વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૩/૧ પાન ૩૨
  • આ પ્રસંગ યાદ કરીએ! સોમવાર, એપ્રિલ ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આ પ્રસંગ યાદ કરીએ! સોમવાર, એપ્રિલ ૨
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૩/૧ પાન ૩૨

આ પ્રસંગ યાદ કરીએ! સોમવાર, એપ્રિલ ૨

ઈસવીસન ૩૩, નીસાન ૧૪. ઈસુ તેમના શિષ્યો ભેગા થયા હતા. ઈસુએ વાઇન અને આથો નાખ્યા વગરની રોટલી આપતા કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯.

એટલે દર વર્ષે યહોવાહના સાક્ષીઓ ભેગા મળે છે. ઈસુએ આજ્ઞા આપી હતી એમ જ તેમના મરણને યાદ કરવા મેમોરિયલ રાખે છે. આ વર્ષે નીસાન ૧૪, એપ્રિલ ૨ સોમવારે આવે છે. આ દિવસે સૂર્ય આથમ્યા પછી મેમોરિયલ રાખવામાં આવ્યું છે. એમાં તમે પણ આવો. તમારી નજીક રહેતા યહોવાહના સાક્ષીઓ સમય અને જગ્યા વિષે જણાવી શકશે. (w 07 3/1)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો