બનાવ
|
ભવિષ્યવાણી
|
પૂરી થઈ
|
પ્રકરણ
|
બેથલેહેમમાં જન્મ
|
મીખાહ ૫:૨
|
લુક ૨:૧-૬
|
૫, ૭, ૬૭
|
ઇજિપ્ત નાસી જવું અને ત્યાંથી પાછા ફરવું
|
હોશીઆ ૧૧:૧
|
માથ્થી ૨:૧૩-૧૫, ૧૯, ૨૦
|
૮
|
બાળક ઈસુની હત્યા કરવા બીજાં બાળકોને મારી નંખાયા, એ પછી તેઓની માતાઓ વિલાપ કરે છે
|
યિર્મેયા ૩૧:૧૫
|
માથ્થી ૨:૧૭, ૧૮
|
૮
|
કેદીઓને મુક્તિના સમાચાર અપાય છે
|
યશાયા ૬૧:૧, ૨
|
લુક ૪:૧૭-૨૧
|
૨૧
|
ગાલીલના કાપરનાહુમમાં રહે છે
|
યશાયા ૯:૧, ૨
|
માથ્થી ૪:૧૩-૧૭
|
૨૨, ૬૭
|
ઘણા બીમારોને સાજા કરે છે
|
યશાયા ૫૩:૪
|
માથ્થી ૮:૧૬, ૧૭
|
૨૩
|
મુખ્ય રસ્તાઓમાં ઝઘડો કરતા નથી
|
યશાયા ૪૨:૧-૪
|
માથ્થી ૧૨:૧૬-૨૧
|
૩૩
|
ઉદાહરણોમાં વાત કરે છે
|
ગીતશાસ્ત્ર ૭૮:૨; યશાયા ૬:૯, ૧૦
|
માથ્થી ૧૩:૧૩-૧૫, ૩૪, ૩૫
|
૪૩
|
ગધેડાના બચ્ચા પર બેસીને યરૂશાલેમમાં પ્રવેશે છે
|
ઝખાર્યા ૯:૯
|
માથ્થી ૨૧:૧-૯
|
૧૦૨
|
ઘણા લોકો તેમનામાં શ્રદ્ધા મૂકતા નથી
|
યશાયા ૬:૧૦; ૫૩:૧
|
યોહાન ૧૨:૩૭, ૩૮
|
૧૦૪
|
વિશ્વાસુ સાથી તેમને દગો દે છે
|
ગીતશાસ્ત્ર ૪૧:૯
|
યોહાન ૧૩:૧૮, ૨૧
|
૧૧૭
|
શિષ્યો વિખેરાઈ જાય છે, તેમને છોડીને નાસી જાય છે
|
ઝખાર્યા ૧૩:૭
|
માથ્થી ૨૬:૩૧, ૫૪-૫૬
|
૧૧૮, ૧૨૪
|
કોઈ કારણ વગર ધિક્કારવામાં આવ્યા
|
ગીતશાસ્ત્ર ૩૫:૧૯; ૬૯:૪
|
યોહાન ૧૫:૨૪, ૨૫
|
૧૨૦
|
સૈનિકો તેમનાં કપડાં વહેંચી લે છે
|
ગીતશાસ્ત્ર ૨૨:૧૮
|
યોહાન ૧૯:૨૩, ૨૪
|
૧૩૧
|
વધસ્તંભ પર તરસ લાગે છે
|
ગીતશાસ્ત્ર ૨૨:૧૫
|
યોહાન ૧૯:૨૮
|
૧૩૨
|
મરણ પછી તેમનું શરીર વીંધવામાં આવ્યું
|
ઝખાર્યા ૧૨:૧૦
|
યોહાન ૧૯:૩૪, ૩૭
|
૧૩૩
|
મરણ પહેલાં તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવ્યું નહિ
|
ગીતશાસ્ત્ર ૩૪:૨૦
|
યોહાન ૧૯:૩૬
|
૧૩૩
|