વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૭/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૭/૧૫ પાન ૧-૨

વિષય

જુલાઈ ૧૫, ૨૦૧૪

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ અંક

સપ્ટેમ્બર ૧-૭, ૨૦૧૪

‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે’

પાન ૭ • ગીતો: ૬ (૪૩), ૧૯ (૧૪૩)

સપ્ટેમ્બર ૮-૧૪, ૨૦૧૪

યહોવાના લોકો ‘ખોટાં કામ ત્યજી દે છે’

પાન ૧૨ • ગીતો: ૨૫ (૧૯૧), ૮ (૫૧)

સપ્ટેમ્બર ૧૫-૨૧, ૨૦૧૪

“તમે મારા સાક્ષી છો”

પાન ૨૩ • ગીતો: ૧૩ (૧૧૩), ૨૦ (૧૬૨)

સપ્ટેમ્બર ૨૨-૨૮, ૨૦૧૪

“તમે મારા સાક્ષી થશો”

પાન ૨૮ • ગીતો: ૬ (૪૩), ૩ (૩૨)

અભ્યાસ લેખો

▪ ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે’

▪ યહોવાના લોકો ‘ખોટાં કામ ત્યજી દે છે’

આ બે લેખોમાં આપણે ૨ તીમોથી ૨:૧૯મી કલમની સમજણ મેળવીશું. લેખો જણાવે છે કે મુસાના સમયમાં બનેલા બનાવોથી એ કલમ કઈ રીતે જોડાયેલી છે. આપણે શીખીશું કે ઈશ્વરભક્તો કઈ રીતે બતાવી શકે કે ‘તેઓ યહોવાના છે’ અને ‘ખોટાં કામ ત્યજે છે.’

▪ “તમે મારા સાક્ષી છો”

▪ “તમે મારા સાક્ષી થશો”

આ લેખોમાં આપણે ચર્ચા કરીશું કે યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાવવાનું મહત્ત્વ શું છે. જાણો કે યહોવા અને ઈસુ વિશે સાક્ષી આપવાને લહાવો ગણીએ છીએ ત્યારે, કઈ રીતે એ કામમાં આપણો ઉત્સાહ વધે છે. એ પણ જોઈશું કે કઈ રીતે જીવન શુદ્ધ રાખીને આપણે ઈશ્વરને અને ખ્રિસ્તને માન આપીએ છીએ.

બીજા લેખો

૩ તેઓએ પોતાને સોંપી દીધા—માઇક્રોનેશિયામાં

૧૭ એક પિતા ગુમાવ્યા—એક પિતા મેળવ્યા

પહેલું પાન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી બે બહેનો ઉંડેબેલે સ્ત્રીઓને સાક્ષી આપી રહ્યાં છે. એ સ્ત્રીઓ સ્થાનિક પહેરવેશમાં છે. તેઓ ત્યાંના રિવાજ પ્રમાણે રંગેલાં ઘરના આંગણે બેઠાં છે. આ દેશની કુલ વસ્તીમાં ફક્ત ૨% લોકો ઉંડેબેલે જાતિના છે

દક્ષિણ આફ્રિકા

વસ્તી

૫,૦૫,૦૦,૦૦૦

પ્રકાશકો

૯૪,૧૦૧

ઉંડેબેલે ભાષા બોલતા પ્રકાશકો

૧,૦૦૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો