વિષય
ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
એપ્રિલ ૬-૧૨, ૨૦૧૫
પાન ૫ • ગીતો: ૧ (૧૩), ૨૮ (૨૨૧)
એપ્રિલ ૧૩-૧૯, ૨૦૧૫
ઈસુની જેમ હિંમત અને સમજદારી બતાવીએ
પાન ૧૦ • ગીતો: ૨૩ (૧૮૭), ૨૪ (૨૦૦)
એપ્રિલ ૨૦-૨૬, ૨૦૧૫
‘યહોવા વિશેના શિક્ષણ’ માટે રાષ્ટ્રો તૈયાર કરાયાં
પાન ૧૯ • ગીતો: ૨૦ (૧૬૨), ૨૭ (૨૧૨)
એપ્રિલ ૨૭, ૨૦૧૫–મે ૩, ૨૦૧૫
દુનિયાભરમાં સત્ય ફેલાવવા યહોવાની મદદ
પાન ૨૪ • ગીતો: ૩ (૩૨), ૧૩ (૧૧૩)
અભ્યાસ લેખો
▪ ઈસુની જેમ નમ્ર અને દયાળુ બનીએ
▪ ઈસુની જેમ હિંમત અને સમજદારી બતાવીએ
બાઇબલ આપણને ઈસુના પગલે ચાલવાનું ઉત્તેજન આપે છે. (૧ પીત. ૨:૨૧) પરંતુ, આપણે ઈસુની જેમ સંપૂર્ણ નથી. તેથી, શું તેમને અનુસરવું આપણા માટે શક્ય છે? પહેલો લેખ બતાવે છે કે ઈસુની જેમ નમ્ર અને દયાળુ બનવા શું કરવું જોઈએ. બીજા લેખમાં જોઈશું કે તેમના જેવી હિંમત અને સમજદારી કઈ રીતે બતાવવી.
▪ ‘યહોવા વિશેના શિક્ષણ’ માટે રાષ્ટ્રો તૈયાર કરાયાં
▪ દુનિયાભરમાં સત્ય ફેલાવવા યહોવાની મદદ
પહેલો લેખ જણાવે છે કે, કઈ રીતે યહોવાએ ઈસુના પ્રથમ સદીના શિષ્યોને ખુશખબર જણાવવામાં મદદ આપી. બીજા લેખમાં જોઈશું કે, કઈ રીતે હમણાંની અમુક બાબતોને લીધે રાજ્યનો સંદેશો દુનિયાભરના નમ્ર લોકો સુધી પહોંચાડવો શક્ય બન્યો છે.
પહેલું પાન: ઇંડોનેશિયાના બાલી નામના ટાપુ પર ભાઈ ઘર-ઘરના સાક્ષીકાર્ય દરમિયાન સજાગ બનો! મૅગેઝિન આપી રહ્યા છે અને સારા આવકારનો આનંદ માણી રહ્યા છે
ઇંડોનેશિયા
વસ્તી
૨૩,૭૬,૦૦,૦૦૦
પ્રકાશકો
૨૪,૫૨૧
નિયમિત પાયોનિયર
૨,૪૭૨
ત્યાં ૩૬૯ ખાસ પાયોનિયર ૨૮ જુદા જુદા ટાપુ પર સેવા આપી રહ્યા છે