વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૮/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૮/૧૫ પાન ૧-૨

વિષય

ઑગસ્ટ ૧૫, ૨૦૧૪

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ અંક

સપ્ટેમ્બર ૨૯, ૨૦૧૪–ઑક્ટોબર ૫, ૨૦૧૪

યહોવાના હેતુમાં સ્ત્રીઓની શી ભૂમિકા છે?

પાન ૬ • ગીતો: ૧૦ (૮૨), ૨૪ (૨૦૦)

ઑક્ટોબર ૬-૧૨, ૨૦૧૪

ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરો—એ જીવંત છે!

પાન ૧૧ • ગીતો: ૭ (૪૬), ૩ (૩૨)

ઑક્ટોબર ૧૩-૧૯, ૨૦૧૪

કઈ રીતે યહોવા આપણી પાસે આવે છે

પાન ૧૬ • ગીતો: ૧૧ (૮૫), ૨૦ (૧૬૨)

ઑક્ટોબર ૨૦-૨૬, ૨૦૧૪

તમે ગમે ત્યાં હો યહોવાની વાત સાંભળો

પાન ૨૧ • ગીતો: ૮ (૫૧), ૧૯ (૧૪૩)

અભ્યાસ લેખો

▪ યહોવાના હેતુમાં સ્ત્રીઓની શી ભૂમિકા છે?

આપણે જોઈશું કે એદન બાગમાં ઈશ્વર વિરુદ્ધ થયેલા બંડની પુરુષો અને સ્ત્રીઓ પર શી અસર પડી. બાઇબલ સમયમાં ઈશ્વરનો ડર રાખતી અમુક સ્ત્રીઓના દાખલા પણ જોઈશું. તેમ જ, જાણીશું કે ઈશ્વરના હેતુમાં આજે સ્ત્રીઓ શી ભૂમિકા ભજવે છે.

▪ ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરો—એ જીવંત છે!

દરેક ઈશ્વરભક્ત ચાહે છે કે તે સારી રીતે ખુશખબર જણાવી શકે. આપણે યહોવાના જીવંત શબ્દની મદદથી લોકોના દિલ સુધી પહોંચવા માગીએ છીએ. તેથી, સાક્ષીકાર્યમાં આપણી પત્રિકાઓનો ઉપયોગ કરવાની સાથે સાથે બાઇબલ કઈ રીતે વાપરવું એનાં અમુક સૂચનો જોઈશું.

▪ કઈ રીતે યહોવા આપણી પાસે આવે છે

આપણે યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. આ લેખમાં આપણે જોઈશું કે, બાઇબલ આપીને અને ઈસુ દ્વારા કિંમત ચૂકવીને યહોવાએ કઈ રીતે આપણી નજીક આવવા પહેલ કરી છે.

▪ તમે ગમે ત્યાં હો યહોવાની વાત સાંભળો

સત્યના માર્ગે ચાલતા રહેવા જરૂરી છે કે આપણે યહોવાની વાત સાંભળતા રહીએ. આપણે શીખીશું કે કઈ રીતે શેતાન અને આપણામાં રહેલી ખામીઓ યહોવાની વાત સાંભળવામાં અડચણ લાવી શકે. આ લેખ આપણને સમજવા મદદ કરશે કે યહોવા સાથેની વાતચીત કેટલી મહત્ત્વની છે.

બીજા લેખો

૩ શું તમને “વખતસર ખાવાનું”મળી રહ્યું છે?

૨૬ ‘તારા ફર્યા પછી ભાઈઓને સ્થિર કરજે’

૨૯ વાચકો તરફથી પ્રશ્નો

૩૧ આપણો ઇતિહાસ

પહેલું પાન: તેલ અવીવમાં બહેનો રશિયન ભાષામાં વ્યક્તિને સંદેશો જણાવી રહ્યાં છે. પાછળની બાજુ ટેકરી અને જાફ્ફા નામનો દરિયાઈ બંદર છે, જે પ્રાચીન સમયમાં જોપ્પા કહેવાતું

ઈસ્રાએલ

વસ્તી

૮૦,૫૦,૦૦૦

૨૦૧૩માં સૌથી વધારે પ્રકાશકો

૧,૪૫૯

૨૦૧૩માં સ્મરણ પ્રસંગની હાજરી

૨,૬૭૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો