વિષય
અપંગો માટે આશા ૩-૧૦
દર વર્ષે લાખો લોકો અંગ ગુમાવવાની દુઃખદ ઘટનાથી પીડાઈ રહ્યા છે. એવા કયા ઘટકો છે જેના કારણે આ જોખમ વધી શકે? શું અપંગો માટે સુખી અને આનંદદાયક જીવન શક્ય છે?
તમે દેવની નજરમાં મૂલ્યવાન છો! ૧૧
શું તમે કદી ઓછી સ્વ-મહત્તાની લાગણીઓ અનુભવી છે? આપણા ઉત્પન્નકર્તા તમને કઈ દૃષ્ટિએ જુએ છે એ જાણીને તમને બહુ દિલાસો મળશે.
વિનાશક વાવાઝોડાંથી છુટકારો! ૧૪
આ સૌથી વિનાશક વાવાઝોડાંનો ભાગ બનનાર ખ્રિસ્તીઓને કઈ રીતે મદદ કરવામાં આવી એની રામાંચક વાર્તા વાંચો—હરિકેન મીચ.