વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૮૮-૮૯
  • મંડળમાંથી દૂર કરવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મંડળમાંથી દૂર કરવું
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૮૮-૮૯

મંડળમાંથી દૂર કરવું

મંડળને ખરાબ અસરોથી બચાવવા વડીલોએ કેમ પૂરું ધ્યાન આપવું જોઈએ?

૨તિ ૨:૧૬, ૧૭; ૨પિ ૨:૧, ૨; યહૂ ૩, ૪

કોઈ ભાઈ કે બહેન ખોટું કામ કરે ત્યારે આખા મંડળ પર એની કેવી અસર પડે છે?

૧કો ૫:૧, ૨, ૫, ૬

  • એને લગતા અહેવાલ:

    • યહો ૭:૧, ૪-૧૪, ૨૦-૨૬—આખાન અને તેનું કુટુંબ પાપ કરે છે ત્યારે બધા ઇઝરાયેલીઓએ એનું પરિણામ ભોગવવું પડે છે

    • યૂના ૧:૧-૧૬—યૂના પ્રબોધક યહોવાનું સાંભળતા નથી, એટલે વહાણના બધા ખલાસીઓનું જીવન જોખમમાં આવી જાય છે

મંડળનો ભાગ બની રહેવા એક ઈશ્વરભક્તે કેવાં વાણી-વર્તનથી દૂર રહેવું જોઈએ?

રોમ ૧૬:૧૭, ૧૮; ૧કો ૫:૧૧; ૧તિ ૧:૨૦; તિત ૩:૧૦, ૧૧

આ પણ જુઓ: “વાણી-વર્તન”

મંડળના કોઈ ભાઈ કે બહેન પાપ કરવાનું ચાલુ રાખે તો મંડળે શું કરવું જોઈએ?

૧કો ૫:૧૧-૧૩

આ પણ જુઓ: ૧યો ૩:૪, ૬

ગંભીર પાપના કિસ્સામાં કોઈ નિર્ણય લેતી વખતેં વડીલોએ બાઇબલના કયા સિદ્ધાંતો યાદ રાખવા જોઈએ?

પુન ૧૩:૧૨-૧૪; ૧૭:૨-૪, ૭; માથ ૧૮:૧૬; ૨કો ૧૩:૧; ૧તિ ૫:૧૯

આ પણ જુઓ: ની ૧૮:૧૩; ૧તિ ૫:૨૧

વડીલોએ કઈ રીતે નક્કી કરવું જોઈએ કે કોઈએ ગંભીર પાપ કર્યું છે કે નહિ?

માથ ૧૮:૧૬; ૨કો ૧૩:૧; ૧તિ ૫:૧૯

અમુકને કેમ મંડળમાંથી દૂર કરવામાં આવે છે અથવા ઠપકો આપવામાં આવે છે? એનાથી મંડળને કેવો ફાયદો થઈ શકે છે?

૧કો ૫:૩-૬; ૧તિ ૫:૨૦

બાઇબલ પ્રમાણે આપણે એવા લોકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ, જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે?

રોમ ૧૬:૧૭; ૧કો ૫:૧૧, ૧૩

જે વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવી હોય, તે પછીથી પસ્તાવો કરે તો શું તે મંડળમાં પાછી આવી શકે?

૨કો ૨:૬, ૭

આ પણ જુઓ: “પસ્તાવો”

મંડળને શુદ્ધ રાખવા આપણે બધા શું કરી શકીએ?

લેવી ૫:૧; હિબ્રૂ ૧૨:૧૫, ૧૬

આ પણ જુઓ: પુન ૧૩:૬-૧૧

મંડળમાંથી દૂર કરવામાં આવશે એ ડરને લીધે વ્યક્તિએ કેમ પોતાનું ગંભીર પાપ છુપાવવું ન જોઈએ?

ગી ૩૨:૧-૫; ની ૨૮:૧૩; યાકૂ ૫:૧૪, ૧૫

આ પણ જુઓ: “પાપ—પાપની કબૂલાત”

અમુક કિસ્સામાં મંડળના કોઈ ભાઈ કે બહેન સાથે પણ કેમ વધારે સંગત ન રાખવી જોઈએ?

૧કો ૧૫:૩૩; ૨થે ૩:૧૪; ૨તિ ૨:૨૦, ૨૧

જો કોઈ વ્યક્તિને બદનામ કરવામાં આવી હોય અથવા તેની સાથે દગો થયો હોય, તો તે શું કરી શકે અને કેમ?

માથ ૧૮:૧૫-૧૭, ૨૧, ૨૨; કોલ ૩:૧૨-૧૪; ૧પિ ૪:૮

જો કોઈ ખોટા માર્ગે જઈ રહ્યું હોય, તો કેમ પરિપક્વ ભાઈ-બહેનોએ તેને મદદ કરવાની કોશિશ કરવી જોઈએ?

ગલા ૬:૧; તિત ૨:૩-૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો