પ્રેરિતોનાં કાર્યો
મુખ્ય વિચારો
૧
થિયોફિલના નામે (૧-૫)
તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષીઓ થશો (૬-૮)
ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યા (૯-૧૧)
શિષ્યો એકમનથી ભેગા મળે છે (૧૨-૧૪)
યહૂદાની જગ્યાએ માથ્થિયાસની પસંદગી થઈ (૧૫-૨૬)
૨
પચાસમા દિવસે પવિત્ર શક્તિ રેડાઈ (૧-૧૩)
પિતરનું પ્રવચન (૧૪-૩૬)
પિતરના પ્રવચનની ટોળાં પર અસર (૩૭-૪૧)
ખ્રિસ્તીઓ ભેગા મળતા રહ્યા (૪૨-૪૭)
૩
૪
પિતર અને યોહાનને પકડવામાં આવ્યા (૧-૪)
યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫-૨૨)
હિંમત માટે પ્રાર્થના (૨૩-૩૧)
શિષ્યો બધી વસ્તુઓ એકબીજા સાથે વહેંચે છે (૩૨-૩૭)
૫
અનાન્યા અને સફિરા (૧-૧૧)
પ્રેરિતો ઘણા ચમત્કારો કરે છે (૧૨-૧૬)
કેદમાં ગયા; પછી આઝાદ કરવામાં આવ્યા (૧૭-૨૧ક)
ફરીથી યહૂદી ન્યાયસભા આગળ લાવવામાં આવ્યા (૨૧ખ-૩૨)
ગમાલિયેલની સલાહ (૩૩-૪૦)
ઘરે ઘરે ખુશખબર જાહેર કરવામાં આવી (૪૧, ૪૨)
૬
૭
૮
જુલમ ગુજારનાર શાઉલ (૧-૩)
સમરૂનમાં ફિલિપને પ્રચારકામનાં સારાં ફળ મળ્યાં (૪-૧૩)
પિતર અને યોહાનને સમરૂન મોકલવામાં આવ્યા (૧૪-૧૭)
સિમોન પવિત્ર શક્તિ ખરીદવાનો પ્રયત્ન કરે છે (૧૮-૨૫)
ઇથિયોપિયાનો એક મોટો અધિકારી (૨૬-૪૦)
૯
શાઉલ દમસ્કના રસ્તે (૧-૯)
શાઉલને મદદ કરવા અનાન્યાને મોકલવામાં આવ્યો (૧૦-૧૯ક)
શાઉલ દમસ્કમાં ઈસુ વિશે પ્રચાર કરે છે (૧૯ખ-૨૫)
શાઉલ યરૂશાલેમ જાય છે (૨૬-૩૧)
પિતર એનિયાસને સાજો કરે છે (૩૨-૩૫)
ઉદાર દોરકસને મરણમાંથી ઉઠાડવામાં આવી (૩૬-૪૩)
૧૦
કર્નેલિયસને મળેલું દર્શન (૧-૮)
શુદ્ધ કરાયેલાં પ્રાણીઓ વિશે પિતરે જોયેલું દર્શન (૯-૧૬)
પિતર કર્નેલિયસની મુલાકાત લે છે (૧૭-૩૩)
પિતર બીજી પ્રજાઓના લોકોને ખુશખબર જણાવે છે (૩૪-૪૩)
બીજી પ્રજાના લોકોને પવિત્ર શક્તિ મળે છે અને તેઓ બાપ્તિસ્મા લે છે (૪૪-૪૮)
૧૧
પિતર પ્રેરિતોને અહેવાલ આપે છે (૧-૧૮)
સિરિયાના અંત્યોખમાં બાર્નાબાસ અને શાઉલ (૧૯-૨૬)
આગાબાસ દુકાળની ભવિષ્યવાણી કરે છે (૨૭-૩૦)
૧૨
યાકૂબને મારી નાખવામાં આવ્યો; પિતરને કેદમાં નાખવામાં આવ્યો (૧-૫)
ચમત્કારથી પિતરને છોડાવવામાં આવ્યો (૬-૧૯)
દૂત હેરોદને માંદગીમાં પટકે છે (૨૦-૨૫)
૧૩
બાર્નાબાસ અને શાઉલને મિશનરી તરીકે મોકલવામાં આવ્યા (૧-૩)
સૈપ્રસમાં સેવાકાર્ય (૪-૧૨)
પિસીદિયાના અંત્યોખમાં પાઉલનું પ્રવચન (૧૩-૪૧)
ભવિષ્યવાણી દ્વારા બીજી પ્રજાઓને પ્રચાર કરવાની આજ્ઞા (૪૨-૫૨)
૧૪
ઇકોનિયામાં વધારો અને વિરોધ (૧-૭)
લુસ્ત્રામાં પાઉલ અને બાર્નાબાસને દેવો ગણવામાં આવે છે (૮-૧૮)
પાઉલને પથ્થરે મારવામાં આવ્યો, છતાં બચી ગયો (૧૯, ૨૦)
મંડળોને દૃઢ કરવામાં આવ્યાં (૨૧-૨૩)
સિરિયાના અંત્યોખમાં પાછા આવ્યા (૨૪-૨૮)
૧૫
અંત્યોખમાં સુન્નત વિશે વાદવિવાદ ઊભો થાય છે (૧, ૨)
એ મુદ્દો યરૂશાલેમ લઈ જવામાં આવ્યો (૩-૫)
વડીલો અને પ્રેરિતો ભેગા મળે છે (૬-૨૧)
નિયામક જૂથ તરફથી પત્ર (૨૨-૨૯)
પત્રથી મંડળોને ઉત્તેજન આપવામાં આવ્યું (૩૦-૩૫)
પાઉલ અને બાર્નાબાસ પોતપોતાને રસ્તે નીકળી પડ્યા (૩૬-૪૧)
૧૬
પાઉલ તિમોથીને પસંદ કરે છે (૧-૫)
મકદોનિયાના એક માણસ વિશેનું દર્શન (૬-૧૦)
ફિલિપીમાં લૂદિયા શિષ્યા બને છે (૧૧-૧૫)
પાઉલ અને સિલાસને કેદમાં નાખવામાં આવે છે (૧૬-૨૪)
કેદખાનાનો ઉપરી અને તેના ઘરના સભ્યો બાપ્તિસ્મા લે છે (૨૫-૩૪)
અધિકારીઓ માફી માંગે એવી પાઉલની માંગણી (૩૫-૪૦)
૧૭
પાઉલ અને સિલાસ થેસ્સાલોનિકામાં (૧-૯)
પાઉલ અને સિલાસ બેરીઆમાં (૧૦-૧૫)
પાઉલ એથેન્સમાં (૧૬-૨૨ક)
અરિયોપગસમાં પાઉલનું પ્રવચન (૨૨ખ-૩૪)
૧૮
પાઉલ કોરીંથમાં પ્રચાર કરે છે (૧-૧૭)
પાઉલ સિરિયાના અંત્યોખ પાછો જાય છે (૧૮-૨૨)
પાઉલ ગલાતિયા અને ફ્રુગિયા જવા નીકળે છે (૨૩)
કુશળ વક્તા અપોલોસને મદદ કરવામાં આવે છે (૨૪-૨૮)
૧૯
પાઉલ એફેસસમાં; અમુક લોકો ફરીથી બાપ્તિસ્મા લે છે (૧-૭)
પાઉલ લોકોને શીખવે છે (૮-૧૦)
દુષ્ટ દૂતોના પ્રભાવ છતાં સફળતા મળે છે (૧૧-૨૦)
એફેસસમાં તોફાન ફાટી નીકળ્યું (૨૧-૪૧)
૨૦
પાઉલ મકદોનિયા અને ગ્રીસમાં (૧-૬)
ત્રોઆસમાં યુતુખસને જીવતો કરવામાં આવ્યો (૭-૧૨)
ત્રોઆસથી મિલેતસ સુધીની સફર (૧૩-૧૬)
પાઉલ એફેસસના વડીલોને મળે છે (૧૭-૩૮)
૨૧
યરૂશાલેમની મુસાફરીએ (૧-૧૪)
યરૂશાલેમ પહોંચે છે (૧૫-૧૯)
પાઉલ વડીલોની સલાહ પ્રમાણે કરે છે (૨૦-૨૬)
મંદિરમાં ધમાલ; પાઉલની ધરપકડ (૨૭-૩૬)
પાઉલને લોકો આગળ બોલવાની છૂટ મળે છે (૩૭-૪૦)
૨૨
પાઉલ લોકો આગળ પોતાના બચાવમાં બોલે છે (૧-૨૧)
પાઉલ પોતાની રોમન નાગરિકતાનો લાભ લે છે (૨૨-૨૯)
યહૂદી ન્યાયસભા ભેગી થઈ (૩૦)
૨૩
પાઉલ યહૂદી ન્યાયસભા આગળ બોલે છે (૧-૧૦)
માલિક ઈસુ પાઉલને હિંમત આપે છે (૧૧)
પાઉલને મારી નાખવાનું કાવતરું (૧૨-૨૨)
પાઉલને કાઈસારીઆ મોકલવામાં આવ્યો (૨૩-૩૫)
૨૪
૨૫
ફેસ્તુસ આગળ પાઉલનો મુકદ્દમો (૧-૧૨)
અગ્રીપા રાજા સાથે ફેસ્તુસ વાત કરે છે (૧૩-૨૨)
પાઉલને અગ્રીપા આગળ લાવવામાં આવ્યો (૨૩-૨૭)
૨૬
અગ્રીપા આગળ પાઉલ પોતાના બચાવમાં બોલે છે (૧-૧૧)
પાઉલ જણાવે છે કે તે કઈ રીતે ખ્રિસ્તી બન્યો (૧૨-૨૩)
ફેસ્તુસ અને અગ્રીપાનો જવાબ (૨૪-૩૨)
૨૭
પાઉલ વહાણમાં રોમ જાય છે (૧-૧૨)
વહાણ તોફાનમાં સપડાય છે (૧૩-૩૮)
વહાણ ભાંગી પડે છે (૩૯-૪૪)
૨૮
માલ્ટાના કિનારે (૧-૬)
પબ્લિયુસના પિતાને સાજો કરવામાં આવ્યો (૭-૧૦)
રોમ તરફ (૧૧-૧૬)
રોમમાં પાઉલ યહૂદીઓ સાથે વાત કરે છે (૧૭-૨૯)
બે વર્ષ સુધી પાઉલ હિંમતથી પ્રચાર કરે છે (૩૦, ૩૧)