વિષય
નવેમ્બર ૧, ૨૦૧૨
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
ભ્રષ્ટાચાર શું એનો કદી અંત આવશે?
શરૂઆતમાં . . .
૩ ભ્રષ્ટાચાર—કેટલી હદે ફેલાયેલો છે?
૪ ભ્રષ્ટાચાર કેમ ચાલ્યા કરે છે?
અભ્યાસ લેખો:
ડિસેમ્બર ૨૪-૩૦, ૨૦૧૨
‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો’
પાન ૮ • ગીતો: ૨૫ (191), ૨૪ (200)
ડિસેમ્બર ૩૧, ૨૦૧૨–જાન્યુઆરી ૬, ૨૦૧૩
પાન ૧૩ • ગીતો: ૨૬ (204), ૧૬ (224)
જાન્યુઆરી ૭-૧૩, ૨૦૧૩
પાન ૧૮ • ગીતો: ૮ (51), ૫ (45)
જાન્યુઆરી ૧૪-૨૦, ૨૦૧૩
યહોવા માફ કરે છે—એનો તમારા માટે શું અર્થ રહેલો છે?
પાન ૨૩ • ગીતો: ૧૯ (143), ૨૦ (162)
જાન્યુઆરી ૨૧-૨૭, ૨૦૧૩
પાન ૨૮ • ગીતો: ૫ (45), ૨૪ (200)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧ પાન ૮-૧૨
પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદને યહોવાના નામ અને તેમના હેતુઓ માટે ઊંડું માન હતું. તેમ જ, તેમને યહોવાના નિયમ પાછળના સિદ્ધાંતોની ખૂબ જ કદર હતી. એટલે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેમની ઇચ્છા પ્રમાણે કરતા શીખવે, એ આ લેખ બતાવે છે. લેખ એ પણ બતાવે છે કે આપણે શા માટે હંમેશાં યહોવાની નજરે બાબતો જોવી જોઈએ.
અભ્યાસ લેખ ૨, ૩ પાન ૧૩-૨૨
આપણે ઈસુને પગલે ચાલતા હોવાથી નમ્ર બનવું ખૂબ જરૂરી છે. પહેલો લેખ બતાવે છે કે ઈસુએ આપણા માટે કઈ રીતે નમ્રતાનો દાખલો બેસાડ્યો, જેથી તેમના પગલે ચાલી શકીએ. બીજો લેખ બતાવે છે કે આપણે કેવી રીતે નમ્ર વલણ કેળવી શકીએ અને એ રીતે જીવી શકીએ.
અભ્યાસ લેખ ૪, ૫ પાન ૨૩-૩૨
આ લેખો આપણને એ કદર બતાવવા મદદ કરે છે કે આપણે ગંભીર પાપ કર્યું હોય તોપણ, યહોવા માફ કરવા તૈયાર છે. અમુક વાર સંજોગોના લીધે કદાચ કોઈને માફ કરવા અઘરું બની શકે. તેમ છતાં, બાઇબલના સિદ્ધાંતો આપણને એવી લાગણી પર જીત મેળવવા મદદ કરે છે.