વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૧૫-૧૬
  • આઝાદી; છૂટ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આઝાદી; છૂટ
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૧૫-૧૬

આઝાદી; છૂટ

આખા વિશ્વમાં ફક્ત કોની પાસે પૂરેપૂરી આઝાદી છે?

યશા ૪૦:૧૩, ૧૫; રોમ ૯:૨૦, ૨૧

આ પણ જુઓ: રોમ ૧૧:૩૩-૩૬

  • એને લગતા અહેવાલ:

    • દા ૪:૨૯-૩૫—શક્તિશાળી રાજા નબૂખાદનેસ્સાર સમજી જાય છે કે યહોવા જ સર્વોપરી છે અને તેમણે કોઈને જવાબ આપવાની જરૂર નથી

    • યશા ૪૫:૬-૧૨—એક સર્જનહાર તરીકે યહોવાએ આપણને જવાબ આપવાની જરૂર નથી

યહોવા પાસે પૂરેપૂરી આઝાદી છે, તોપણ તે શું નથી કરતા?

પુન ૩૨:૪; અયૂ ૩૪:૧૦; તિત ૧:૨

આ પણ જુઓ: રોમ ૯:૧૪

આપણી પાસે કેમ પૂરેપૂરી આઝાદી નથી?

ઉત ૧:૨૮; રોમ ૧૩:૧, ૫, ૭; ૧કો ૧૧:૩; હિબ્રૂ ૧૩:૧૭

એક ઈશ્વરભક્ત કેમ બીજાઓને લીધે અમુક બાબતો ન કરવાનું વિચારે?

માથ ૭:૧૨; ૧કો ૮:૧૩

કેમ એવું કહી શકીએ કે યહોવાના ભક્તો પાસે આઝાદી છે?

યોહ ૮:૩૧, ૩૨; ૨કો ૩:૧૭

આ પણ જુઓ: ગલા ૨:૪; ૪:૨૫, ૨૬; ૫:૧

યહોવાની ભક્તિ કરતા લોકો કેમ ખુશ છે?

ગી ૪૦:૮

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૧૮:૩; હિબ્રૂ ૧૧:૮-૧૦—ઇબ્રાહિમ યહોવાએ આપેલી આશા હંમેશાં યાદ રાખે છે. એનાથી તેમને યહોવાની સેવા કરતા રહેવા મદદ મળે છે

    • હિબ્રૂ ૧૧:૨૪-૨૬—મૂસા યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે છે. એટલે યહોવા તેમને ખુશહાલ જીવનની, ખરી આઝાદીની અને ભાવિની જોરદાર આશા આપે છે

યહોવાએ આપણને શાનાથી આઝાદ કર્યા છે?

રોમ ૬:૧૬-૧૮, ૨૨; ૮:૨

આપણને મળેલી આઝાદીનો કેમ ખોટો ઉપયોગ ન કરવો જોઈએ?

ગલા ૫:૧૩; ૧પિ ૨:૧૬

ભલે એક ઈશ્વરભક્ત પાસે કંઈક કરવાની છૂટ હોય, પણ કયા સંજોગોમાં તે પ્રેમને લીધે એ નહિ કરે?

૧કો ૯:૧૯; ૧૦:૨૩, ૨૪, ૩૨, ૩૩; ૧૩:૪, ૫

આપણા સંદેશાથી લોકો કઈ રીતે આઝાદ થાય છે?

લૂક ૪:૧૮; યોહ ૮:૩૨, ૩૬

આપણને ભાવિમાં કેવી આઝાદી મળશે?

રોમ ૮:૨૧; પ્રક ૨૧:૩, ૪

જેઓ પોતાની મરજી પ્રમાણે કરે છે તેઓ કઈ રીતે ગુલામ બની જાય છે?

યોહ ૮:૩૪; ૨પિ ૨:૧૮-૨૦

કઈ રીતે ખબર પડે છે કે યહોવા માટે બધા એકસમાન છે?

૧કો ૭:૨૨; ગલા ૩:૨૮; કોલ ૩:૧૦, ૧૧

આ પણ જુઓ: ૧કો ૧૨:૧૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો