વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૬/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૬/૧૫ પાન ૧-૨

વિષય

જૂન ૧૫, ૨૦૧૩

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

અભ્યાસ અંક

ઑગસ્ટ ૫-૧૧, ૨૦૧૩

યહોવાના ગુણોની ઊંડી કદર કરીએ

પાન ૭ • ગીતો: ૨૫ (191), ૧૯ (143)

ઑગસ્ટ ૧૨-૧૮, ૨૦૧૩

યહોવાની ઉદારતા અને વાજબીપણાના ગુણોની કદર કરીએ

પાન ૧૨ • ગીતો: ૧૧ (85), ૫ (45)

ઑગસ્ટ ૧૯-૨૫, ૨૦૧૩

યહોવાની વફાદારી અને માફી આપવાના ગુણોની કદર કરીએ

પાન ૧૭ • ગીતો: ૬ (43), ૨૪ (200)

ઑગસ્ટ ૨૬, ૨૦૧૩–સપ્ટેમ્બર ૧, ૨૦૧૩

યહોવાના હાથે ઘડાવા શિસ્ત સ્વીકારીએ

પાન ૨૪ • ગીતો: ૨૪ (200), ૨૫ (191)

અભ્યાસ લેખો

▪ યહોવાના ગુણોની ઊંડી કદર કરીએ

▪ યહોવાની ઉદારતા અને વાજબીપણાના ગુણોની કદર કરીએ

▪ યહોવાની વફાદારી અને માફી આપવાના ગુણોની કદર કરીએ

ઘણાં ભાઈ-બહેનો યહોવાના ફક્ત ચાર મુખ્ય ગુણોનો વિચાર કરે છે. પરંતુ, આ ત્રણ લેખો આપણને યહોવાના બીજા ગુણો માટે કદર વધારવા મદદ કરશે. મોટા ભાગે, એ ગણો વિશે આપણે બહુ વિચારતા નથી. આ લેખોમાં દરેક ગુણ વિશે જોઈશું કે: એ ગુણનો અર્થ શું થાય? યહોવા એ ગુણ કઈ રીતે બતાવે છે? અને આપણે કઈ રીતે એ ગુણ બતાવી શકીએ?

▪ યહોવાના હાથે ઘડાવા શિસ્ત સ્વીકારીએ

યહોવા વિશ્વના માલિક છે અને મનુષ્ય પર પૂરો અધિકાર ધરાવે છે. એ દર્શાવતા બાઇબલ જણાવે છે કે, ‘યહોવા આપણા કુંભાર’ છે. (યશા. ૬૪:૮) આ લેખમાં આપણે જોઈશું કે, કઈ રીતે મહાન કુંભારે પ્રાચીન સમયના લોકો અને રાષ્ટ્રોને ઘડ્યાં? એમાંથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે? તેમ જ, તે આજે આપણને ઘડે ત્યારે એમાંથી કઈ રીતે પૂરો લાભ મેળવી શકીએ?

બીજા લેખો

૩ યહોવાની આજ્ઞા માનવાથી મને ઘણા આશીર્વાદ મળ્યા છે

૨૨ વાચકો તરફથી પ્રશ્નો

૨૯ વડીલો શું તમે “થાકેલા જીવને” તાજગી આપશો?

૩૨ શું તમને યાદ છે?

પહેલું પાન: જર્મનીના ફ્રૅંક્ફુર્ટ શહેરમાં જાહેર જગ્યા પર પ્રચારકાર્ય

જર્મની

વસ્તી

૮,૧૭,૫૧,૬૦૦

સાક્ષીઓ

૧,૬૨,૭૦૫

બાઇબલ અભ્યાસ

૭૪,૪૬૬

૨૦૧૨માં સ્મરણપ્રસંગની હાજરી

૨,૬૫,૪૦૭

[પાન ૨ પર ગ્રાફ]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો