વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૧૭
  • આદર ન કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આદર ન કરવો
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૧૭

આદર ન કરવો

આપણે શાનો અનાદર કરવાનો વિચાર પણ કરવો ન જોઈએ? એ માટે કેવા વલણથી દૂર રહેવું જોઈએ?

ગી ૧૦:૧૩; ૩યો ૯, ૧૦

આ પણ જુઓ: ગી ૭૪:૧૦, ૧૮; યહૂ ૮, ૧૦

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨:૧૨-૧૭, ૨૨-૨૫, ૨૭-૩૦—પ્રમુખ યાજક એલીના દીકરાઓ ભક્તિની ગોઠવણનો આદર કરતા નથી અને એલી તેઓને શિસ્ત આપતા નથી. આમ તે યહોવાનું અપમાન અને અનાદર કરે છે

    • ૨રા ૧:૯-૧૫—જે સૈનિકો એલિયા પ્રબોધકનો આદર કરતા નથી તેઓને યહોવા મારી નાખે છે. પણ નમ્ર સૈનિકોનો તે નાશ કરતા નથી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો