વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૯૦
  • માતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માતા
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૯૦

માતા

માતાની કઈ કઈ જવાબદારી છે?

ની ૩૧:૧૭, ૨૧, ૨૬, ૨૭; તિત ૨:૪

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨૧:૮-૧૨—સારાહ જુએ છે કે તેમના નાના બાળક ઇસહાકની ઇશ્માએલ મશ્કરી કરે છે. તે ઇબ્રાહિમને ઇસહાકનું રક્ષણ કરવાનું કહે છે

    • ૧રા ૧:૧૧-૨૧—અદોનિયા રાજા બનવાનું કાવતરું ઘડે છે ત્યારે, બાથ-શેબા દાઉદ રાજાને વિનંતી કરે છે કે તે સુલેમાનને રાજા બનાવે અને તેમનું રક્ષણ કરે

આપણે કેમ મમ્મીનો આદર કરવો જોઈએ અને તેમની વાત માનવી જોઈએ?

નિર્ગ ૨૦:૧૨; પુન ૫:૧૬; ૨૭:૧૬; ની ૧:૮; ૬:૨૦-૨૨; ૨૩:૨૨

આ પણ જુઓ: ૧તિ ૫:૯, ૧૦

  • એને લગતા અહેવાલ:

    • ૧પિ ૩:૫, ૬—પ્રેરિત પિતર સમજાવે છે કે સારાહ પોતાની અજોડ શ્રદ્ધાને લીધે વફાદાર બહેનો માટે મા જેવી છે

    • ની ૩૧:૧, ૧૫, ૨૧, ૨૮—લમુએલ રાજાની માતા તેમને લગ્‍ન વિશે સરસ સલાહ આપે છે અને એ પણ જણાવે છે કે કુટુંબમાં પત્ની અને માતાની કઈ મહત્ત્વની જવાબદારીઓ છે

    • ૨તિ ૧:૫; ૩:૧૫—પ્રેરિત પાઉલ તિમોથીની માતા યુનીકેના વખાણ કરે છે, કેમ કે પતિ ખ્રિસ્તી ન હોવા છતાં યુનીકેએ પોતાના દીકરા તિમોથીને શાસ્ત્રની વાતો શીખવી હતી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો