વિષય
જાન્યુઆરી ૧, ૨૦૧૨
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
કુદરતી આફતો શું ઈશ્વર તરફથી શિક્ષા છે?
શરૂઆતમાં . . .
૩ શું ઈશ્વર આપણને શિક્ષા કરી રહ્યા છે?
અભ્યાસ લેખો:
ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૨–માર્ચ ૪, ૨૦૧૨
સાચા ખ્રિસ્તીઓ બાઇબલને માન આપે છે
પાન ૮ • ગીતો: ૭ (46), ૯ (53)
માર્ચ ૫-૧૧, ૨૦૧૨
પ્રેરિતો પાસેથી જાગતા રહેવાનું શીખીએ
પાન ૧૩ • ગીતો: ૯ (53), ૧૧ (85)
માર્ચ ૧૨-૧૮, ૨૦૧૨
પાન ૧૮ • ગીતો: ૧૯ (143), ૫ (45)
માર્ચ ૧૯-૨૫, ૨૦૧૨
પૂરા દિલથી યહોવાને અર્પણો ચઢાવીએ
પાન ૨૩ • ગીતો: ૧૩ (113), ૨૭ (212)
માર્ચ ૨૬, ૨૦૧૨–એપ્રિલ ૧, ૨૦૧૨
રાજમાન્ય યાજકવર્ગથી સર્વ લોકોને લાભ
પાન ૨૮ • ગીતો: ૨૫ (191), ૬ (43)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧ પાન ૮-૧૨
આ લેખમાં આપણે જોઈશું કે કઈ રીતે સદીઓથી સાચા ખ્રિસ્તીઓએ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા. આ ચર્ચામાં ૨૦૧૨ના વાર્ષિક વચન પર ભાર મૂકવામાં આવશે.
અભ્યાસ લેખ ૨ પાન ૧૩-૧૭
આ લેખમાં આપણે જાગતા રહેવા વિષે ત્રણ બોધપાઠ મેળવીશું. આપણે એ વિષે પ્રેરિતો અને પહેલી સદીના બીજા ખ્રિસ્તીઓ પાસેથી શીખીશું. આ લેખના અભ્યાસથી ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાની આપણી તમન્ના વધશે.
અભ્યાસ લેખ ૩, ૪ પાન ૧૮-૨૭
મુસાના નિયમ પ્રમાણે પ્રાચીન ઈસ્રાએલીઓએ અનેક પ્રસંગોએ યહોવાને બલિદાનો ચઢાવવાં પડતાં. પરંતુ, ખ્રિસ્તીઓએ એ નિયમકરાર પાળવાની જરૂર નથી. જોકે એના સિદ્ધાંતમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવાની ભક્તિમાં આપણે કઈ રીતે કદર બતાવી શકીએ, એ આ લેખમાંથી જોવા મળશે.
અભ્યાસ લેખ ૫ પાન ૨૮-૩૨
મનુષ્યોની સૌથી મોટી જરૂરિયાત એ છે કે તેઓ ઈશ્વર સાથે સમાધાન કરે. આ લેખ આપણને સમજાવશે કે કઈ રીતે રાજમાન્ય યાજકવર્ગ ઈશ્વર સાથે સમાધાન કરવા આપણને મદદ કરે છે અને આપણને એનાથી કેવાં લાભ થશે.