સજાગ બનો!
શીખવાની અક્ષમતાવાળાં બાળકો માટે મદદ ૩-૧૦ શીખવાની સામાન્ય અક્ષમતાઓ કઈ છે? બેધ્યાન-અતિસક્રિયતા-રોગ શાને લીધે થાય છે? લોકો એનો સામનો કઈ રીતે કરી શકે?
તમે પોતાનું કઠોળ ફણગાવો ૧૭ થોડા સમય અને પ્રયત્નથી, તમે ખુદ તમારા ઘરમાં જ કઠોળ ફણગાવી શકો છો.
જૂઠું બોલવા વિષે સાચી વાત ૨૬ એક મઝાનું નાજુક પાત્ર પડીને ટુકડા થઈ જઈ શકે તેમ, કીમતી સંબંધ જૂઠું બોલવાથી પાયમાલ થઈ શકે. જૂઠાણા વિષે કયું સત્ય આપણે જાણવું જોઈએ?
શીખવાની અક્ષમતાસહિત જીવવું ૩ “શાંત બેસો અને ધ્યાન આપો!” ૫ પડકાર ઝીલવો ૭ યુવાન લોકો પૂછે છે . . . હું દેવને મારા મિત્ર કઈ રીતે બનાવી શકું? ૧૧ સ્નેઈલ ફીવર—શું એનો અંત નજરે પડે છે? ૧૪ રોમાંચક આશ્ચર્ય ૨૦ બાઇબલનું દૃષ્ટિબિંદુ પૂર—હકીકત કે દંતકથા? ૨૪ વિશ્વ નિહાળતા ૨૯ અમારા વાચકો તરફથી ૩૦ તમારું શ્રવણ સાચવો! ૩૧ કુટુંબ અને મિત્રો માટે દિલાસો ૩૨
[Caption on page ૨]
સરેરાશ મુદ્રણ ૧,૮૩,૫૦,૦૦૦ ૮૧ ભાષાઓમાં પ્રકાશિત થાય છે
[Caption on page ૪]
Awake! monthly, March 8, 1997 Vol. 78, No. 3. ગ્રંથ ૭૮, ક્રમાંક ૩. GUJARATI EDITION
[Caption on page ૫]
પાક્ષિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
અરબી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ઇટાલીઅન, ઇંડોનેશિયન, ઈલોકો, કોરીઅન, ક્રોએસીયન, ગ્રીક, ચીની, ચીની (સાદી બનાવાયેલી), ચેક, જર્મન, જાપાની, ઝુલુ, ટાગાલોગ, ડચ, ડૅનિશ, તામિલ, નૉર્વેજીઅન, પોર્ટુગીઝ, પૉલિશ, ફિન્નિશ, ફ્રેન્ચ, મલયાલમ, યુક્રેનીઅન, યોરૂબા, રશીઅન, રોમાનીઅન, સર્બિયન, સેબુઆનો, સ્લોવાક, સ્લોવેનીયન, સ્વાહીલી, સ્વીડિશ, સ્પૅનિશ, હંગેરીયન
માસિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ: એસ્તોનિઅન, ઇવી, ઈગ્બો, કન્નડા, ક્ષોસા, ગુજરાતી, ચીચેવા, ચોંગા, ચ્વાના, તાહિતીયન, તુર્કી, તેલુગુ, ત્વી, થાઈ, ન્યૂ ગીની પિજીન, નેપાળી, પેપિઆમેન્ટો, મરાઠી, મલાગાસી, મ્યાનમા, મેસોડોનિઅન, શોના, સિંહાલી, સીબેમ્બા, સેપેડી, સેસોથો, હિંદી, હિલીગાયનોન