી. સાંજ થઈ અને સવાર થઈ. પહેલો દિવસ પૂરો થયો.

૬ પછી ઈશ્વરે કહ્યું: “પાણી બે ભાગમાં વહેંચાઈ જાઓ, એક ભાગ ઉપર તરફ અને બીજો ભાગ નીચે તરફ.+ એ બંને વચ્ચે ખુલ્લી જગ્યા* થાઓ.”+ ૭ અને એમ જ થયું. ઈશ્વરે ઉપરના પાણીને નીચેના પાણીથી જુદું પાડ્યું અને વચ્ચે ખુલ્લી જગ્યા બનાવી.+ ૮ એ ખુલ્લી જગ્યાને ઈશ્વરે આકાશ કહ્યું. સાંજ થઈ અને સવાર થઈ. બીજો દિવસ પૂરો થયો.

૯ પછી ઈશ્વરે કહ્યું: “આકાશ નીચેનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ અને કોરી જમીન દેખાઓ.”+ અને એમ જ થયું. ૧૦ એ કોરી જમીનને ઈશ્વરે ધરતી કહી,+ પણ ભેગા થયેલા પાણીને તેમણે સમુદ્રો કહ્યા.+ ઈશ્વરે જોયું કે એ સારું છે.+ ૧૧ પછી ઈશ્વરે કહ્યું: “પૃથ્વી પર બધી જાતનાં* ઘાસ, છોડ અને ઝાડ ઊગી નીકળો. છોડમાંથી બી આવશે અને ઝાડને એવાં ફળ લાગશે જેમાં બી હોય.” અને એમ જ થયું. ૧૨ પૃથ્વી પર બધી જાતનાં ઘાસ, છોડ+ અને ઝાડ ઊગી નીકળ્યાં. છોડમાંથી બી આવ્યાં અને ઝાડ પર એવાં ફળ લાગ્યાં જેમાં બી હતાં. ઈશ્વરે જોયું કે એ સારું છે. ૧૩ સાંજ થઈ અને સવાર થઈ. ત્રીજો દિવસ પૂરો થયો.

૧૪ પછી ઈશ્વરે કહ્યું: “આકાશમાં* જ્યોતિઓ*+ દેખાઓ, જેથી દિવસ અને રાત અલગ પડે.+ એની મદદથી દિવસો, વર્ષો અને ૠતુઓ નક્કી થશે.*+ ૧૫ એ જ્યોતિઓ આકાશમાંથી* પૃથ્વી પર અજવાળું ફેલાવો.” અને એમ જ થયું. ૧૬ ઈશ્વરે બે મોટી જ્યોતિઓ બનાવી, સૂર્ય અને ચંદ્ર. તેમણે દિવસે અજવાળું આપવા* સૂર્ય*+ અને રાતે અજવાળું આપવા ચંદ્ર* બનાવ્યો. તેમણે તારાઓ પણ બનાવ્યા.+ ૧૭ ઈશ્વરે તેઓને આકાશમાં* મૂક્યા, જેથી તેઓ પૃથ્વી પર અજવાળું ફેલાવે, ૧૮ દિવસ અને રાત પર અધિકાર ચલાવે તેમજ અજવાળું અને અંધારું જુદાં પાડે.+ પછી ઈશ્વરે જોયું કે એ સારું છે. ૧૯ સાંજ થઈ અને સવાર થઈ. ચોથો દિવસ પૂરો થયો.

૨૦ પછી ઈશ્વરે કહ્યું: “પાણીમાં પુષ્કળ માછલીઓ અને બીજાં જળચર પ્રાણીઓ* થાઓ. પક્ષીઓ* આકાશમાં* ઊડો.”+ ૨૧ ઈશ્વરે મોટાં દરિયાઈ પ્રાણીઓ અને પાણીમાં તરતાં બધી જાતનાં જળચર પ્રાણીઓ બનાવ્યાં. તેમણે બધી જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે. ૨૨ પછી ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બચ્ચાં થાઓ, તમે પુષ્કળ વધો અને સમુદ્રના પાણીને ભરી દો.+ પક્ષીઓની સંખ્યા પૃથ્વી પર વધતી જાઓ.” ૨૩ સાંજ થઈ અને સવાર થઈ. પાંચમો દિવસ પૂરો થયો.

૨૪ પછી ઈશ્વરે કહ્યું: “પૃથ્વી પર પ્રાણીઓ થાઓ. એટલે બધી જાતનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ* અને જંગલી પ્રાણીઓ થાઓ.”+ અને એમ જ થયું. ૨૫ ઈશ્વરે પૃથ્વી પર બધી જાતનાં જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે.

૨૬ પછી ઈશ્વરે કહ્યું: “ચાલો આપણે+ માણસ બનાવીએ,*+ તેને આપણા જેવો બનાવીએ.+ તે સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર, પાલતુ પ્રાણીઓ પર, પેટે ચાલનારાં પ્રાણીઓ પર અને આખી પૃથ્વી પર અધિકાર ચલાવે.”+ ૨૭ ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો,* હા, ઈશ્વરને મળતો આવે એવો તેને બનાવ્યો. ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+ ૨૮ ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો+ અને એના પર અધિકાર ચલાવો.+ સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર અને પૃથ્વીનાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”+

૨૯ પછી ઈશ્વરે કહ્યું: “જુઓ, મેં તમને પૃથ્વી પર એવા છોડ આપ્યા છે જેમાં બી હોય અને એવાં ઝાડ આપ્યાં છે જેનાં ફળમાં બી હોય. એ બધું તમારો ખોરાક થશે.+ ૩૦ પૃથ્વી પરના દરેક જંગલી પ્રાણીના, આકાશમાં ઊડતા દરેક પક્ષીના અને દરેક જીવંત* પ્રાણીના ખોરાક માટે મેં લીલોતરી આપી છે.”+ અને એમ જ થયું.

૩૧ પછી ઈશ્વરે જે બધું બનાવ્યું હતું એ જોયું અને એ સૌથી ઉત્તમ હતું!+ સાંજ થઈ અને સવાર થઈ. છઠ્ઠો દિવસ પૂરો થયો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો