વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૩૬૧-૩૬૩
  • પુનર્નિયમના મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પુનર્નિયમના મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • નિર્ગમન મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • પુનર્નિયમના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યહોવાહના માર્ગો જાણો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યશાયા મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમના મુખ્ય વિચારો

પુનર્નિયમ

મુખ્ય વિચારો

પુનર્નિયમ શબ્દનો અર્થ થાય, “બીજો નિયમ; નિયમોનું પુનરાવર્તન.”

  • ૧

    • હોરેબ પર્વતથી નીકળવું (૧-૮)

    • મુખીઓ અને ન્યાયાધીશો ઠરાવવામાં આવ્યા (૯-૧૮)

    • કાદેશ-બાર્નેઆમાં આજ્ઞા ન માની (૧૯-૪૬)

      • દેશમાં પ્રવેશવાનો ઇઝરાયેલનો નકાર (૨૬-૩૩)

      • કનાન સામે હાર (૪૧-૪૬)

  • ૨

    • વેરાન પ્રદેશમાં ૩૮ વર્ષ ભટક્યા (૧-૨૩)

    • હેશ્બોનના રાજા સીહોન પર જીત (૨૪-૩૭)

  • ૩

    • બાશાનના રાજા ઓગ પર જીત (૧-૭)

    • યર્દનની પૂર્વે આવેલા દેશની વહેંચણી (૮-૨૦)

    • યહોશુઆને કહેવામાં આવ્યું ગભરાઈશ નહિ (૨૧, ૨૨)

    • મૂસા એ દેશમાં જશે નહિ (૨૩-૨૯)

  • ૪

    • આજ્ઞા માનવાની સલાહ (૧-૧૪)

      • ઈશ્વરનાં કામોને ભૂલી ન જવું (૯)

    • યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે (૧૫-૩૧)

    • યહોવા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી (૩૨-૪૦)

    • યર્દનની પૂર્વમાં આશ્રય શહેરો (૪૧-૪૩)

    • નિયમ આપવા વિશે જાણકારી (૪૪-૪૯)

  • ૫

    • હોરેબમાં યહોવાનો કરાર (૧-૫)

    • દસ આજ્ઞાઓ ફરી આપવામાં આવી (૬-૨૨)

    • સિનાઈ પર્વત પાસે લોકો ડરી જાય છે (૨૩-૩૩)

  • ૬

    • પૂરા દિલથી યહોવાને પ્રેમ કર (૧-૯)

      • “હે ઇઝરાયેલ, સાંભળ” (૪)

      • માતા-પિતા બાળકોને શીખવે (૬, ૭)

    • યહોવાને ભૂલીશ નહિ (૧૦-૧૫)

    • યહોવાની કસોટી કરીશ નહિ (૧૬-૧૯)

    • આવનાર પેઢીને જણાવ (૨૦-૨૫)

  • ૭

    • સાત પ્રજાઓનો નાશ (૧-૬)

    • ઇઝરાયેલને પસંદ કરવાનું કારણ (૭-૧૧)

    • આજ્ઞા માનવાથી ભાવિમાં સફળતા મળે છે (૧૨-૨૬)

  • ૮

    • યહોવાના આશીર્વાદો વિશે ફરી જણાવવામાં આવ્યું (૧-૯)

      • ‘માણસ ફક્ત રોટલીથી નથી જીવતો’ (૩)

    • યહોવાને ભૂલશો નહિ (૧૦-૨૦)

  • ૯

    • ઇઝરાયેલને દેશ આપવાનું કારણ (૧-૬)

    • ઇઝરાયેલ ચાર વાર યહોવાને ગુસ્સે કરે છે (૭-૨૯)

      • સોનાનું વાછરડું (૭-૧૪)

      • મૂસા લોકો વતી વિનંતી કરે છે (૧૫-૨૧, ૨૫-૨૯)

      • વધુ ત્રણ વાર ગુસ્સે કરે છે (૨૨)

  • ૧૦

    • બે પાટીઓ ફરી બનાવી (૧-૧૧)

    • યહોવા શું ચાહે છે (૧૨-૨૨)

      • યહોવાનો ડર રાખો અને તેમને પ્રેમ કરો (૧૨)

  • ૧૧

    • યહોવાએ કરેલાં મોટાં મોટાં કામો તમે જોયાં છે (૧-૭)

    • વચનનો દેશ (૮-૧૨)

    • આજ્ઞા પાળવાથી મળતા આશીર્વાદ (૧૩-૧૭)

    • ઈશ્વરના શબ્દો દિલમાં સંઘરી રાખો (૧૮-૨૫)

    • “આશીર્વાદ અને શ્રાપ” (૨૬-૩૨)

  • ૧૨

    • ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ ભક્તિ કરો (૧-૧૪)

    • માંસ ખાઈ શકાય, પણ લોહી નહિ (૧૫-૨૮)

    • બીજા દેવોની જાળમાં ફસાવું નહિ (૨૯-૩૨)

  • ૧૩

    • ઈશ્વર-વિરોધી સાથે કેવો વ્યવહાર કરવો (૧-૧૮)

  • ૧૪

    • શોક પાળવાની ખોટી રીત (૧, ૨)

    • શુદ્ધ અને અશુદ્ધ ખોરાક (૩-૨૧)

    • યહોવા માટે દસમો ભાગ (૨૨-૨૯)

  • ૧૫

    • દર સાતમા વર્ષે દેવું માફ કરવું (૧-૬)

    • ગરીબોને મદદ (૭-૧૧)

    • દર સાતમા વર્ષે દાસને આઝાદ કરવો (૧૨-૧૮)

      • સોયાથી દાસનો કાન વીંધવો (૧૬, ૧૭)

    • પ્રથમ જન્મેલું પ્રાણી પવિત્ર ઠરાવવું (૧૯-૨૩)

  • ૧૬

    • પાસ્ખા; બેખમીર રોટલીનો તહેવાર (૧-૮)

    • અઠવાડિયાઓનો તહેવાર (૯-૧૨)

    • માંડવાનો તહેવાર (૧૩-૧૭)

    • ન્યાયાધીશો ઠરાવવા (૧૮-૨૦)

    • ભક્તિમાં કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો (૨૧, ૨૨)

  • ૧૭

    • ખોડ વગરના પ્રાણીઓનું અર્પણ (૧)

    • ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો હોય એવા કિસ્સાને હાથ ધરવા (૨-૭)

    • મુશ્કેલ કિસ્સાઓમાં ન્યાય આપવો (૮-૧૩)

    • ભાવિ રાજા માટે નિયમો (૧૪-૨૦)

      • રાજાએ નિયમના પુસ્તકની નકલ ઉતારવી (૧૮)

  • ૧૮

    • યાજકો અને લેવીઓનો હિસ્સો (૧-૮)

    • જાદુવિદ્યા કરવી નહિ (૯-૧૪)

    • મૂસા જેવો પ્રબોધક (૧૫-૧૯)

    • જૂઠા પ્રબોધકોને કઈ રીતે ઓળખવા (૨૦-૨૨)

  • ૧૯

    • લોહીનો દોષ અને આશ્રય શહેરો (૧-૧૩)

    • હદની નિશાની ન ખસેડવી (૧૪)

    • અદાલતમાં સાક્ષીઓ (૧૫-૨૧)

      • બે કે ત્રણ સાક્ષીની જરૂર (૧૫)

  • ૨૦

    • યુદ્ધ માટે નિયમો (૧-૨૦)

      • કેવા માણસો યુદ્ધમાં ન જાય (૫-૯)

  • ૨૧

    • ખૂની કોણ એની જાણ ન થાય ત્યારે શું કરવું (૧-૯)

    • બંદી બનાવેલી સ્ત્રીને પરણવું (૧૦-૧૪)

    • પ્રથમ જન્મેલાનો હક (૧૫-૧૭)

    • હઠીલો દીકરો (૧૮-૨૧)

    • થાંભલા પર લટકાવેલા માણસ પર ઈશ્વરનો શ્રાપ છે (૨૨, ૨૩)

  • ૨૨

    • પડોશીના પ્રાણીની સંભાળ રાખવી (૧-૪)

    • વિરુદ્ધ જાતિની વ્યક્તિનાં કપડાં ન પહેરવાં (૫)

    • પ્રાણીઓને દયા બતાવો (૬, ૭)

    • ધાબા ફરતે પાળી (૮)

    • બે અલગ વસ્તુઓને ભેગી કરવી નહિ (૯-૧૧)

    • વસ્ત્રનાં ફૂમતાં (૧૨)

    • જાતીય સંબંધ વિશે નિયમ (૧૩-૩૦)

  • ૨૩

    • ઈશ્વરના મંડળ માટે લાયક ન હોય એવી વ્યક્તિ (૧-૮)

    • છાવણીને શુદ્ધ રાખવી (૯-૧૪)

    • નાસી ગયેલો દાસ (૧૫, ૧૬)

    • વેશ્યા જેવાં કામ કરવાં નહિ (૧૭, ૧૮)

    • વ્યાજ અને માનતા (૧૯-૨૩)

    • મુસાફરો શું ખાઈ શકે (૨૪, ૨૫)

  • ૨૪

    • લગ્‍ન અને છૂટાછેડા (૧-૫)

    • જીવનનો આદર કરવો (૬-૯)

    • ગરીબને દયા બતાવવી (૧૦-૧૮)

    • વધેલું ભેગું કરવા વિશે નિયમ (૧૯-૨૨)

  • ૨૫

    • ફટકા મારવા વિશે નિયમ (૧-૩)

    • અનાજ છૂટું પાડતા બળદને મોઢે જાળી ન બાંધવી (૪)

    • પતિના ભાઈ સાથે લગ્‍ન (૫-૧૦)

    • લડાઈમાં અયોગ્ય જગ્યાએ પકડવું (૧૧, ૧૨)

    • અદ્દલ વજનિયાં અને માપ (૧૩-૧૬)

    • અમાલેકીઓનો નાશ કરવો (૧૭-૧૯)

  • ૨૬

    • ફસલના પહેલા હિસ્સાનું અર્પણ (૧-૧૧)

    • બીજો દસમો ભાગ (૧૨-૧૫)

    • ઇઝરાયેલ, યહોવાની ખાસ સંપત્તિ (૧૬-૧૯)

  • ૨૭

    • નિયમ પથ્થરો પર લખવામાં આવે (૧-૧૦)

    • એબાલ પર્વત અને ગરીઝીમ પર્વત પર (૧૧-૧૪)

    • શ્રાપ ફરી અપાયો (૧૫-૨૬)

  • ૨૮

    • આજ્ઞા પાળવાથી મળતા આશીર્વાદો (૧-૧૪)

    • આજ્ઞા ન માનવાને લીધે મળતા શ્રાપ (૧૫-૬૮)

  • ૨૯

    • મોઆબમાં ઇઝરાયેલીઓ સાથે કરાર (૧-૧૩)

    • આજ્ઞા ન તોડવાની ચેતવણી (૧૪-૨૯)

      • રહસ્યો અને પ્રગટ થયેલી વાતો (૨૯)

  • ૩૦

    • યહોવા પાસે પાછા ફરવું (૧-૧૦)

    • યહોવાની આજ્ઞાઓ અઘરી નથી (૧૧-૧૪)

    • જીવન અને મરણ વચ્ચે પસંદગી (૧૫-૨૦)

  • ૩૧

    • મૂસાનું મરણ નજીક (૧-૮)

    • બધા નિયમો લોકોને વાંચી સંભળાવવા (૯-૧૩)

    • યહોશુઆની પસંદગી થઈ (૧૪, ૧૫)

    • ઇઝરાયેલીઓ બેવફા બનશે એવી ભવિષ્યવાણી (૧૬-૩૦)

      • ઇઝરાયેલીઓને એક ગીત શીખવવું (૧૯, ૨૨, ૩૦)

  • ૩૨

    • મૂસાનું ગીત (૧-૪૭)

      • યહોવા ખડક છે (૪)

      • ઇઝરાયેલ પોતાના ખડકને ભૂલી ગયો (૧૮)

      • ‘વેર વાળવું મારું કામ છે’ (૩૫)

      • “હે પ્રજાઓ, ઈશ્વરના લોકો સાથે આનંદ કરો” (૪૩)

    • નબો પર્વત પર મૂસાનું મરણ થશે (૪૮-૫૨)

  • ૩૩

    • મૂસા કુળોને આશીર્વાદ આપે છે (૧-૨૯)

      • યહોવાનો “હાથ કાયમ તને ઊંચકી રાખે છે” (૨૭)

  • ૩૪

    • યહોવા મૂસાને દેશ બતાવે છે (૧-૪)

    • મૂસાનું મરણ (૫-૧૨)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો